Back
जसदण नगरपालिका के बिजली बिल बकायाने पानी-स्ट्रीट लाइट सेवाओं पर असर की आशंका
NBNARESH BHALIYA
Nov 28, 2025 07:47:24
Jetpur, Gujarat
જસદણ શહેરમાં ફરી સમાવિષ્ટ નગરપાલિકાની આર્થિક અસ્થિરતા અને વેરા વસુલાતના ઓછા પ્રમાણના મુદ્દાઓ ચર્ચામાં આવ્યા છે,જસદણ નગરપાલિકાનું PGVCLનું મોટાપાયે વીજબીલ બાકી હોવાથી હવે સમગ્ર શહેરમાં પાણી પુરવઠો અને સ્ટ્રીટલાઈટ જેવી મુખ્ય સેવાઓ પર અસર થવાની ભીતિ ઊભી છે,સાથે જસદણ નગરપાલિકાનું અત્યાર સુધી કુલ ₹3.16 કરોડ જેટલું વીજબીલ ચૂકવવાનું બાકી રાખ્યું છે. જેમાં ખાસ કરીને,પાણી પુરવઠા વિભાગનું ₹3.7 કરોડનું બિલ તેમજ સ્ટ્રીટલાઈટ વિભાગનું ₹8 લાખનું બિલનો સમાવેશ થાય છે. નગરપાલિકાએ ₹3.16 કરોડનું વીજબિલ PGVCLને ચૂકવવાનું બાકી છે.
વિઓ:-જસદણ પીજીવીસીએલ દ્વારા અગાઉ પણ જસદણ પાલિકાને વીજબીલ ભરવા નોટિસો આપવામાં આવી હતી છતાં વીજબિલ ભરપાઈ કરાયું નથી,જસદણ PGVCL દ્વારા જસદણ નગરપાલિકાને آگાહ નોટિસો મોકલવામા છે. પરંતુ નગરપાલિકા તરફથી ચૂકવણી કરવામાં આવી નથી,જ્યારે સામાન્ય નાગરિકો સમયસર વીજબીલ ભરી શકે છે. તો નગરપાલિકા જેવી સંસ્થાએ પણ સમયસર ચુકવણી કરવી જ જોઈએ. નહીં તો કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરાત તો નવાઈ નહિ,જો નગરપાલિકા આવતા સમયગાળામાં બાકી બિલનો નિકાલ નહિ કરે તો શહેરમાં પાણીની મોટર કનેક્શન અને સ્ટ્રીટલાઈટના વીજ કનેક્શન કાપવાના વારો આવશે, જેને કારણે જસદણમાં અંધારપાટ સાથે પાણી ની સમસ્યા થઈ શકે છે,જસદણ નગરપાલિકામાં વેરા વસુલાત ઝુંબેશનું પ્રમાણ ખૂબ ઓછું જેના કારણે આ પાલિકા વીજબીલ ભરપાઈ નથી કરી શકતી,
વિઓ:-જસદણ પાલિકાના બાકી વીજ બિલ બાબતે પૂછતાં જણાવ્યું હતું કે PGVCLનું બાકીનું વીજ બિલ છે તે ભરવાની પ્રયત્નો પાલિકા તરફથી શરૂ છે,જે પ્રકારે વેરાની વસુલાત હોવી જોઈએ તે નથી એટલે શહેર માંથી વેરો વસુલાત જે બાકી છે તેમાં અલગ અલગ ટીમો બનાવી વેરો વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવશે કરવાના પ્રયત્નો કરી વીજબીલ ભરવાનાના પ્રયાસો થશે,સાથે જે લોકાના વેરો બાકી છે તે લોકોએ પણ વેરો સમયસર ભરવાની અપીલchief ઓફિસર કરી હતી,
બીટ:- મેહુલ જોધપુરા - જસદણ પાલિકા chief officer,
વિઓ:-જસદણ નગરપાલિકાના વીજ બાબલે PGVCLના ઈજનેર જણાવ્યું હતું કે પાલિકાનું 3.16 કરોડ જેવું વીજબિલ બાકી છે,અગાઉ પણ પાલિકાના PGVCL દ્વારા નોટિસ આપવામાં આવી છે,હજુ પણ નોટિસ આપવામાં આવશે,સાથે જરૂર પડશે તો કનેક્શન કાપવની ફરજ પડશે,
બીટ:- વી.એમ.સોછા - PGVCL ઈજનેર જસદણ,
વિઓ:-જસદણ નગરપાલિકાના વીજ બિલ બાકી બાબતે અપક્ષ સભ્યે આરોપ કર્યો હતો,પાલિકાને PGVCLના બિલ ચુકવવામાં રસ નથી,માત્ર રોડ રસ્તાના બિલ ચુકવવામાં વ્યસ્ત છે,સાથે વહેલી તકે પાલિકાએ બિલની ભરપાઈ કરવી જોઈએ તેવી માંગ કરી હતી,
બીટ:- સુરેશ ભાઈ - છાયાણી - સભ્ય પાલિકા અપક્ષ...
વિઓ:-પરંતુ હાલની પરિસ્થિતિને જોતા નાગરિકોમાં ભય છે કે જો નગરપાલિકા વીજબીલની ભરપાઈ નહિ કરે તો જસદણમાં પાણી પુરવઠો તથા માર્ગ પ્રકાશ જેવી સેવાઓ બંધ થઈ શકે છે,
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowNov 28, 2025 07:56:2567
Report
RTRAJENDRA THACKER
FollowNov 28, 2025 07:51:3436
Report
BPBurhan pathan
FollowNov 28, 2025 07:46:53132
Report
URUday Ranjan
FollowNov 28, 2025 05:05:15128
Report
DRDarshal Raval
FollowNov 28, 2025 04:35:38108
Report
DRDarshal Raval
FollowNov 28, 2025 04:35:27128
Report
CPCHETAN PATEL
FollowNov 28, 2025 04:16:16213
Report
DRDarshal Raval
FollowNov 28, 2025 03:34:52126
Report
CSChandrashekhar Solanki
FollowNov 28, 2025 02:33:15170
Report
PPPoonam Purohit
FollowNov 28, 2025 02:30:16225
Report
SMSandeep Mishra
FollowNov 28, 2025 02:15:36141
Report
PKPREMENDRA KUMAR
FollowNov 28, 2025 02:15:22127
Report
PDPRASHANT DHIVRE
FollowNov 27, 2025 15:00:410
Report
PDPRASHANT DHIVRE
FollowNov 27, 2025 14:05:2694
Report