Back
मेहसाणा नगरपालिका के वार्ड परिसीमन को लेकर सियासत गरम, कांग्रेस ने आपत्ति दर्ज कराई
TDTEJAS DAVE
Feb 05, 2026 04:32:07
Mehsana, Gujarat
મહેસાણા મહાનગરપાલિકા ના વોર્ડ રચના સીમાંકન મુદ્દે રાજકારણ ગરમાયુ
કોંગ્રેસ નેતાઓએ ચૂંટણી વિભાગ ને વાંધા અરજીઓ આપી
અનામત બેઠકો ફાળવવામાં ભૂલ હોવા મુદ્દે પૂર્વ નગરસેવક એ વાંધો આપ્યો
વોર્ડ રચના સીનાાંકન ભૂલ ભરેલું હોવા મુદ્દે પણ વાંધો આપવા માં આવ્યો
મહેસાણા મહાનગરપાલિકા ની ચૂંટણી જાહેર થાય એ પહેલાં જ રાજકારણ ગરમાયુ
મહેસાણા મહાનગરપાલિકા નું વોર્ડ સીમાંકન તાજેતર માં જાહેર કરવા માં આવ્યા બાદ રાજકારણ હવે ગરમાયુ છે. મહેસાણા શહેર માં મહાનગરપાલિકા ના કુલ 13 વોર્ડ ની 52 બેઠકો જાહેર થઇ છે અને તેમાં અનુસૂચિત જાતિ ની બેઠકો નો ઓછી હોવાથી કોંગ્રેસ નેતા એ પોતાનો વાંધો નોંધાવ્યો છે. ઉપરાંત મહેસાણા મહાનગરપાલિકા ના વોર્ડ સીમાંકન માં વોર્ડ રચના ચૂંટણી પંચ ના નિયમો નેવે મૂકી કરાઈ હોવા मुद्दે કોંગ્રેસ શહેર પ્રમુખે પણ વાંધા અરજી આપી છે.આમ,,હજુ મહેસાણા મહાનગરપાલિકા ની ચૂંટણી ક્યારું થશે એ નિશ્ચિત નથી પણ મહેસાણા શહેર ના રાજકારણ માં વોર્ડ રચના સીમાકન અને અનામત બેઠકો મુદ્દે રાજકારણ ગરમાયુ છે અને વાંધાઓ ચૂંટણી વિભાગ ને મોકલી આપવા માં આવ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowFeb 05, 2026 06:20:280
Report
DRDarshal Raval
FollowFeb 05, 2026 06:19:050
Report
DRDarshal Raval
FollowFeb 05, 2026 06:18:510
Report
DRDarshal Raval
FollowFeb 05, 2026 06:18:380
Report
CPCHETAN PATEL
FollowFeb 05, 2026 06:18:190
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 05, 2026 05:34:080
Report
ARAlkesh Rao
FollowFeb 05, 2026 05:33:570
Report
BPBurhan pathan
FollowFeb 05, 2026 05:17:280
Report
KBKETAN BAGDA
FollowFeb 05, 2026 04:31:020
Report
DPDhaval Parekh
FollowFeb 05, 2026 04:30:140
Report
BPBurhan pathan
FollowFeb 05, 2026 04:18:580
Report
AKArpan Kaydawala
FollowFeb 05, 2026 04:15:500
Report
CPCHETAN PATEL
FollowFeb 05, 2026 04:01:450
Report
CPCHETAN PATEL
FollowFeb 05, 2026 04:01:090
Report