Back
पलनपुर-जगाणा मार्ग के गड्ढों से यातायात बाधित, सुरक्षा उपकरण नहीं
ARAlkesh Rao
Feb 05, 2026 05:33:57
Palanpur, Gujarat
નોધ-ફીડ FTP કરેલ છે
FTP-0502 ZK BNK KAAM ATKYU PKG
સ્લગ-કામ અટકી ગયું
બનાસકાંઠા জেলার મુખ્ય મથક પાલનપુરના ગોબરી રોડથી જગાણાને જોડતા માર્ગના રીનોવેશનની કામગીરી ખોરભે ચડી છે. જિલ્લા પંચાયત આરએન્ડબી વિભાગ દ્વારા આ રોડ નું કામ શરુ કરાયું છે. જોકે કોન્ટ્રાકટરે રોડને ખોદી તો દીધો પરંતુ તે બાદ છેલ્લા એક માસથી આ કામગીરી આગળ વધી નથી અને કામગીરી ખોરંભએ ચડી છે.quelq0દદરોડની બંને બાજુ ખાડા તો ખોદયા છે કાકરેટ નાખી છે.પરંતુ આ ખાડાઓની આસપાસ કોઈ સેફટી રીબીન કે કોઈ વ્યવસ્થા ન કરી ખાડાઓને ખુલ્લેઆમ છોડી બેદરકારી દાખવી છે.ત્યારે મુખ્ય માર્ગ પર ગોકળ ગતિ એ ચાલતા કામથી આ માર્ગ પરથી પસારતાં હજારો વાહન ચાલકો પર જોખમ તોળાઈ રહ્યું છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે...
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જિલ્લા પંચાયત હસ્તક આરએન્ડબી વિભાગ દ્વારા પાલનપુરના ગોબરી રોડ થી જગાણાને જોડતા માર્ગ નું રિનોવેશન ₹3.80 કરોડના ખર્ચે હાથ ધરાયું છે.છેલ્લા એક માસ પૂર્વે પાલનપુરના ગોબરી રોડ થી જગાણાને જોડતા નવાગંજ નજીકના માર્ગને ખોદી દેવાયો છે.પરંતુ તે બાદ આ કામગીરી ખોરંભે ચડી ગઈ છે. કોન્ટ્રાક્ટર દ્વારા આ માર્ગને ખોદી ખુલ્લો છોડી દેવાયો છે. જેના કારણે આ માર્ગ થી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે મહત્વની વાત છે કે આ એવો રાહ માર્ગ છે કે જે માર્ગ પર અનેક શાળાઓ આવેલી છે તો સાથે જ માર્કેટયાર્ડ પણ આ માર્ગ પર જ આવેલું હોવાથી આ માર્ગ પર વાહન ચાલકોનો ભારે ઘસારો હોય છે પરંતુ તેમ છતાં તંત્ર જાણે નિષ્ક્રિય હોય તેમ છેલ્લા એક માસથી આ કામગીરીને આગળ વધારવાનું નામ નથી લેવાઈ રહ્યું અને મહત્વની વાત તો એ છે કે આ માર્ગ પર રોડની બંને બાજુ રોડને પહોળો કરવા ખાડા ખોદી દેવાયા છે પરંતુ આ ખાડાઓને પણ કોઈપણ જાતની સેફટી રીબીન કે સેફટીના સાધનો મૂક્યા વિના જ ખુલ્લેઆમ છોડી દેવાતા આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોમાં અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ તંત્રની ઘોર બેદરકારીને લઇ આ માર્ગ પરથી પાસાર થતા વાહન ચાલકોમાં પણ ભારે રોષ ભભુક્યો છે અને વાહન ચાલકો માંગ કરી રહ્યા हैं કે આ માર્ગનું વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે.
બાઈટ-રાજુભાઈ ઠાકોર- સ્થાનિક
( રોડની હાલત ખુબજ ખરાબ થઈ છે.અહીં સ્કૂલો.માર્કેટયાર્ડમાં જવું કઈ રીતે)
બાઈટ-ચંદ્રકાંત નાઈ.-વાહન ચાલક
(રોડ ઉપર ખાડા ખોદીને મૂકી દીધા છે બહુ તકલીફ પડે છે )
પાલનપુર થી જગાણા સહિતના ગામડાઓને જોડતા આ મુખ્ય માર્ગ ઉપર નવીન કામગીરી અને લઈને રોડ ખોદી દેવામાં આવ્યું છે. રોડ ઉપર માટીના ઢગલા કરી દેવામાં આવ્યા છે.અમુક ભાગ મા કાકરેટ પાથરી દેવામાં આવ્યો છે..જોકે આ રોડનું કામ ગોકળગતીએ ચાલી રહ્યું છે.. જેના કારણે આ માર્ગ ઉપરથી પસાર થતા હજારો વાહન ચાલકો અટવાયા છે. આ માર્ગ પાલનપુર શહેરને જોડતો મુખ્ય માર્ગ છે જે માર્ગ ઉપર શાળાઓ એપીએમસી અને હોસ્પિટલ પણ આવેલી છે અનેક રહેણાંક વિસ્તારો પણ આવેલા છે જેના કારણે અહીં અનેક લોકો પસાર થતા હોય છે ત્યારે આ માર્ગની ઢીલી કામગીરી હાલ લોકો માટે માથાનો દુખાવો बनी છે.
બાઈટ-.દિનેશ ભાઈ જુઆ- વાહન ચાલક
( રોડ ખોદીને મૂકી દીધો છે બહુ તકલીફ છે કોઈ ગાડી વાળા પણ જવા તૈયાજ નથી કામ જલ્દીથી પુરું કરો )
જોકે સ્થાનિકો તો રોડ ઝડપી બને તે માટે ની માંગ કરી રહ્યા છે. પરંતુ જિલ્લા પંચાયત આર.એન્ડ.બી વિભાગ આ ગોકળ ગતીએ ચાલતી કામગીરી ને લઇ કોન્ટ્રાકટર સામે ચૂપ છે. અધિકારીએ કહ્યું હતું કે પાલનપુર થી جگાણા રોડનું કામ ચાલુ છે આ રોડ ઉપર દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે દબાણ દૂર કર્યા બાદ બાકીની કામગીરી હાથ ધરવામાં આવશે બે મહિના જેટલા સમય મા આ કામ પૂર્ણ કરવામાં આવશે.
બાઈટ-.એમ જે ઠાકોર.-કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભગ પંચાયત
( દબાણ હટાવવા માટેની કામગીરી થયા બાદ જ બાકીનું કામ પૂરું કરવામાં આવશે)
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowFeb 05, 2026 06:20:280
Report
DRDarshal Raval
FollowFeb 05, 2026 06:19:050
Report
DRDarshal Raval
FollowFeb 05, 2026 06:18:510
Report
DRDarshal Raval
FollowFeb 05, 2026 06:18:380
Report
CPCHETAN PATEL
FollowFeb 05, 2026 06:18:190
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 05, 2026 05:34:080
Report
BPBurhan pathan
FollowFeb 05, 2026 05:17:280
Report
TDTEJAS DAVE
FollowFeb 05, 2026 04:32:070
Report
KBKETAN BAGDA
FollowFeb 05, 2026 04:31:020
Report
DPDhaval Parekh
FollowFeb 05, 2026 04:30:140
Report
BPBurhan pathan
FollowFeb 05, 2026 04:18:580
Report
AKArpan Kaydawala
FollowFeb 05, 2026 04:15:500
Report
CPCHETAN PATEL
FollowFeb 05, 2026 04:01:450
Report
CPCHETAN PATEL
FollowFeb 05, 2026 04:01:090
Report