Back
कलुपुर MMTH से अहमदाबाद में मल्टीमोडल ट्रांसपोर्ट हब बन रहा है
DRDarshal Raval
Nov 28, 2025 07:56:25
Ahmedabad, Gujarat
26 નવેમ્બറില് દર્શલ રેલવેમાં તમામ ફીડ છે...2611ZK_LIVE_KTC_DARSHAL_RAILWAY
સ્પેશ્યલ 3 પેકેજ.......
પહેલા અમદાવાદ સ્ટેશન. વિઝ્યુલ અને બે 121
બાદમાં ગાંધીધામ ડેપો. વિઝ્યુલ બાઈટ અને બે વોકથરુ
છેલ્લે ભુજ સ્ટેશન. વિઝ્યુલ. 121. પબ્લિક બાઈટ
લાસ્ટમાં બીજી ફાઇલ કાલુપુર સ્ટેશનના છે જનરલ વિઝ્યુલ...
સલગ. ભુજ રેલવે.....
એન્કર.
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ભારતભરમાં 1000 કરતાં વધારે સ્ટેશનો નિર્મિત બની રહ્યા છે. જ્યાં અમદાવાદ ખાતે વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન્શન બને રહ્યું છે તો બીજી તરફ ભુજ ખાતે એરપોર્ટને ટક્કર મારે તેવુ અને આઈફિલ્ડ ટાવરમાં ઉપયોગમાં લેવાયેલ સ્ટીલ કરવા વધુ સ્ટીલ સાથે નવું ભુજ રેલવે સ્ટેશન આકાર લઇ રહ્યું છે. જે નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપી ચાલી રહ્યું છે. જ્યાં અંદાજે 75 ટકા કાર્ય પૂર્ણ થઈ જુ થયું છે. જ્યાં મુસાફરોને આધુનિક માળખાગત અને વિશ્વ કક્ષાની સુવિધાઓ મળી રહેશે. જ્યાં કચ્છના સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરશે નવું સ્ટેશન ભવન અનેરું આકર્ષણ પણ જમાવશે. ત્યારે જોઈએ નવુ ભુજ સ્ટેશન કેવું હશે અને તેની શુ ખાસિયત છે......
વિઓ.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ નવા અમદાવાદ રેલવે સ્ટેશન સાથે સાથે ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મંજૂર ખર્ચ આશરે 200 કરોડ છે. જેમાંથી આશરે 75% કામ હાલમાં પૂર્ણ થયું છે. સાથે જ ભુજ સ્ટેશન યાર્ડમાં બે પીટી લાઈન પણ બનાવવામાં આવે છે. જે નવી પીટી લાઇન બનવાથી કોચિંગ ઓપરેશન્સની ક્ષમતા અને દક્ષતામાં વધારો થશે , જેનાથી રેક જાળવણી અને વધુ ટ્રેનોનું સંચાલન શક્ય બનશે. જ્યાં ભુજ સ્ટેશન બનતા रणોત્સવને વધુ વેગ મળશે મુલાકાતીઓને સંખ્યા પણ વધશે. તેમજ મુંબઈ થી ભુજ રેલવે દોડાવી સુવિધા આપવાનો પણ પ્રયાસ રેલવે દ્વારા કરાઈ રહ્યો છે. જે રણોત્સવ ને વેગવાન બનાવશે. જે સ્ટેશન એરપોર્ટને ટક્કર મારે એવો તેમજ આઈફિલ્ડ ટાવરમાં ઉ wides ઉપયોગમાં લેવાયેલ 7500 ટન સ્ટીલ ની સામે 8 હજાર ટન સ્ટીલ નો ઉપયોગ કરાશે. જે સ્ટેશનની એક ખાસિયત છે. તેમજ સ્ટેશનને કચ્છ ની સંસ્કૃતિ ઝાંખી એવી મિરર થીમ જોવા મળશે. જે થીમ એક અલગ જ આકર્ષણ આપશે...
બાઈટ. વેદ પ્રકાશ. Drm
વિઓ.
નવા ભુજ સ્ટેશનનાથી માત્ર રેલ મુસાફરો જ નહીં પરંતુ સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને પણ ફાયદો થશે. કેમ કે ભુજ સ્ટેશનને આગામી 40 થી 50 વર્ષો સુધીની કચ્છ ક્ષેત્રની મુસાફરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. જે પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને લાભો જોઈએ તો.....
• મુખ્ય સ્ટેશન ભવન: આશરે 1.37 લાખ ચો.ફુટ વિસ્તાર તથા દ્વિતીય પ્રવેશ ભવન 11,600 ચો.ફુટ વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે, જેથી મુસાફરોની અવરજવર અને સુગમતા વધશે.
• આધુનિક વેઇટિંગ એરિયા (કાંકર્સ): 8,000 ચો.ફુટ વિસ્તારમાં 450 થી વધુ મુસાફરો માટે બેઠક વ્યવસ્થા રહેશે. જેથી રાહ જોતી વખતે આરામદાયક રહેશે.
• વિશાળ કાંકર્સ (35,000 ચો.ફુટ): મુસાફરોની અવરજવર સુવિધાજનક બનાવશે અને ભીડ સંચાલનમાં સહાયરૂપ બનશે.
• સુગમ કનેક્ટિવિટી વ્યવસ્થા: સ્ટેશન પર કુલ 3 ફૂટ ઓવરબ્રિજ (FOB) બનાવવામાં આવી રહ્યા છે. જેમાંથી બે 6 મીટર પહોળા અને એક 8 મીટર પહોળો છે. આથી પ્લેટફોર્મ વચ્ચે મુસાફરોની અવરજવર વધુ સુરક્ષિત અને સરળ બનશે.
• પ્લેટફોર્મ ઉન્નતિ: આશરે 1.32 લાખ ચો.ફુટ વિસ્તર સાથે 1.20 લાખ ચો.ફુટની છતવાળી માળખાકીય સુવિધા દરેક ઋતુમાં મુસાફરોને આરામ આપશે.
• હરિત અને સ્માર્ટ અવસંરચના: 500 KWP સૌર ઊર્જા પ્લાન્ટ, વરસાદી પાણી સંચય સિસ્ટમ, 560 KLD ગંદા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ અને 32,000 ચો.ફુટથી વધુ હરિત વિસ્તારનો વિકાસ પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
• ઉન્નત મુસાફર સુવિધાઓ: 13 લિફ્ટ, 10 એસ્કેલેટર્સ, આધુનિક ફાયર ડિટેકશન સિસ્ટમ, 250 ટન ક્ષમતા ધરાતી HVAC સિસ્ટમ, CCTV નિગરાની, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, એક્સેસ કન્ટ્રોલ, SCADA અને Wi-Fi સુવિધાથી મુસાફરોને સુરક્ષા, આરામ અને કનેક્ટિવિટીનો સમન્વય મળશે.
• પાર્કિંગ સુવિધા: સ્ટેશનના બન્ને બાજુઓ પર 50 થી વધુ કાર, 400 થી વધુ દ્વિચક્રી વાહનો, 30 ઓટો રાજા તથા 4 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનોની સુવિધા કરવામાં આવી રહી છે, જેથી મુસાફરો અને સ્થાનિક નાગરિકોને ઉત્તમ પાર્કિંગ અનુભવ મળશે.
• પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા: હરિત ભવન પ્રમાણપત્ર મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને પરિસરમાં વૃક્ષારોપણ તથા છોડારોપણ દ્વારા સ્વચ્છ અને હરિત વાતાવરણ સુનિશ્ચિત કરવામાં આવશે.
• નવા સ્ટેશન ભવનનું કાર્ય માર્ચ 2026 સુધી પૂર્ણ થઈ જશે.
જવા સ્ટેશન બનતા ત્યાં લાઈન વધતા ટ્રેન સાથે મુસાફરોની સંખ્યાબંધ વધશે. તેમજ ડ્રેગન ફ્રુટ અને પથર સહિત વિવિધ ઉદ્યોગોને પણ ઝડપ મળશે તેવી Railways નો અંદાજ છે. જે ભુજ સ્ટેશન બનીને તૈયાર થઈ શરૂ થતા ગાંધીધામ સુધી જતી ટ્રેન ભુજ સુધી પહોંચી શકશે. જેનાથી ભુજ અને કચ્છ ને વધુ કનેક્ટિવિટી મળશે.
• નવી આવતું સુવિધાઓને મુસાફરોએ હાલની સમસ્યાઓને Wolver સિવાય આકારમાળવામાં આવકાર્યું હતું.
બાઈટ. વેદ પ્રકાશ. Drm
બાઈટ. મુસافر
વિઓ.
ભુજ-નલિયા મીટર ગેજ સેક્શન (101.40 કિમી) ને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. જેને 28 ઓક્ટોબર, 2024 ના રોજ ಪ್ರಧಾನમંત્રી આ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. સાથે જ નલિયાથી જખાઉ પોર્ટ સુધીની 28.88 કિમીની નવી બ્રોડગેજ લાઈન પર પણ કામ ચાલી રહ્યું છે. આથી રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે કચ્છ જિલ્લાના દૂરના વિસ્તારોને સીમલેસ બ્રોડગેજ કનેક્ટિવિટી મળશે. આ રેલ લાઇનથી પોર્ટ કનેક્ટિવિટીમાં વધારો થશે અને કચ્છ જિલ્લાના પોર્ટ દ્વારા નિકાસ અને આયાતને પ્રોત્સાહન મળશે. આ ક્ષેત્રમાં સિમેન્ટ ઉદ્યોગને પણ નોંધપાત્ર ફાયદો થશે, જેનાથી મીઠું, ખનિજો અને અન્ય કાચા માલના કાર્યક્ષમ પરિવહનને સુવિધા મળશે. એટલું જ નહીં પરંતુ ભુજ-નલિયા રેલવે લાઇનને વાયોર સુધી (26.55 કિમી) વધુ લંબાવવાનું કામ પણ પ્રગતિમાં છે. તે પૂર્ણ થયા પછી દેશની સેનાને સરહદી વિસ્તારમાં પહોંચવામાં અને માલસામાનના પરિવહનમાં સુવિધા મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીઘંંડલે 27 ઓગસ્ટ, 2025ના રોજ દેશલપાર-હાજીપીર-લુના અને વાયોર-લખપત નવી લાઇન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. પ્રસ્તાવિત નવી રેલ લાઇન કચ્છ ક્ષેત્રના દૂરના વિસ્તારો ને કનેક્ટિવિટી પૂરી પાડશે. આ ગુજરાતના હાલના રેલવે નેટવર્કમાં 145 રૂટ કિમી ઉમેરાશે જેનો અંદાજિત ખર્ચે 2526 કરોડ રૂપિયા છે. જ્યાં ગુજરાત રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા ઉપરાંત, આ નવી રેલ લાઇન મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિંકર અને બેંટોનાઈટના પરિવહનને પણ मदद કરશે. આ પ્રોજેક્ટનું વ્યૂહાત્મક મહત્વ કચ્છના રણને કનેક્ટિવિટી પુરી પાડશે. હડપ્પા સ્થળ ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા પણ રેલ નેટવર્ક દ્વારા આવરી લેવામાં આવશે, જેમાં 13 નવા રેલવે સ્ટેશનો જોડવામાં આવશે, જેનાથી 866 ગામડાઓ અને આશરે 16 લાખ ની વસ્તીને ફાયદો થશે. આ વિકાસાત્મક પહેલોથી આ ક્ષેત્રમાં રોજગારની તકોએમાં વધારો કરશે. જે સામાજિક અને આર્થિક પ્રગતિને વેગ આપશે.
દર્શલ રાવલ.
Z 24 કલાક. અમદાવાદ....
સલગ. ગાંધીધામ ડેપો
એન્કર.
હવે વાત કરીએ એક એવા રેલવે મેઈન્ટેનન્સ ડેપોની જે તેની કામગીરીને લઈને અલગ પડે છે. જે કામગીરીને લઈને રેલવેને સચોટ પરિણામ નો પણ અંદાજ છે. ત્યારે જોઈએ તે ડેપો કયો છે અને તેની ખાસિયત શુ છે....
વિઓ.
પહેલા જુઓ આ દૃશ્ય. આ દૃશ્ય જોતા લાગશે કે આ કોઈ પ્રાઈવેટ જગ્યા હશે. પણ ના આ છે વેસ્ટર્ન રેલવેનું ગાંધીધામ ભુજ ખાતે આવેલ ગવર્મેન્ટ ડીઝલ લોકમોટિવ મેઇન્ટેનન્સ ડેપો. જે સરકારી તો છે પણ વ્યવસ્થા બધી ખાનગી જેવી. અને તેમાં પણ સ્વચ્છતા તો અવલ્લ નમ્બર ની. જે તેની મૂળ ખાસિયત છે...
વોકથરુ....
વિઓ.
ಉલ્લેખનીય છે કે गुजरातનો ગાંધીધામ વિસ્તાર પશ્ચિમ રેલવેનો સૌથી વધુ માલવાહક વિસ્તાર છે. જ્યાં એપ્રિલ થી ઓક્ટોબર 2025 સુધીમાં ઔદ્યોગિક મીઠું 1.727 મિલિયન મેટ્રિક ટન, ખાદ્ય મીઠાનું 1.119 મિલિયન મેટ્રિક ટન અને કન્ટેનરનું 10.586 મિલિયન મેટ્રિક ટન લોડ કરવામાં આવ્યું. જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેમજ કન્ટેનર લોડિંગમાં ગાંધીધામ નો 25 ટકા હિસ્સો છે. તેથી એ કન્ટેનર લોડીંગ માટે તેના લોડિંગ એન્જિન પણ એવા જ હોવા જોઈએ અને તેનું મેઇન્ટેનન્સ થાય છે. જેને ધ્યાનમાં રાખી ગાંધીધામ ખાતે 2025માં એક કોન્ટ્રાકટ સાઈન થયો. અને ગાંધીધામ ખાતે Gdlg શેડ એટલે કે ગવર્મેન્ટ ડીઝલ લોકમોટિવ મેઇન્ટેનન્સ ડેપો બનાવાયો. જે 2020માં એસ્ટલબીસ થયું. અને 2024માં વેસ્ટર્ન રેલવેએ ટેક ઓવર કર્યું. જે ડેપો અંદાજે 250 કરોડના ખર્ચે બનાવાયો. જે ભારતનું પહેલું PPP પ્રોજેક્ટ છે. જેમાં લોકમોટિવ એન્જીન મેઇન્ટેન થાય છે. આંકડા પ્રમાણે 11 વર્ષમાં 1 હજાર લોકમોટિવ સપ્લાય થયા. તો રોજા શેડ પર 9 વર્ષમાં 250 જેટલા લોકમોટિવ મેઇન્ટેન થયા. અને તેમાં 4 વર્ષમાં ગાંધીધામ ખાતે 250 થી 500 લોકમોટિવ મેઈન્ટેન થયા. આમાં 4 હજાર હોર્ષ ઓવર અને ઓછા ભરાયા 6 હજાર હોર્ષ પાવર એન્જીનને મેઈન્ટેન કરવાનું કામ થાય છે.
બાઈટ. વેદ પ્રકાશ. Drm
વિઓ.
હાલમાં Biharમાં marehoverમાં 70 એકરમાં. उत्तर પ્રদেশમાં Rozામાં 30 એકર અને ગુજરાત ગાંધીધામ ખાતે 30 એકરમાં ડેપો બનાવાયો છે. જે ગુજરાત ખાતેના ડેપોમાં 250 લોકมોટિવનું મેઈનટેનંસ કરે છે. 30 એકરમાં વિસ્તૃત શેડમાં WDG4g અને WDG6g લોકમોટિવને મેઈન્ટેન કરે છે. આ સિદ્ધાંતો અલગ પાડે છે...
એડવાન્સ મેઇન્ટેનન્સ પ્રેક્ટ્રિસ . ખરાબ પાર્ટ હોય તો આખો પાર્ટ બદલી લેવાય
પ્રોમ્પ્ટ રિસ્પોન્સ ટિમ. પાર્ટ ખરાબ થાય તો 24 કલાકમાં ટિમ સ્થળ પર પહોંચી કામ કરતી
ઇ સર્વિસ. જેમાં સર્વેલન્સ રહે છે
માટીરીયલ મેનેજમેન્ટ. સૌથી ખાસ બાબત હોય છે
મેનપાવર મેનેજમેન્ટ. યુવાવર્ગ અને ઓછી મેનપાવર પર કામ કરાય છે
હેન્ડ ઓન ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી સ્ટાફ જલ્દી શીખે
સ્ટાફને ગૃમ કરવામાં આવે છે
સેફટી ને લઈને શેડમાં અપાયું ખાસ ધ્યાન. એક્ટિવિટી પણ કરાવવાના આવે છે
કંટ્રોલ રૂમ થકી. રિયલ ટાઈમ મોનીટરીંગ કરવામાં આવે છે
બાઈટ. વેદ પ્રકાશ. Drm
વિઓ.
ગાંધીધામ ભુજ ખાતે કંડલા પોર્ટ નજીક આવેલ છે. જે કંડલા પોર્ટ નજીક હોવાથી માલ સામાન ઈમ્પોર્ટ એક્સપોર્ટ વધુ થાય. જમા રેલવે નો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે રેલવે સાથે દેશના અર્થતંત્ર ને મોટો ફાયદો થઈ રહ્યો છે. અને તેમાં પણ ગાંધીધામ ખાતે નો ડેપો તે વધારો કરશે તેવી ટેક્નિકલ અંદાજ છે. ત્યારે જોવાનું છે કે ગાંધીધામ ખાતે ના એ ડેપોથી રેલવે અને દેશના અર્થતંત્રને કેટલો ફાયદો થાય છે. અને તેનાથી દેશના ઉદ્યોગ કેટલો આગળ વધે છે.
દર્શલ રાવલ.
Z 24 કલાક. અમદાવાદ....
સલગ. કાલુપુર રેલવે સ્ટેશન
એન્કર.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બની રહ્યું છે. જેનું કામ હાલમાં જોર શોરથી ચાલી રહ્યું છે. જ્યાં હાલ 30 ટકા ઉપર કામ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ તમને ખબર છે કે આ સ્ટેશનમાં 6 વાર આઇફિલ ટાવર બનજે તેટલું સ્ટીલ ઉપયોગમાં લેવાશે. આ અમે નહીં પણ વેસ્ટર્ન રેલવેએ drmએ જણાવ્યું. ત્યારે જોઈએ આ વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશનનું કામ કેટલે પહોંચ્યું છે...
વિઓ.
આધુનિક કાલુપુર રેલવે સ્ટેશનના કામથી એરપોર્ટને ટક્કર મારે એવું બની રહયું છે. નવું સ્ટેશન બનતા ট্রેન સાથે મુસાફરોની વધશે સંખ્યા
જુઓ આ દૃશ્યો. આ દૃશ્યો શહેરના મધ્યમાં આવેલ કાલુપુર રેલવે સ્ટેશનના છે જે રેલવે ભારતની જીવાદોરી ગણાય. જ્યાં દરરોજ હજારો લોકો મુસાફરી કરે. જેનાથી લોકો સાથે રેલવે અને દેશને ફાયદો થઈ રહ્યો છે. તે જ અમદાવાદ સ્ટેશનનું પુનઃવિકાસendung ચાલી રહ્યું છે. 2047 ને ધ્યાનમાં લઈને એરપોર્ટને ટક્કર મારે એવું વર્લ્ડ કલાસ અને સુવિધાશભર સ્ટેશને બન્યું છે. જે 2700 કરોડના ખર્ચે બની રહેલ કાલુપુર રેલવે સ્ટેશન સીમલેસ ટ્રાવેલ અને મલ્ટિમોડل ટ્રાંસપોર્ટ હબ તરફ એક પગલું છે. જ્યાં અમદાવાદ સ્ટેશનનો પુનઃવિકાસ પ્રવાસીઓને વિશ્વ કક્ષાની સુવિધાઓ પ્રદાન કરશે નહીં પરંતુ તેને એક આધુનિક મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે સ્થાપિત કરશે, જ્યાં MMTH ઈમારતના ટાવર અમદાવાદ શહેર માટે$new સીમાચિહ્ન બનશે. વધુમાં ASI દ્વારા સંરક્ષિત ઝુલતા મિનારને સ્ટેશન સતુંમમાં સમન્વિત કરવામાં આવશે.
MMTH પર મુસાફરોને હવે बुलેટ ટ્રેન, મેટ્રો, BRTS અને રેલ સાથે સીમલેસ કનેક્ટિવિટી મળશે.
આધુનિક MMTH 16 માળીયા ઇમારતમાં તમામ રેલવે ઓફિસો, રનિંગ રૂમ, અદ્યતન મુસાફરોની સુવિધાઓ, હોટેલ અને વ્યાપક વ્યાપારી વિસ્તારો હશે.
જેનો કુલ વિસ્તાર: ૨૪૭,૧૧૬ ચોરસ મીટર
પાર્કિંગ યુનિટ્સ: ૩,૩૧૬
રેલ્વે ઓફિસ વિસ્તાર: ૧૮,૨૩૮ ચોરસ મીટર
વાણિજ્યિક વિસ્તાર: ૧.૦૯ લાખ ચોરસ મીટર
કુલ એલિવેટર્સ: ૨૬
એસકેલે્ટર્સ: ૨૩
ચાર સ્ટાર હોટેલ અને મલ્ટી મોડીલ ટ્રાંસિટ હબ તરીકે વાણિજ્યિક વિકાસ
સ્ટેશન બિલ્ડીંગમાં 10 પ્લેટફોર્મ પર ફેલાયેલો આ વિશાળ કોન્કોર્સ ભારતીય રેલ્વેના સૌથી મોટા સંકુલોમાંનો એક હશે. 10 મીટરની ઊંચાઈ પર ઊભો આ કોન્કોર્સ મુસાફરોના આગમન અને પ્રસ્થાન માટે કેન્દ્રિય કેન્દ્ર તરીકે સેવા આપશે. તેમાં VIP લાઉન્જ, રિટેલ સ્પેસ અને ફૂડ કોર્ટનો સમાવેશ થશે.
કુલ વિસ્તાર: 90,460 ચોરસ મીટર
કોનકોર્સ વિસ્તાર: 54,160 ચોરસ મીટર
મેઝેનેનિયા વિસ્તાર: 19,680 ચોરસ મીટર
ખુલ્લો પ્લાઝા: 7,364 ચોરસ મીટર
છૂટક: 11,494 ચોરસ મીટર
એસ્કેલેટર: 6
લિફ્ટ: 30
આ સાથે જ હાલની ટ્રાફિક સમસ્સિયા ધ્યાનમાં રાખી એલિવેટેડ રોડ રાખાયા છે. જેમાં કાલુપુર રોડ પર ટ્રાફિકની ભીડ ઓછી કરવા માટે એલિવેટેડ રોડનું નિર્માણ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. જેમાં 47 પિલ્લરમાંથી 35 ઉપર પિલરના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. જ્યાં સ્ટેશનની નજીક હોવા છતાં કામ સરળતાથી ચાલી રહ્યું છે.
કુલ વિસ્તાર: 24,625 ચોરસ મીટર
રેમ્પ એલિવેટેડ રોડ પિકઅપ અને ડ્રોપ-ઓફ સુવિધાઓ
સ્થાનિય સ્ટેશનમાંથી અન્ય રૂટ્સ સાથે સ્ટેશનને જોડવા માટે એક વ્યાપક એલિવેટેડ નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે.
પાર્કિંગ બિલ્ડિંગ (T-6) અને T-3 બિલ્ડિંગ
T-3 બિલ્ડિંગ: કુલ વિસ્તાર 8565 ચોરસ મીટર, 3 લિફ્ટ
T-6 બિલ્ડિંગ: કુલ વિસ્તાર 4450 ચોરસ મીટર, 3 લિફ્ટ
એટલું જ નહીં પણ મુસાફરોની સુરક્ષા પર નવા સ્ટેશનમાં ખાસ ધ્યાન અપાયું છે. સ્ટેશનનું કામ 2027માં પૂર્ણ करनेની Railways ની અંદાજ છે. जिससे મુસાફરોને આધુનિક સુવિધા સાથેનું લાગ્યો આકર્ષણ મળશે, અને શહેરના ટ્રાફિકને પણ રાહત મળશે.
દર્શલ રાવલ.
Z 24 કલાક. અમદાવાદ....
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowNov 28, 2025 07:51:3436
Report
NBNARESH BHALIYA
FollowNov 28, 2025 07:47:24134
Report
BPBurhan pathan
FollowNov 28, 2025 07:46:53132
Report
URUday Ranjan
FollowNov 28, 2025 05:05:15128
Report
DRDarshal Raval
FollowNov 28, 2025 04:35:38108
Report
DRDarshal Raval
FollowNov 28, 2025 04:35:27128
Report
CPCHETAN PATEL
FollowNov 28, 2025 04:16:16213
Report
DRDarshal Raval
FollowNov 28, 2025 03:34:52126
Report
CSChandrashekhar Solanki
FollowNov 28, 2025 02:33:15170
Report
PPPoonam Purohit
FollowNov 28, 2025 02:30:16225
Report
SMSandeep Mishra
FollowNov 28, 2025 02:15:36141
Report
PKPREMENDRA KUMAR
FollowNov 28, 2025 02:15:22127
Report
PDPRASHANT DHIVRE
FollowNov 27, 2025 15:00:410
Report
PDPRASHANT DHIVRE
FollowNov 27, 2025 14:05:2694
Report