Back
सूरत में रुपयों के बदले टेक्सटाइल व्यापारी का अपहरण: 5 गिरफ्तार
PDPRASHANT DHIVRE
Feb 21, 2026 11:06:55
Surat, Gujarat
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રૂપિયાની લેતીદેતી મામલે એક ટેક્સટાઇલ વેપારીઓના અપહરણની ઘટનાઓમાં ચકચાર મચી ગઈ હતી. સુરત પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ડીંડોલી પાસેથી વેપારી દિવાકર તિવારીને મુક્ત કરાવી કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનાની વિગત મુજબ ભોગ બનનાર: દિવાકર તિવારી (ટેક્સટાઇલ વેપારીઓ); મુખ્ય આરોપી: પિયુષ અગ્રવાલ અને ચંદન કુમાર ઠાકુર (ક્ષત્રિય કરણી સેના સુરત અધ્યક્ષ); અપહરણનું સ્થળ: ગોડાદરા વિસ્તાર; મુક્ત કરાવેલ સ્થાન: મધુરમ સર્કલ, ડીંડોલી. વિવરણ પ્રમાણે પિયુષ અગ્રવાલ સહીત 6-7 લોકોએ ગોડાદરા વિસ્તારમાં વેપારીને બોલાવી અપહરણ કર્યું હતું. હેમખેમ મુક્ત કરાવામાં આવી હતી. આ કેસમાં ચંદન કુમાર ઠાકુરની સંડોવણી ખુલતા ઉપરાંત અન્ય આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowFeb 21, 2026 14:01:140
Report
CPCHETAN PATEL
FollowFeb 21, 2026 13:33:350
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 21, 2026 12:48:230
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 21, 2026 12:48:100
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 21, 2026 12:00:210
Report
LJLakhani Jaydeep
FollowFeb 21, 2026 11:50:110
Report
RTRAJENDRA THACKER
FollowFeb 21, 2026 11:08:500
Report
DPDhaval Parekh
FollowFeb 21, 2026 11:05:140
Report
DRDarshal Raval
FollowFeb 21, 2026 11:04:590
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 21, 2026 10:20:480
Report
CPCHETAN PATEL
FollowFeb 21, 2026 10:18:500
Report
DRDarshal Raval
FollowFeb 21, 2026 10:18:360
Report
PTPremal Trivedi
FollowFeb 21, 2026 09:30:540
Report
CPCHETAN PATEL
FollowFeb 21, 2026 09:30:430
Report