Back
सूरत के लिंबायत उत्सव में दहेज विरोधी संदेश दिया
PDPRASHANT DHIVRE
Feb 08, 2026 18:45:35
Surat, Gujarat
એંકર:સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં પરંપરા અને ઉત્સાહનો triveni સંગમ જોવા મળ્યો હતો. લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત ભવ્ય 'હળદી-કંકુ' કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ઝળ શક્તિ મંત્રી સી.આર. પાટિલ વિશેષ ઉપસ્તિત રહ્યા હતા. વીਓ:1 લિંબાયતનું જાણીતું નીલગીરી ગ્રાઉન્ડ, જે કેસરીયા માહોલ અને મહિલા શક્તિના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. મુખ્ય અતિથિ: કેન્ડ્રીય મંત્રી સી.આર. પાટિલ પોતાના પરિવાર સાથે આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને સૌનું અભિવાદન ઝીલ્યું હતું. વાતચીતમાં ભાજપના સ્થાનિક કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો હાજર રહ્યા હતા. વીઓ:2 કાર્યક્રમમાં સંબોધિત કરતા સી આર પાટિલે જણાવ્યું હતું કે પુત્ર માટે લોકો गर्भ તપાસ કરાવે છે. તેથી દીકરીઓનો ભાવ ઘટે છે. તમારા સાસ ભલે દબાણ કરતી હોય પણ गर्भપात ન કરવો જોઈએ. જો તમે પણ એક દીકરી હો તો તમારું પણ गर्भપાત કરી દીધો હોય તો તમારી જન્મ ન થતો. જો કોઈ દીકરા દહેજ માંગે તો તમે તેને ના પાડી દેજો. હવે દીકરા ના પિતા દીકરીને દહેજ આપવી પડે તેવી સ્થિતિ છે. આપણના સંકલ્પ કર્યો હતો કે જે કોઈ દહેજ લે એના લગ્નમાં નહિ જવું. ક્યારે કોઈ લગ્નનું આમંત્રણ આપવા આવતા ત્યારે લોકો કહેતા તમને લગ્નમાં આવવું જ પડશે. ત્યારે હું કહેતો શું કામ ભાઈ આવું જ પડે. ત્યારે તેઓ કહેતા કે તમને દહેજ લેવાની ના પાડી હતી એટલે અમે દહેજ નહો લઈશુ છો. હવે આવું જ પડશે. સ્પીચ: સી આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી). વીઓ:3 વધુમાં જણાવ્યું હતું કે પર જેને ઘરમાં દીકરી ન હોય તે દીકરાના લગ્ન કરી વહુને દીકરી તરીકે રાખે તો એના પાપ ધოવાઈ જાય. જયારે કોઈ પિતા ઘરે આવે ત્યારે એને પુત્ર પાણીનો ગ્લાસ લઈને આવેતો એને સારું લાગે.. પરંતુ જો કોઈ દીકરી છલકાતા પાણીનો ગ્લાસ લઈને આવે ત્યારે એવું ખુશી થાય છે. જાણે અમૃત પીતો હોય. ಸ್ಪીચ: સી.આર. પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી). વી oh:4 લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષે યોજાતો આ કાર્યક્રમ આ વખતે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હજારો મહિલાઓએ પરંપરાગત રીતે હળદી-કંકુની વિધિમાં ભાગ લીધો હતો. સી.આર. પાટીલે આ પ્રસંગે મહિલાઓને સંબોધતા ભારતીય સંસ્કૃતિ અને તહેવારોનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમ લિંબાયત વિસ્તારમાં ભાજપના મજબૂત સંગઠન અને મહિલાઓ સાથેના જોડાણના પ્રતીક સમાન માનવામાં આવે છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HBHimanshu Bhatt
FollowFeb 08, 2026 18:47:580
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 18:45:580
Report
JSJayanti solanki
FollowFeb 08, 2026 17:00:450
Report
GDGaurav Dave
FollowFeb 08, 2026 15:30:590
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 14:01:460
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 14:01:260
Report
DPDhaval Parekh
FollowFeb 08, 2026 13:17:220
Report
ARAlkesh Rao
FollowFeb 08, 2026 13:16:150
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 13:15:180
Report
VPVasu Parmar
FollowFeb 08, 2026 12:50:250
Report
NBNARESH BHALIYA
FollowFeb 08, 2026 12:50:080
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 08, 2026 12:32:310
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 08, 2026 12:05:100
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 08, 2026 12:04:350
Report