Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

गोमतीघाट पर दौड़ते ढोरों से श्रद्धालुओं में दहशत, CCTV कैद आतंकी जैसे दृश्य

LJLakhani Jaydeep
Feb 21, 2026 11:50:11
Dwarka, Gujarat
એંકર :- યાત્રાઘૂમ દ્વારકામાં રખડતા ઢોરનો આતંક યથાવત..ગોમતીઘાટ નજીક આખલા આતંક થી શ્રદ્ધાળુઓના જીવ તાળવે ચોંટ્યા..ગോമતીઘાટ પર આખલાઓ વચ્ચે જંગ જામતા અફરાતફરી..ફરી એકવાર ښکાલાઓના ત્રાસથી યાત્રિકોમાં દોડધામ.. વીઓ 01:- દેવભૂમિ દ્વારકાના ગોમતીઘાટ જેવા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ હવે જાનલેવા સાબિત થઈ રહ્યો છે. તાજેતરમાં ગોમતીઘાટ નજીક ચાર જેટલા بلغتો દ્વારા અચાનક આતંક મચાવતા શ્રદ્ધાળુઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ બેફામ બનેલા આખલાઓની અડફેટે આવતા અંદાજે સાત જેટલા યાત્રિકો માંડ-માંડ બચ્યા હતા, જેના કારણે ક્ષણભર માટે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. વિઓ 02 :- આ સમગ્ર ભયાનક દ્રશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થયા છે. વારંવાર રજૂઆતો છતાં લોકલ tuiત્ર ડામવામાં સદંતર નિષ્ફળ રહ્યું હોય તેમ જણાય છે. યાત્રિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠાવતા આ કિસ્સાએ પાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવો રોષ પ્રવાસીઓ અનેlocalsમાં જોવા મળી રહ્યો છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Feb 21, 2026 12:48:10
Surat, Gujarat:एन्कर:सुरत: अमेरिकાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મહત્વકાંક્ષી ટેરિફ પ્લાન પર રોક લગાવીને એક ઐતિહાસિક ચુકાદો આપે્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પ પાસે દુનિયાના અન્ય દેશો પર આ રીતે ટેરિફ લાદવાનો કોઈ કાનૂની અધિકાર નથી અને આ પગલું સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. વિયો:1 આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઘટના દેશમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગતના અગ્રણી અને સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) ના પ્રમુખ નિખિલ મદ્રાસીએ આ ચુકાદાને આવકારતા કહ્યું હતું કે, "હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. જ્યારે ખુદ અમેરિકાની જ સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિના નિર્ણયને ગેરબંધારણીય ગણાવતી હોય, ત્યારે સત્ય સ્પષ્ટ થઈ જાય છે. ટ્રમ્પના ટેરિફને કારણે ભારતથી અમેરიკაში નિકાસ કરવા માટે જે મુશ્કેલીઓ ઊભી થઈ હતી અને બજારો સંકોચાયા હતા, તે હવે ફરીથી ખુલવાની શક્યતા છે. ભારતના ટેક્સટાઇલ, હીરા અને અન્ય ઉદ્યોગો માટે આ રાહતના સમાચાર છે. આજે હુકમ થયો છે, પરંતુ શ્રી ટ્રમ્પ આ આજદેશનું પાલન કઈ રીતે કરે છે અથવા તો તેને લાગુ કરવામાં કેટલા સક્ષમ બની શકે છે, તેના પર આગળની પરિસ્થિતિનો આધાર રહેશે," તેમ તેમણે ઉમેર્યું હતું. બાઈટ: નિખિલ મદ્રાસી (સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ) વિયો:2 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની કૌશલ કૂટનિતિને કારણે ભારતે પહેલેથી જ વૈકલ્પિક વૈશ્વિક બજારો શોધી લીધા છે. હવે અમેરિકાનું બજાર ફરીથી અનુકૂળ થતા ભારતીય અર્થતંત્ર માટે આ ‘ડબલ બોનાં’ સમાન સાબિત થશે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી વૈશ્વિક વેપારમાં ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવવાની આશા છે. ભારતીય નિકાસકારો માટે હવે અમેરિકન માર્કેટમાં ફરીથી મજબૂત પકડ બનાવવાની સુવર્ણ તક ઊભી થઈ છે. પ્રશાંત ઢીવરે -સુરત
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Feb 21, 2026 12:00:21
Surat, Gujarat:અપ્રુવલ:વિશાળ ભાઈ એંકર:સુરત: શહેરની સરોલી પોલીસને નશીલા દ્રવ્યોની હેરાફેરી રોકવામાં મોટી સફળતા મળી છે. પોલીસે नियોલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવીને ઓરિસ્સાથી સુરત ગાંજો લઈને આવતા એક શખ્સને 13 કિલોથી વધુના જથ્થા સાથે દબોચી લીધો છે. વીઓ:1 સરોલી પોલીસની ટીમ જ્યારે નિયોલ ચેકવોર્ડ પાસે સઘન ચેકિંગમાં હતી, ત્યારે શંકાસ્પદ હાલતમાં પસાર થતા મુગલુ દિવાકર શેઠી નામના ઈસમને અટકાવ્યો હતો. તેની તલાશી લેતા પોલીસને તેની પાસેથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ મળી આવ્યો હતો. બાઈટ: વી એમ જાડેજા (સુરત શહેર પોલીસ એસીપી) મતદારના વડે મુદ્દામાલની વિગત કુલ ગાંજો: 13.868 કિલોગ્રામ કિંમત: રૂપિયા 6 લાખથી વધુ ઝડપાયેલ આરોપી: મંગલુ દિવાકર શેઠી (રહે. કૃષ્ણનગર, પાંડેસરા, સુરત) વીઓ:2 પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી મંગલુ આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી સુરત લાવ્યો હતો. ઓરિસ્સાના સંતोष નામના વ્યક્તિએ તેને આ જથ્થો આપ્યો હતો. જે તે સુરતમાં રંજન નામના વ્યક્તિને પહોંચાડવા જઈ રહ્યો હતો. બાઈટ: વી એમ જાડેજા (સુરત શહેર પોલીસ એસીપી) સરોલી પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી મંગલુ શેઠીની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા ઓરિસ્સાના સંતોષ નામના અન્ય આરોપીને પકડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે. પ્રશાંત ઢીવરે -સુરત
0
comment0
Report
RTRAJENDRA THACKER
Feb 21, 2026 11:08:50
Sadhara, Gujarat:રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવએ ભુજમાં આજે સરહદી રેન્જ આઇજી કચેરીમાં યોજી પ્રેસ કરવી હતી. પોલીસ વિભાગની કામગીરીની સમીક્ષા કરાશે. બોર્ડર વિસ્તારના પોલીસ સ્ટેશનને વિકાસના પગલાં લેવામાં આવશે. એક ոստիկան સ્ટેશન દતક લેવામાં આવશે. 2024 અને 2025 ની પોલીસની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. નાશતા પદાર્થોના ગૂંથોને અટકાવવા માટે માર્ગદર્શિકા તૈયાર થશે. કોષ્ટલ વિસ્તારમાં ડ્રગ્સ અટકાવવામાં ખાસ એજન્સી કામ કરશે. દારૂ એક સામાજિક દુષણ તરીકે રજૂ થશે અને તેને અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે. બચાવની બાજુએ ડૉ. કે.એલ.એન રાવ અનેvert વિશેષ સમીક્ષા યોજાશે. કચ્છના પાટનગર ભુજ આવી પહોંચેલા રાજ્ય પોલીસવડા રાવને હરીપુર વિસ્તારમાં રેન્જ આઇજી કચેરીમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ વચ્ચે ખાસ સુરક્ષા આયોજન કરી નવેસરતીઓ (આર્મી, નેબી, એરફોર્સ, કોસ્ટગાર્ડ અને બીએસએફ) સાથે સંકલન કરવામાં આવશે. સરહદના આસપાસના ગામોની મુલાકાત લઈને સુરક્ષા સમીક્ષા થશે અને અરબ સાગરના તટવર્તી વિસ્તારોના ઈમાત ભવિષ્યમાં વધુ કડક પગલાં લેવામાં આવશે. ડિજિટલ ફ્રોડ અને ગંભીર અકસ્માતો સામે ખાસ આયોજન બનાવવામાં આવ્યું છે. આ મુદ્દે લોકજાગૃતિ ફેલાવવા બોરડ જેવી કામગીરી ચાલુ રહેશે. રેન્જ આઇજી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા સહિતના અધિકારીઓ ઉપસિત રહ્યા હતા.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Feb 21, 2026 11:06:55
Surat, Gujarat:સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રૂપિયાની લેતીદેતી મામલે એક ટેક્સટાઇલ વેપારીઓના અપહરણની ઘટનાઓમાં ચકચાર મચી ગઈ હતી. સુરત પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ડીંડોલી પાસેથી વેપારી દિવાકર તિવારીને મુક્ત કરાવી કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનાની વિગત મુજબ ભોગ બનનાર: દિવાકર તિવારી (ટેક્સટાઇલ વેપારીઓ); મુખ્ય આરોપી: પિયુષ અગ્રવાલ અને ચંદન કુમાર ઠાકુર (ક્ષત્રિય કરણી સેના સુરત અધ્યક્ષ); અપહરણનું સ્થળ: ગોડાદરા વિસ્તાર; મુક્ત કરાવેલ સ્થાન: મધુરમ સર્કલ, ડીંડોલી. વિવરણ પ્રમાણે પિયુષ અગ્રવાલ સહીત 6-7 લોકોએ ગોડાદરા વિસ્તારમાં વેપારીને બોલાવી અપહરણ કર્યું હતું. હેમખેમ મુક્ત કરાવામાં આવી હતી. આ કેસમાં ચંદન કુમાર ઠાકુરની સંડોવણી ખુલતા ઉપરાંત અન્ય આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
0
comment0
Report
DPDhaval Parekh
Feb 21, 2026 11:05:14
Navsari, Gujarat:નવસારી જિલ્લામાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને પોતાનો અભ્યાસ પૂર્ણ કરતા હોય છે. જેમાં આદિવાસી વિસ્તારોમાં પણ ઘણી હોસ્ટેલો કાર્યરત છે. નવસારીના વાંસદા તાલુકાના એક ગામડામાં શ્રીશિવ મેડીટેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્ટેલમાં રહેતી 17 વર્ષીની સગીરાને કોઈકની સાથે ફોન પર વાત કરી રહી હતી. હોસ્ટેલમાં ફોન લગાડવા પર પ્રતિબંધ હોવા છતાં સગીરાએ ફોન પર વાત કરતા થયા હોસ્ટેલના ગૃહમાંતાની નજરે પડી અને તેનો મોબાઇલ ફોન લઈ પનિશમેન્ટના ભાગરૂપે ડિરેક્ટરની ઓફિસમાં લઈ ગયો હતો. જ્યાં કેમ્પસ ડિરેક્ટર દિશાંત કમલેશસિંહ ઠાકોરે મોબાઇલ લઈ તેને તપાસ્યો હતો. જેમાં પીડિતાના કોમ્પ્રોમાઈઝ ફોટો ડિશાંતના હાથ લાગ્યા હતા. જે જોઈ તેના મનમાં વાસના કીડો સળવળ્યો હતો. દિશાંતે સગીરાને બ્લેકમેલ કરી, તેની સાથે શારીરિક અભદપલા કર્યા હતા અને સગીરા પાસે પોતાની શરીર પર હાથ ફેરવાવ્યા હતા. તેની અસભ્યતામાં સગીરા હેબતાઈ ગઈ હતી. સમગ્ર મુદ્દે માતાને આ અંગે જાણ કરવી હોવા હતી, જે બાદ પીડિતાના પરિવારજનોમાં રોષ પ્રસૃત થયું. પીડિતાની માતાએ વાંસદા પોલીસ મથકે આરોપી નરાધમ અને વાંસદાના રાણી ફ્લિયા ખાતે રહેતા દિશાંત ઠાકોર સામે પોસ્કો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે Campus Director ડિસાંત ઠાકોરની ધરપકડ કરી તપાસને આગળ વધારને વેગ આ પ્રમાણમાં દીધી. બાઈટ: હરેશ ચાંદુ, નાયબ પોલીસ અધિક્ષક, ST/SC સેલ, નવસારી
0
comment0
Report
DRDarshal Raval
Feb 21, 2026 11:04:59
Ahmedabad, Gujarat:જુહાપુરાના એક વ્યક્તિને ઓન લાઇન એપમાં વસ્તુ મંગાવતાં કડવો અનુભવ થયાનો આક્ષેપ વસ્તુ મંગાવનારે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં કરી ફરિયાદ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ amc માં કરી ફરિયાદ જૂહાપુરાના અલિશ સિસગરે ઓન લાઇન એપ માંથી બ્રેડ અને 3 થેલી અમુલ બફેલો ટેટ્રાપેક દૂધ મંગાવ્યું હતું બે વસ્તુમાં દૂધ ના પેક પર જીવડા હોવા અને વાસ મારતી હોવાની ગ્રાહકની ફરિયાદ ગ્રાહકે વિડિઓ બનાવી કર્યા વાયરલ કરી Amcને કાર્યવાહી કરવા કરાઈ માંગ ગ્રાહકે ફરિયાદ કરતા આજે amc ની ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમે ફરિયાદી ગ્રાહકના ઘરની મુલાકાત લઈ ઘટના જોઈ જોકે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ સેમ્પલ લઈને നടപടીઓ કરવા કરી માંગ
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 21, 2026 10:20:48
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર (ક્રાઈમ સ્ટોરી) એનકર : સુરેન્દ્રનગર જિલ્લાના બી ડિવિઝન પોલીસ મથકે સાણંદના શાંતીપુરાનો એક યુવક હનીટ્રેપનો ભોગ બનતા તે અંગે એક મહિલા સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે અંગે એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં જ એક મહિલા અને ત્રણ શખ્સો સહિત ચાર વ્યક્તિઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 72.50 લાખ જેટલી રકમ રિકવર કરવામાં આવી હતી. વી.ઓ. -૧ : સુરેન્દ્રનગરની યુવતીએ જમીન દલાલને મોબાઇલમાં વોટ્સએપ મેસેજ કરી ફોસલાવીને એક מક્તાન બોલાવ્યો હતો. મહિલાએ શર્ટ ઉતારવા કહ્યું હતું અને એકાંતમાં યુવકે શર્ટ કાઢ્યા બાદ ઘરમાં ઘૂસી આવેલા ત્રણ શખ્સોએ રિવોલ્વર અને છરીની અણીએ તેની જ કારમાં અપહરણ કરી રૂ.2 કરોડની માંગ કરી હતી. યુવકનું તેની કારમાં અપહરણ કરી માલવણ હાઈવે ઉપર લઇ રણ વિસ્તારમાં લઇ ગયા હતા. રૂ.1 કરોડ આપ્યા બાદ 4 કલાકના અંતે મુક્ત કરાયો હતો. સમગ્ર ઘટના તા.13 ફેબ્રુઆરીએ બની હતી. आरोपી ભાવના ઉર્ફે અંજલી દશરથભાઈ ચાવડા, તોસીફ, સોહિલ, અરબાઝ અને આસીફ પોતાની अल્ટ્રો કારમાં માલવણ તરફ ભાગી ગયા હતા. જેમાં થોડા દિવસ પહેલાં મારા మొબાઇલમાં એક યુવતીએ હાય લખીને મેસેજ કર્યો હતો. આપણે બંને મિત્રો છીએ તેવું જણાવ્યું હતું. બીજા દિવસે તમારા મિત્રને મળવા સુરેન્દ્રનગર નહીં આવો તેમ કહેતાં હું સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસે એક મકાનમાં મને બોલાવી ઉપર લઇ ગઇ હતી. જ્યાં મીઠી મીઠી ભરી વાતો કરીને શર્ટ કાઢી નાખવા જણાવ્યું હતું. શાર્ટ બહાર કાઢતા તે સમયે दरવાજો ખખડાવીને 3 વ્યકિત અંદર ઘૂસી ગયા હતા. અમારી દીકરીઓ સાથે તું આવું ખરાબ કામ કરે છે તેમ કહીને રિવોલ્વર અને છરી બતાવી કારમાં અપહરણ કર્યું હતું. કાર રણ વિસ્તાર તરફ લઇ ગયાના બાદ જીવતુ Javvu હોઈ તો રૂ.2 કરોડ આપવાનું જણાવ્યું હતું. P2C parvej સંધી V.O. - ૨ : મે મારા પુત્રને પાર્ટી અમેરિકા જવાની હોવાથી તાત્કાલીક 1 કરોડ લઈને બોલાવ્યો હતો મિત્રો અને સગા પાસેથી દીકરો પૈસા લઇને આવ્યો હતો. દીકરાને પૈસા આપ્યા બાદ જતો રહેવાનું કહેતાં તે નીકળી ગયો હતો. મને આરોપી મારી ગાડીમાં સીંગલ પટ્ટી રસ્તા ઉપર લઇ ગયા હતા અને આરોપીઓ અલ્ટ્રો કાર લઈ માલવણ તરફ નાસી ગયા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ એલસીબી ટીમને સોપવામાં આવતા એલસીબી ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી મહિલા આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી ત્યારબાદ വാഹനના પૂછપરછ કરતા તેણે અન્ય પાંચ શખ્સોના નામ જણાવ્યા હતા જે મામલે એલસીબી ટીમ ગણતરીની કલાકોમાં જ તે પૈકી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા અને તેમના પાસેથી રૂપિયા 72.50 લાખનો મુદ્દામાલ તેમજ મોબાઈલ અને પિસ્તોલ સહિતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. અને જે અન્ય બે શખ્સો મળી આવેલ નથી તેને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બાઈટ : પ્રેમસુખ ડેલુ, જીલ્લા પોલીસવડા
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 21, 2026 10:18:50
Surat, Gujarat:સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આાપઘાત કેસમાં આાખરે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં ઉંમરા પોલીસે બિલ્ડર તુષાર ઘેલાણી ની મિત્ર પૂનમ ભંડોરિયા વિરુદ્ધ દુષપ્રેરણા નો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ મામલે બિલ્ડર અને પૂનમ નો મોબાઈલ এફએસએલમાં મોકલાયું છે. આ ઉપરાંત પેપીલૉન નામની સ્કૂલમાં પૂનમ આચાર્ય હોવા છતાં પગાર ની સાથે ભાગીદારી નફો લેતી હતી અને જોલી આરકેડમાં પણ બે દુકાન તેના નામે કરાવી દીધી હોવાનું બહાર આવ્યું ਹੈ. સુરતના સિટી લાઈટ વિસ્તારમાં રહેતા બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાની બંધુક વડે ગોળી મારી આપઘાત કરી કાઢ્યો હતો આ સમગ્ર મામલે હવે નવો વળાંક જોવા મળી રહ્યો છે ઉમરા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે मृतक તુષાર ઘેલાણી ની દીકરી ની અરજીના આધારે मृतકની મહિલા મિત્ર પૂનમ ભંડોરિયા વિરુદ્ધ દુષપ્રેરના ની અરજી કરી હતી. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ દ્વારા તપાસ કરી હતી. તપાસ દરમિયાન(police) દ્વારા સીએ ની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તુષાર ઘેલાણી અને પૂનમભાડોરિયાના સંબંધોની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. જયારે પૂનમબેન તુષારભાઈની ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતા હતા. എന്നാല് થોડા સમય બાદ તેઓ છૂટા પડ્યા હતા. પરંતુ વર્ષ 2012-13માં ફરી એકવાર સંપર્કમાં આવ્યા હતા. આ પુનઃમિલન બાદ તેમણે વ્યવસાયિક ભાગીદારી શરૂ કરી, જેમાં સૌપ્રથમ તુષારભાઈના બિલ્ડિંગમાં ''બચપન'' સ્કૂલની ફ્રેન્ચાઈઝી બે વર્ષ સુધી ચલાવી હતી. ત્યારબાદ, તેમણે સુરતના જോളી આર્કેડમાં ડેરાસરની પાછળ પોતાની ''બ્લૂ પેપિલોન'' પ્રી-પ્રાઈમરી સ્કૂલ શરૂ કરી تھی. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બ્લૂ પેપિલોન સ્કૂલના સંચાલન માં પૂનમબેનનું કોઈ પણ પ્રકારનું દસ્તાવેજી આર્થિક રોકાણ ન હોવા છતાં તેઓ મેનેજિંગ પાર્ટનર તરીકે કાર્યરત હતા અને નફામાં મોટો હિસ્સો મેળવતા હતા. ACP ઝેડ આર desaiના જણાવ્યા મુજબ ઓગસ્ટ 2025માં એક अत्यંત શંકાસ્પદ વ્યવહાર થયો હતો, જેમાં તુષાર ઘેલાણીએ જોલી આર્કેડમાં આવેલી અંદાજે 1.06 કરોડની કિંમતની બે દુકાનો કોઈ બેંકિંગ ટ્રાન્જેક્શન વગર પૂનમભેનના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. આ મિલકત ટ્રાન્સફર પાછળ ગંભીર આર્થિક દબાણ હોવાની શંકા સેવવામાં આવી રહી છે. તુષાર ઘેલાણીએ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026ની મધ્યરાત્રિએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને 5 ફેબ્રુઆરીએ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. પરિવારનો આક્ષેપ છે કે પૂનમબેન દ્વારા તુષારભાઈને માનસિક રીતે તોર્ચર કરવામાં આવતા હતા. ખાસ કરીને પરિવારમાં આગામી લગ્નના પ્રસંગોને ધ્યાનમાં રાખીને, પૂનમબેન તેમને બદનામ કરવાની અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની ધમકી આપીને સતત દબાણ બનાવી રાખતા હતા. જેના કારણે તુષારભાઈ ભારે તણાવમાં હતા. હાલમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા સંબંધીઓ, પડોશીઓ અને સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂનમબેનની પણ અનેકવાર પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ તેઓ હજુ સુધી પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા રજૂ કરી શક્યા નથી. પોલીસ હવે આ મિલકત ટ્રાન્સફર અને આર્થિક વ્યવહારો પાછળના અસલી કારણો શોધવા માટે ઊંડી તપાસ કરી રહી છે. વોક થ્રુ બાઈટ..ઝેડ આર દેસાઈ..ACP
0
comment0
Report
DRDarshal Raval
Feb 21, 2026 10:18:36
Ahmedabad, Gujarat:અમદાવાદ. ડોનાલ્ડ ટ્રમ્પને US સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો US કોર્ટે રાષ્ટ્રપતિના ટેરિફને ગેરકાયદે ગણાવ્યો ટ્રમ્પને ટેરિફ લાદવાનો કોઈ અધિકાર નહીં: US SC ‘ટ્રમ્પે બીજા દેશો પર લગાવેલો ટેરિફ હટાવવો પડશે’ ‘ટ્રમ્પે ટેરિફના 16 લાખ કરોડ રૂપિયા પરત આપવા પડશે’ આ નિર્ણયથી ભારતની ડીલ પર શુ અસર તે અંગે ટ્રેડ એક્સપર્ટ એવા નિકસકારેppi પ્રતિક્રિયા આ નિર્ણય થી ગુજરાત અને ભારત ને ફાયદો હાલ સુધી જે નુકશાન થવાનું હતું તે થઈ ગયું હાલ સુધી અલગ અલગ ફ્લક્ચ્યુઅશન ને લઈને વેપારીઓ અવઢવમાં હતા જોકે એક જ ફ્લક્ચ્યુઅશન રહેતા હવે ફાયદો રહેશે જે ટેરીફ લાગુ કર્યો હતો એ 150 દિવસ બાદ कांग्रेसમ પાસ કરવાનો રહેતો 150 દિવસ બાદ તેના થશે અસર કૃપા करके આંતરિક સત્તા દર્શાવે છે ત્યારે હવે આ નિર્ણયથી તમામ લોકોને હાલ ફાયદો જોવાઈ રહ્યો છે અલગ અલગ ઇન્ડસ્ટ્રી જોડાયેલી છે તે તમામ ને હાલ ફાયદો જોવાઈ રહ્યો છે
0
comment0
Report
PTPremal Trivedi
Feb 21, 2026 09:30:54
Patan, Gujarat:ઓક્ટોબર-ડિસેમ્બર 2025માં લેવાયેલી સેમેસ્ટર-1ની પરીક્ષામાં ચોરી કરતા કેદી વિદ્યાર્થીઓની સુનાવણી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં યોજવામાં આવી હતી. Centralized Objection System દ્વારા 362 જેટલા વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા હતા. પરીક્ષાની શુદ્ધિ સમિતિએ 290 વિદ્યાર્થીઓને હાજર રહેતા દોષિત ઠેરવ્યા અને તેમના પર 2,500 થી 4,000 રૂપિયા સુધીના રોકડ દંડ ફટકાર્યા. તેમજ આ તમામ પર એક વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકાયો. interception squad દ્વારા પકડાયેલા વિદ્યાર્થીઓ પાસેથી મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, કાપલીઓ, ચબરખીઓ અને બેંચમાં સંતાડેલું પ્રતિબંધિત સાહિત્ય મળી આવ્યું હતું. આ કારણે કોપી કેસ નોંધાયા હતા. પરીક્ષા નિયામક મિતુલ દેલીયા જણાવ્યા મુજબ, કડક કાર્યવાહી માટે યુનિવર્સિટીના નવા કોમન અક્ટના નિયમો કારણ બન્યા છે; આ નિયમો હેઠળ પરીક્ષા ખંડમાં પ્રતિબંધિત વસ્તુ કે ડિજિટલ ગેજેટ રાખવું જ ગુનાના સમાન ગણાય છે.
0
comment0
Report
SSSapna Sharma
Feb 21, 2026 09:30:13
Ahmedabad, Gujarat:અમદાવાદના ગોતા ગામમાં આવેલું તળાવ મૃતપાયે બની રહ્યું છે. ગત ચોમાસે અહીં રોકવે બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ એક વર્ષ બાદ પણ વોકવેની કામગીરી પૂર્ણ ન થતા અહીં ગંદકીના થર જામ્યા છે. તળાવ ડેવલોપમેન્ટ નો પ્રોજેક્ટ મોટા પાયે હાથ ધરવામાં આવ્યો પરંતુ તેના મેન્ટેનન્સ ની કામગીરી કરવાની મહાનગરપાલિકાની નિયત હોત્યું લાગે છે. તળાવ આપણની કુદરતી સંપત્તિ છે તથા શહેરીકરણના કારણે આ સ્થળ ધીમે ધીમે પુરાઈ રહ્યો છે. રાજ્ય સરકારે તળાવ ડેવલોપમેન્ટ નો પ્રોજેક્ટ છેલ્લા ઘણા સમયથી હાથ ધૌરો છે. રાજ્ય સરકારે સ્કૂલ 81 તળાવો અમદાવાદ મહાનગરપાલિકાને સોપ્યા છે. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તળાવમાં પાણીની જાળવણી અને તેની આસપાસ ગાર્ડન એરિયા ડેવલપ કરીને ગ્રીન એરિયા વધારેવાનો છે, પરંતુ અમલવારીમાં નિષ્ફળ થવાના કારણે સમસ્યાઓ ચાલી રહી છે. રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકા અને તળાવ ડેવલપમેન્ટના 102 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ સાથે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ નિયમિત રીતે તળાવ ડેવલોપમેન્ટની કામગીરી પર ભાર મૂકે છે. તેમના મત વિસ્તારમાં આવેલા કુલ 42 તળાવો ડેવલપ કરવાની જવાબદારી અધિકારીઓને સોંપી છે, પરંતુ કામગીરી મંદગતિમાં ચાલી રહી છે. ಗೋતા ગામની તળાવ વિકાસની કામગીરી પૂર્ણ ન થતાં સવારે મોર્નિંગ માટે આવતા લોકોને મુશ્કેલી થઈ રહી છે. તળાવના ફરતે અડધો વોકવે બનીને તૈયાર છે પરંતુ બાકી કામગીરી છેલ્લા એક વર્ષથી અટકી છે. આ ઉપરાંત તળાવમાં પાણી સુકાતા રોજ મોટી સંખ્યામાં માછલીઓ તથા જીવજંતુઓ મરી રહ્યા હોવાથી દુર્ગંધ વધી રહી છે. વારંવાર રજૂઆત છતાં કામગીરીમાં પર્યાપ્ત મહત્વ આપવામાં આવતું નથી. જી 2 અને జీవ જનસંપર્ક વચ્ચે તદ્દન મુદ્દાઓને લઈને 23 કલાકની ટીમ અમદાવાદ મહાનગરપાલિકાના Standing Committee Chairperson દેવાંગદાણી પાસે પહોંચેલ ત્યારે જણાવ્યું હતું કે Solidarો તળાવ વિકાસની કામગીરી હાલ કાર્યરત હોવાનું પગલે નજીકના વિસ્તારમાં બે તળાવ ટળાવી રહ્યા છે. બે તળાવ પૂર્ણ થયા બાદ ગોતા તળાવની કામગીરીમાંથી પાણીની જાળવણી અને સ્વચ્છતાનો સાર સ્થાન પામી રહેશે. આ રીતે તાલુકાના લોકોને પાણીની જાળવણી અને સ્વચ્છતા અંગે યોજનાઓની અમલવારી થવો જોઈએ.
0
comment0
Report
TDTEJAS DAVE
Feb 21, 2026 08:50:53
Mehsana, Gujarat:મહેસાણા -દિલ્લી હાઇવે ઉપર માહિતીથી સંબંધી автомобили અકસ્માત ઉંઝા ના ઉનાવા નજીક ગોજારો અકસ્માત રાજસ્થાન થી આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ કાર ડિવાઇડર સાથે અથડાતા કુલ 5 ના મોત,6 ઘાયલ ઘાયલો હાલ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ એન્કર - મહેસાણા-દિલ્લી હાઇવે ઉપર ગોજારા અકસ્માતે પરીવાર ને વેરવિખેર કરી નાખ્યો અને કાળમુખા અકસ્માત થી 5 લોકો એ જીવ ગુમાવ્યા છે. રાજસ્થાન ના પાલી માં લગ્ન પ્રસંગ માંથી રાજસ્થાની પરીવાર પરત અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઊંઝા તાલુકા ના ઉનાવા ગામ પાસે આવેલી કોમ્ફી હોટલ પાસે દિલ્લી હાઈવે ઉપર વહેલી સવારે પુરપાટ જઈ રહેલી ઇકો કાર, હાઈવે ઉપર બનાવેલા ડિવાઈડર સાથે ઠડાકાભેર અથડાતા કાર માં સવાર રાજસ્થાની કુમાવત પરીવાર ના ચાર સભ્યો ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઈકો કાર ડિવાઈડર સાથે ઠડાકાભેર અથડાતા કાર ના ભુક્કા બોલી ગયા હતા અને તેમાં સવાર પિતા, પુત્ર, મladા અને બાળક ના ઘટનાસ્થળે મોત થયા હતા.. તો કારમાં સવાર અનય 7 લોકો ઘાયલ થયા હતા જે માંથી એક વૃદ્ધા નોparamref જોડ્યો હતો. હાલ 6 ઘાયલો મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. કાર ના ગોજારા અકસ્માતે લગ્ન પ્રસંગ નો આનંદ માણી ઘરે પરત ફરતા પરીવારમાં કુલ 5 મૃત્યો થતા પરીવાર હાલ શોકમગ્ન બન્યું છે.
0
comment0
Report
Advertisement
Back to top