Back
सूरत पुलिस ने 13.868 किलोग्राम गांजा के साथ आरोपी गिरफ्तार किया
PDPRASHANT DHIVRE
Feb 21, 2026 12:00:21
Surat, Gujarat
અપ્રુવલ:વિશાળ ભાઈ
એંકર:સુરત: શહેરની સરોલી પોલીસને નશીલા દ્રવ્યોની હેરાફેરી રોકવામાં મોટી સફળતા મળી છે. પોલીસે नियોલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવીને ઓરિસ્સાથી સુરત ગાંજો લઈને આવતા એક શખ્સને 13 કિલોથી વધુના જથ્થા સાથે દબોચી લીધો છે.
વીઓ:1 સરોલી પોલીસની ટીમ જ્યારે નિયોલ ચેકવોર્ડ પાસે સઘન ચેકિંગમાં હતી, ત્યારે શંકાસ્પદ હાલતમાં પસાર થતા મુગલુ દિવાકર શેઠી નામના ઈસમને અટકાવ્યો હતો. તેની તલાશી લેતા પોલીસને તેની પાસેથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ મળી આવ્યો હતો.
બાઈટ: વી એમ જાડેજા (સુરત શહેર પોલીસ એસીપી)
મતદારના વડે મુદ્દામાલની વિગત
કુલ ગાંજો: 13.868 કિલોગ્રામ
કિંમત: રૂપિયા 6 લાખથી વધુ
ઝડપાયેલ આરોપી: મંગલુ દિવાકર શેઠી (રહે. કૃષ્ણનગર, પાંડેસરા, સુરત)
વીઓ:2 પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી મંગલુ આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી સુરત લાવ્યો હતો. ઓરિસ્સાના સંતोष નામના વ્યક્તિએ તેને આ જથ્થો આપ્યો હતો. જે તે સુરતમાં રંજન નામના વ્યક્તિને પહોંચાડવા જઈ રહ્યો હતો.
બાઈટ: વી એમ જાડેજા (સુરત શહેર પોલીસ એસીપી)
સરોલી પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી મંગલુ શેઠીની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા ઓરિસ્સાના સંતોષ નામના અન્ય આરોપીને પકડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.
પ્રશાંત ઢીવરે -સુરત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 21, 2026 13:33:350
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 21, 2026 12:48:230
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 21, 2026 12:48:100
Report
LJLakhani Jaydeep
FollowFeb 21, 2026 11:50:110
Report
RTRAJENDRA THACKER
FollowFeb 21, 2026 11:08:500
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 21, 2026 11:06:550
Report
DPDhaval Parekh
FollowFeb 21, 2026 11:05:140
Report
DRDarshal Raval
FollowFeb 21, 2026 11:04:590
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 21, 2026 10:20:480
Report
CPCHETAN PATEL
FollowFeb 21, 2026 10:18:500
Report
DRDarshal Raval
FollowFeb 21, 2026 10:18:360
Report
PTPremal Trivedi
FollowFeb 21, 2026 09:30:540
Report
CPCHETAN PATEL
FollowFeb 21, 2026 09:30:430
Report
SSSapna Sharma
FollowFeb 21, 2026 09:30:130
Report