Back
सूरत के सरकारी स्कूलों में बच्चों से साफ-सफाई करवाने के आरोप, जांच का आदेश
CPCHETAN PATEL
Feb 21, 2026 15:02:41
Surat, Gujarat
સુરત અપડેટ ..
સરકારી શાળાઓમાં બાળકો પાસે કાળી મજૂરી
ભર તડકામાં શાળાની કરાવાઈ સાફસફાઈ
વિડિઓ સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ
વાયરલ વિડિયો માં શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ પાસે ગ્રિલ અને શાળાના પટાંગણ ની સાફસફાઈ
અભ્યાસ માટે આવતા બાળકોને અભ્યાસના બદલે કાળી મજૂરી
શાળાના શિક્ષકોની હાજરીમાં જ બાળકો પાસે સાફસફાઈ
શાળાના આચાર્ય એ કહ્યું ,ભૂલ સ્વીકારીએ છે,હવે પછી આવું નહીં થાય
અમારો ઉદેશ્ય બાળકો પાસે સાફસફાઈ નો નહોતો,
વિધાર્થીઓમાં સ્વચ્છતા જળવાય અને જનજાગૃતિ માટેનો ઉદેશ્ય હતો,
વિડિઓ અમારી શાળાનો છે ,
નગર પ્રાથમિક શિક્ષણ સમിതി દ્વારા વાયરલ વીડિયોોને ગંભીરતાપૂર્વક લેવાયો
સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા નું નિવેદન
આ બાબત યોગ્ય નથી,
વિડિઓ જોયો છે,જેમાં બાળકો પાસે સાફસફાઈ કરાવાઈ છે,
શિક્ષણ સમિતિ દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ ગ્રાન્ટ આપવામાં આવે છે
ઉપરમાંtação હાલ જ સફાઈ માટે વધારાની ગ્રાન્ટ પણ પૂરી પાડવાના આવે છે
સફાઈ માટે શાળામાં કર્મચારીઓ છે,જેના પાસે સાફસફાઈ કરાવવાની હોય છે
આ બાબતને સમિતિ ગંભીરતાથી લે છે,
જ્યાં નિરીક્ષકોની ટીમ શાળાએ સ્થળ તપાસ માટે મોકલાશે
જે ટીમના રિપોર્ટ બાદ કસૂરવારો સામે ચોક્કસ પગલા ભરાશે
આ ઉપરાંત જાહેર પરિપત્ર પણ બહાર પાડવામાં આવશે,
જે તમામ સમિતિની શાળાઓને મોકલવામાં આવશે,
જ્યાં શાળાઓમાં બાળકો પાસે સાફસફાઈ કરાવવાની રહેતી નથી,
જે સૂચના પરિપત્રમાં આપવામાં આવશે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowFeb 21, 2026 14:34:060
Report
NJNILESH JOSHI
FollowFeb 21, 2026 14:01:140
Report
CPCHETAN PATEL
FollowFeb 21, 2026 13:33:350
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 21, 2026 12:48:230
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 21, 2026 12:48:100
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 21, 2026 12:00:210
Report
LJLakhani Jaydeep
FollowFeb 21, 2026 11:50:110
Report
RTRAJENDRA THACKER
FollowFeb 21, 2026 11:08:500
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 21, 2026 11:06:550
Report
DPDhaval Parekh
FollowFeb 21, 2026 11:05:140
Report
DRDarshal Raval
FollowFeb 21, 2026 11:04:590
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 21, 2026 10:20:480
Report
CPCHETAN PATEL
FollowFeb 21, 2026 10:18:500
Report
DRDarshal Raval
FollowFeb 21, 2026 10:18:360
Report