Back
हनी ट्रेप से युवक का अपहरण: SURAT-नगर में 72.5 लाख के साथ गिरफ्तारियां
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 21, 2026 10:20:48
Sundar Nagar, Himachal Pradesh
સુરેન્દ્રનગર (ક્રાઈમ સ્ટોરી) એનકર : સુરેન્દ્રનગર જિલ્લાના બી ડિવિઝન પોલીસ મથકે સાણંદના શાંતીપુરાનો એક યુવક હનીટ્રેપનો ભોગ બનતા તે અંગે એક મહિલા સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે અંગે એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં જ એક મહિલા અને ત્રણ શખ્સો સહિત ચાર વ્યક્તિઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 72.50 લાખ જેટલી રકમ રિકવર કરવામાં આવી હતી. વી.ઓ. -૧ : સુરેન્દ્રનગરની યુવતીએ જમીન દલાલને મોબાઇલમાં વોટ્સએપ મેસેજ કરી ફોસલાવીને એક מક્તાન બોલાવ્યો હતો. મહિલાએ શર્ટ ઉતારવા કહ્યું હતું અને એકાંતમાં યુવકે શર્ટ કાઢ્યા બાદ ઘરમાં ઘૂસી આવેલા ત્રણ શખ્સોએ રિવોલ્વર અને છરીની અણીએ તેની જ કારમાં અપહરણ કરી રૂ.2 કરોડની માંગ કરી હતી. યુવકનું તેની કારમાં અપહરણ કરી માલવણ હાઈવે ઉપર લઇ રણ વિસ્તારમાં લઇ ગયા હતા. રૂ.1 કરોડ આપ્યા બાદ 4 કલાકના અંતે મુક્ત કરાયો હતો. સમગ્ર ઘટના તા.13 ફેબ્રુઆરીએ બની હતી. आरोपી ભાવના ઉર્ફે અંજલી દશરથભાઈ ચાવડા, તોસીફ, સોહિલ, અરબાઝ અને આસીફ પોતાની अल્ટ્રો કારમાં માલવણ તરફ ભાગી ગયા હતા. જેમાં થોડા દિવસ પહેલાં મારા మొબાઇલમાં એક યુવતીએ હાય લખીને મેસેજ કર્યો હતો. આપણે બંને મિત્રો છીએ તેવું જણાવ્યું હતું. બીજા દિવસે તમારા મિત્રને મળવા સુરેન્દ્રનગર નહીં આવો તેમ કહેતાં હું સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસે એક મકાનમાં મને બોલાવી ઉપર લઇ ગઇ હતી. જ્યાં મીઠી મીઠી ભરી વાતો કરીને શર્ટ કાઢી નાખવા જણાવ્યું હતું. શાર્ટ બહાર કાઢતા તે સમયે दरવાજો ખખડાવીને 3 વ્યકિત અંદર ઘૂસી ગયા હતા. અમારી દીકરીઓ સાથે તું આવું ખરાબ કામ કરે છે તેમ કહીને રિવોલ્વર અને છરી બતાવી કારમાં અપહરણ કર્યું હતું. કાર રણ વિસ્તાર તરફ લઇ ગયાના બાદ જીવતુ Javvu હોઈ તો રૂ.2 કરોડ આપવાનું જણાવ્યું હતું. P2C parvej સંધી V.O. - ૨ : મે મારા પુત્રને પાર્ટી અમેરિકા જવાની હોવાથી તાત્કાલીક 1 કરોડ લઈને બોલાવ્યો હતો મિત્રો અને સગા પાસેથી દીકરો પૈસા લઇને આવ્યો હતો. દીકરાને પૈસા આપ્યા બાદ જતો રહેવાનું કહેતાં તે નીકળી ગયો હતો. મને આરોપી મારી ગાડીમાં સીંગલ પટ્ટી રસ્તા ઉપર લઇ ગયા હતા અને આરોપીઓ અલ્ટ્રો કાર લઈ માલવણ તરફ નાસી ગયા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ એલસીબી ટીમને સોપવામાં આવતા એલસીબી ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી મહિલા આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી ત્યારબાદ വാഹനના પૂછપરછ કરતા તેણે અન્ય પાંચ શખ્સોના નામ જણાવ્યા હતા જે મામલે એલસીબી ટીમ ગણતરીની કલાકોમાં જ તે પૈકી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા અને તેમના પાસેથી રૂપિયા 72.50 લાખનો મુદ્દામાલ તેમજ મોબાઈલ અને પિસ્તોલ સહિતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. અને જે અન્ય બે શખ્સો મળી આવેલ નથી તેને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બાઈટ : પ્રેમસુખ ડેલુ, જીલ્લા પોલીસવડા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowFeb 21, 2026 11:50:110
Report
RTRAJENDRA THACKER
FollowFeb 21, 2026 11:08:500
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 21, 2026 11:06:550
Report
DPDhaval Parekh
FollowFeb 21, 2026 11:05:140
Report
DRDarshal Raval
FollowFeb 21, 2026 11:04:590
Report
CPCHETAN PATEL
FollowFeb 21, 2026 10:18:500
Report
DRDarshal Raval
FollowFeb 21, 2026 10:18:360
Report
PTPremal Trivedi
FollowFeb 21, 2026 09:30:540
Report
CPCHETAN PATEL
FollowFeb 21, 2026 09:30:430
Report
SSSapna Sharma
FollowFeb 21, 2026 09:30:130
Report
TDTEJAS DAVE
FollowFeb 21, 2026 08:50:530
Report
NBNARESH BHALIYA
FollowFeb 21, 2026 08:35:270
Report
SVSANDEEP VASAVA
FollowFeb 21, 2026 08:32:300
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 21, 2026 08:27:160
Report