Back
मोर्बी नागरिक सहकारी बैंक के 6 डायरेक्टर चुनाव आज, शाम तक परिणाम की उम्मीद
HBHimanshu Bhatt
Feb 08, 2026 18:47:58
Morbi, Gujarat
એન્કર
મોરબી નાગરિક સહકારી બેંકના 9 ડિરેક્ટરો માટે ચૂંટણી જાહેર થઈ હતી જે પૈકીના ત્રણ ડિરેક્ટરો બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા છે જો હવે ફરી કેટલોગમાં જીતાડી શરૂ થઈ ગઈ હતી.PAIRવીઓ
મોરબી નાગરિક બેંકના 9 ડિરેક્ટરોની મુદત સંપૂર્ણ થતી હોય 9 ડિરેક્ટરોની વરણી કરવા માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને તેમાં 6 જનરલ, 2 મહિલા અનામત અને 1 એસએસટી અનામત બેઠકનો સમાવેશ થાય છે તે પૈકી બે મહિલા અનામતની સીટમાં જ્યોતિબેન વિરાણી તથા હંસાબેન ઠાકર બિનહરીફ વિજેતા જાહેર થયા હતા જ્યારે એસસીએસટી અનામત બેઠક ઉપર વિજયભાઈ વાઘેલા ડિરેક્ટર તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. ત્યારબાદ જનરલ કેટેગરીમાં જે 6 ડિરેક્ટરોનો સમાવેશ થાય છે તેમાં જુદી જુદી બે પેનલમાંથી કુલ 12 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી કરી છે તેથી આજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરોને ચૂંટવા માટે થઈને ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે વધુમાં ચૂંટણી અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે કુલ મળીને 6,596 જેટલા સભાસદો દ્વારા મતદાન કરીને કુલ 12 ઉમેદવારોમાંથી 6 ડિરેક્ટરોને ચૂંટવામાં આવશે અને સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલશે ત્યાં સુધીમાં વધુમાં વધુ મતદાન થાય તેમ માટે બંને પક્ષ તરફથી એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. અને આજે મોડી રાત સુધીમાં ચૂંટણીની મતગણતરી પૂર્ણ કરીને પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે.
બાઈટ ૧: ડી.એમ.બાવરવા, ચૂંટણી અધિકારી, મોરબી
બાઈટ ২: આપાભાઈ કુંભારવાડીયા, ડિરેક્ટર, મોરબી નાગરિક સહકારી બેંક
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 18:45:580
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 18:45:350
Report
JSJayanti solanki
FollowFeb 08, 2026 17:00:450
Report
GDGaurav Dave
FollowFeb 08, 2026 15:30:590
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 14:01:460
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 14:01:260
Report
DPDhaval Parekh
FollowFeb 08, 2026 13:17:220
Report
ARAlkesh Rao
FollowFeb 08, 2026 13:16:150
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 13:15:180
Report
VPVasu Parmar
FollowFeb 08, 2026 12:50:250
Report
NBNARESH BHALIYA
FollowFeb 08, 2026 12:50:080
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 08, 2026 12:32:310
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 08, 2026 12:05:100
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 08, 2026 12:04:350
Report