Back
दबावदार जाँच: नकली ऊच्च वर्ग प्रमाणपत्र बनाने वाले एजेंट के खिलाफ थाने में FIR
CPCHETAN PATEL
Feb 05, 2026 06:18:19
Surat, Gujarat
આર્થિક રીતે નબળા વર્ગ (ઇડબલ્યુએસ) નુ બોગસ સર્ટિફિકેટ એજન્ટે પોતાના કોમ્પ્યુટર પર એડીટ કરીને તૈયાર કર્યા બાદ સ્ક્રીન શોટ પાડીને અરજદારમાં મોબાઈલ ફોનમાં મોકલી આપ્યુ અને અરજદાર આ ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઓરીજીનલ સમજીને અબ્રામા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં લેવા જતા આખો ભાંડો ફુટતા આખરે એજન્ટ વિરુદ્ર બનાવટી સર્ટિફિકેટ તૈયાર કર્યાની પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી.
મોટાવરાછા સુદામા ચોકમાં અબ્રામા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાંથી આર્થિક રીતે નબળા વર્ગ (ઇડબલ્યુએશ) નું સર્ટિફિકેટ મેળવવા માટે હુસેન અહમદ બાગીએ ૧૪.૧૧.૨૦૨૫ ના રોજ ऑनलाइन અરજી કર્યાની સાથે જ પુરાવા પર રજુ કર્યા હતા. પુરાવામાં તેમના પિતાના જન્મના દાખલામાં સ્થળ રંગુન હોવાથી નિયમ મુજબ સર્ટિફિકેટ મળી શકે તેમ ના હતો. આધીમના આ અંગે કાર્યવાહી ચાલી રહી હતી. તે દરમ્યાન ૩.૨.૨૦૨૬ ના રોજ હુસેન બાગી જનસેવા કેન્દ્ર પરના કોમ્પ્યુટર ઓપરેટર જીલ વાધાણી પાસે કોમ્પ્યુટર આવીને સર્ટિફિકેટની માંગ કરતાં ઓપરેટર કહ્યુ હતુ કે હજુ કવેરીમાં છે. એટલે મામલતદારની સહી થઈ નથી. આવુ કહેતા જ હુસેન બાગીએ પોતાના મોબાઈલ ફોનમાં પોતાના નામનો ઈડબ્લુએસનો જે દાખલો તૈયાર કર્યો હતો તેના સ્ક્રીન શોટ પાડીને દર્શાવ્યો હતો. મામલતદારની ટીમ ચોંકી ઉઠી હતી. તેમણે અરજદારને પુછયુ હતુ કે આ કોપી આવી કયાંથી ? તો એમણે એ નીકુંજ ભુવા નું નામ કેહેતા એજન્ટને બોલايو હતો. એಜન્ટની मૌખિક પુછપરછ કરતા ટ્રેપ પરીક્ષા માટે આવું જ એક જ સર્ટિફિકેટ અહીંથી કચેરીમાંથી ઇસ્યુ થયુ હતુ. આ સર્ટિફિકેટ કોમ્પ્યુટર પર એડીટ કરીને મામલતદાર કે.જે. નायकની સહી તથા કચેરીના સિક્કા મારીને ખોટી રીતે દાખલા બનાવ્યા હતા અને અરજદારને આપ્યાનું જણાવ્યુ હતું. આથી મામલતદારે ડેપ્યુટી મામલતદાર હિરેન પટેલને એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરતા ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે સર્ટિફિકેટ બનાવ્યાની પોલીસ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowFeb 05, 2026 06:20:280
Report
DRDarshal Raval
FollowFeb 05, 2026 06:19:050
Report
DRDarshal Raval
FollowFeb 05, 2026 06:18:510
Report
DRDarshal Raval
FollowFeb 05, 2026 06:18:380
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 05, 2026 05:34:080
Report
ARAlkesh Rao
FollowFeb 05, 2026 05:33:570
Report
BPBurhan pathan
FollowFeb 05, 2026 05:17:280
Report
TDTEJAS DAVE
FollowFeb 05, 2026 04:32:070
Report
KBKETAN BAGDA
FollowFeb 05, 2026 04:31:020
Report
DPDhaval Parekh
FollowFeb 05, 2026 04:30:140
Report
BPBurhan pathan
FollowFeb 05, 2026 04:18:580
Report
AKArpan Kaydawala
FollowFeb 05, 2026 04:15:500
Report
CPCHETAN PATEL
FollowFeb 05, 2026 04:01:450
Report
CPCHETAN PATEL
FollowFeb 05, 2026 04:01:090
Report