Back
सिविल अस्पताल के ऑर्थोपेडिक OT बंद, गरीब मरीजों को भारी परेशानी
PDPRASHANT DHIVRE
Mar 18, 2026 10:18:22
Surat, Gujarat
એંકર:સુરત: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના ઓથોપેડિક વિભાગનું મુખ્ય ઓપરેશન થિયેટર (OT) છેલ્લે એક સપ્તાહથી બંધ હાલતમાં હોવાથી ગરીબ દર્દીઓની હાલત કફોડી બની છે. વિકલ્પ:1 ઓપરેશન થિયેટરમાં એસી સિસ્ટમ ખોરવાઈ જવા અને છતમાંથી પાણી ગળવાની (લીકેજ) ગંભીર સમસ્યા સર્જાઈ છે. ઇન્ફેક્શનના ડર અને ટેકનિકલ ખામીને પગલે તંત્ર દ્વારા ઓટીને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે, એક સપ્તાહ વીતી જવા છતાં હજુ સુધી સમારકામ પૂર્ણ ન થતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. વિકલ્પ:2 ઓપરેશન થિયેટર બંધ હોવાને કારણે હાડકાની બીમારી ધરાવતા અને ઓપરેશનની રાહ જોતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. सामान्य રીતે અહીં દરરોજ સરેરાશ 20 જેટલા ઓપરેશન કરવામાં આવતા હોય છે. જેની સામે અત્યારે માત્ર 7 થી 8 ઓપરેશન જ થાય છે. વેઇટિંગ લિસ્ટ: લાંબા સમયથી તારીખ મેળવનાર દર્દીઓના ઓપરેશન પાછા ઠેલાયા છે. આ મામલે સિવિલ હોસ્પિટલના RMO ડૉ કેતન નાયકે કહ્યું હતું કે AC કોમ્પ્રેસરમાં સમસ્યા આવી હતી. સમસ્યા સર્જાતા સિવિલમાં PIU (પ્રોજેક્ટ ઈમ્પ્લેમેન્ટેશન યુનિટ) ડિપાર્ટમેન્ટે તંત્રને જાણકારી આપી હતી. નવું કોમ્પ્રેસર બદલાવી નાખવામાં આવ્યું છે આવતીકાલથી ફરી OT શરૂ થઈ જશે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સર્જરીનું ઓપરેશન થિયેટર ઉપયોગ કરવામાં આવ્યું હતું. ઈમરજન્સીના દર્દીઓને કોઈ હાલાકી ના પડે તે ધ્યાન રાખવામાં આવ્યું હતું.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowMar 18, 2026 11:46:110
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 11:45:310
Report
AKArpan Kaydawala
FollowMar 18, 2026 10:18:311019
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 10:18:081088
Report
Surat Break: Bride-snatching gang busted on Facebook; 1.8 lakh loot during arranged marriage scandal
CPCHETAN PATEL
FollowMar 18, 2026 10:03:491049
Report
SBShilu Bhagvanji
FollowMar 18, 2026 09:24:291058
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 18, 2026 08:51:131082
Report
URUday Ranjan
FollowMar 18, 2026 08:50:571067
Report
LJLakhani Jaydeep
FollowMar 18, 2026 08:07:001095
Report
URUday Ranjan
FollowMar 18, 2026 08:00:181099
Report
AKArpan Kaydawala
FollowMar 18, 2026 07:31:441096
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 07:31:33999
Report
PAParakh Agarawal
FollowMar 18, 2026 07:31:111007
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 06:21:04971
Report