Back
मोडासा के टिटोई-नाडिशण मार्ग की खस्ताहाल सड़क लोगों की जिंदगी खतरे में
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 05, 2026 05:34:08
Modasa, Gujarat
સ્લગ:-રસ્તો బિસ્માર
એન્કર :-અરવલ્લી രാഷ്ട്രീയNobody કવિતાભર્તિ વિષય
એન્કર :-અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત અતિશય દયનીય બની છે. ખાસ કરીને ટીટોઈ ગામથી નાદિશણ સહિતના ૫ થી ૬ ગામોને જોડતો મુખ્ય ડામર માર્ગ છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં છે. હજારો વાહનચાલકોની અવરજર્વ ધરાવતા આ માર્ગ પર મસમોટા ખાડાઓ પડતા લોકોના જીવ જોખમમાં મુકાયા છે.
વિઓ :-1૧] આ દ્રશ્યો છે મોડાસા તાલુકાના ટીટોઈથી નાદિશણ તરફ જતા ૫ કપિલૉમીટર લાંબા માર્ગના. વર્ષો પહેલા બનેલો આ ડામર રોડ આજે પોતાનું અસ્તિત્વ શોધી રહ્યું છે. આ રોડ પરથી દિવસ દરમિયાન હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે, પરંતુ રસ્તાની હાલત એવી છે કે અહીંથી પસાર થવું એટલે હાડકા ખોખરા કરવા સમાન છે. ઠેર-ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
બાઈટ:- સોમજીભાઈ પટેલ (સ્થાનિક વાહન ચાલક)
વોક થ્રુ અમીત ઉપાધ્યાય 1
વોક થ્રુ અમીત ઉપાધ્યાય 2
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowFeb 17, 2026 18:15:120
Report
DMDURGESH MEHTA
FollowFeb 17, 2026 16:17:410
Report
DMDURGESH MEHTA
FollowFeb 17, 2026 16:15:110
Report
SVSANDEEP VASAVA
FollowFeb 17, 2026 15:02:530
Report
BPBurhan pathan
FollowFeb 17, 2026 15:01:460
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 14:31:350
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 14:31:210
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 17, 2026 14:31:100
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 13:31:160
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 13:24:170
Report
KBKETAN BAGDA
FollowFeb 17, 2026 13:04:110
Report
AKArpan Kaydawala
FollowFeb 17, 2026 12:19:420
Report
AKArpan Kaydawala
FollowFeb 17, 2026 12:19:130
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 11:46:080
Report
NRNidhiresh Raval
FollowFeb 17, 2026 11:40:420
Report