Back
आदिजाति विद्यार्थियों के लिए Tapi जिले में छात्रावास शुरू, शिक्षा में मदद
NBNarendra Bhuvechitra
Feb 08, 2026 12:32:31
Nagod, Gujarat
એંકર :- રાજ્યના આદિજાતિ વિધાર્થીઓને نزدیکમાં શિક્ષણ નો લાભ મળી રહે એ હેતુ થી સરકાર દ્વારા આદિજાતિ હસ્તક ની છાત્રાલય શરૂ કરવામાં આવી છે.જેમાં વિધાર્થીઓને બધીજ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.... વીઓ :-1 મહત્તમ આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લામાં રાજ્યના આદિજಾತિ વિભાગ હોય વિવિધ તાલુકામાં કુમાન અને કન્યા છાત્રાલય શરૂ કરવામાં આવી છે.જેમાં અંતરિયાળ વિસ્તાર માંથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને રહેવા જમવા સહિતની દરેક પ્રકારની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવી રહ્યું છે.જેમાં સવાર સાંજ નાસ્તો,જમવાનું અને અલગ અલગ ભૌતિક સુવિધા પૂરી પાડવામાં આવતા વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર નો આભાર વ્યક્ત કરી રહ્યા છે...bait 1 રાકેશ વસાવા (વિદ્યાર્થિ)bait 2 તુલસીભાઈ નાયક (વિધ્યાર્થી)bait 3 પ્રશાંત ચૌધરી (હોસ્ટેલ અધિકારી) વીઓ :-2 આદિજાતિ બાંધવો નો વિકાસ થાય અને મુખ્ય પ્રવાહમાં આવે એ દિશામાં રાજ્યની સરકાર કામગીરી કરી છે જેમાં આદિજાતિ વિભાગ દ્વારા છાત્રાલય શરૂ કરી આપવામાં આવી છે સુવિધા ને લઈને આદિજાતિના વિધાર્થીઓ મુખ્ય મથકની શાળાઓ કોલેજોમાં અભ્યાસ કરી આગળ વધી રહ્યા हैं...
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 14:01:460
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 14:01:260
Report
DPDhaval Parekh
FollowFeb 08, 2026 13:17:220
Report
ARAlkesh Rao
FollowFeb 08, 2026 13:16:150
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 13:15:180
Report
VPVasu Parmar
FollowFeb 08, 2026 12:50:250
Report
NBNARESH BHALIYA
FollowFeb 08, 2026 12:50:080
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 08, 2026 12:05:100
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 08, 2026 12:04:350
Report
PAParakh Agarawal
FollowFeb 08, 2026 11:16:000
Report
PAParakh Agarawal
FollowFeb 08, 2026 10:17:370
Report
GPGaurav Patel
FollowFeb 08, 2026 10:04:540
Report
DRDarshal Raval
FollowFeb 08, 2026 09:47:250
Report
GPGaurav Patel
FollowFeb 08, 2026 08:47:510
Report