Back
राजकोट कांग्रेस में आंतरिक कलह तेज, प्रमुख पद के लिए घमासान शुरू
GDGaurav Dave
Feb 08, 2026 15:30:59
Rajkot, Gujarat
રાજકોટ શહેર કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગજ્જ નેતા ઈન્દ્રનીલ રાજગુરૂ દ્વારા રાજકોટ કોંગ્રેસને કાર્યાલય ચલાવવા જગ્યા આપી છે. જેને કારણે વિવાદ સર્જાયો છે. પૂર્વ કોર્પોરેટરે સોશ્યલ મીડિયાના ગ્રુપમાં લખ્યું હતું કે ઈન્દ્રનીલ રાજગુરૂની કારણે જુના કોંગ્રેસી કાર્યાલય ખાતે આવતા નથી. એટલું જ નહીં પ્રમુખ પદે થી રાજીનામું આપી દેવું જોઈએ તેવો પણ ગંભીર લગાવ્યો હતો. નિવેદન આપતા કહ્યું હતું કે કોર્પોરેશનની ચૂંટણીમાં શૂન્ય સીટ આવશે તેવો દાવો કર્યો છે તો આ કોંગી આગેવાન ભાજપના સંપર્કમાં હોઈ શકે છે તેઓ આક્ષેપ ખુદ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો આંતરિક જૂથવાદ સપાટી ઉપર આવ્યો છે..આ વખતના વિરોધનું કારણ પોતે कांग्रेस કાર્યાલય બની ગ્યું છે..મહિલા કોંગ્રેસ કોર્પોરેટરના પતિની પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં લખવામાં આવ્યું હતું કે તમે જ્યાં મિટિંગ બોલાવોછો ત્યાં જૂના કોંગ્રેસીઓ કોઈ આવવા કોઈ રાજી નથી...રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખને જાહેર મેણા માર્યા છે.. શહેર કોંગ્રેસ પ્રમુખને સંબોધીને લખ્યું હતું કે તમારા માં શક્તિ નથી તો પ્રમુખ પદ છોડી દેવું જોઇએ...ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ પોતાની પેઢી સમજે છે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો.. આ પોસ્ટ વાયરલ થતાં જ શહેરના રાજકીય લોકોમાં ચર્ચા જાગી હતી. કોંગ્રેસ કાર્યાલયના વિવાદ સામે આવતા જ તેમની પોસ્ટ વાયરલ થઈ છે તે રાજકોટ मनપાના પૂર્વ કોર્પોરેટર અને મહિલા કોંગ્રેસ કોર્પોરેટર ના પતિ પ્રवीણ સોર્ણાણી મીડિયા સામે આવ્યા હતા અને કહ્યું હતું કે શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા પાસે અમે માગાણીઓ કરી છે..અમે કોઈના માણસ નથી,અમે કોંગ્રેસ ના સેનિક છીય..નવા પ્રમુખની કાર્યપધ્ધતિ સામે વાંધો છે..અતુલ રાજાણી શહેર કોંગ્રેસ પ્રમુખ હતા ત્યારે પણ અમે કાર્યાલય બદલીની માંગ કરી હતી..કોંગ્રેસ અગ્રણી ઈન્દ્રનીલ રાજગુરૂ નું માલિકીનું કાર્યાલય છે...અમને કોંગ્રેસ કાર્યાલયથી હડધુત કરીને અમને કાઢવામાં આવ્યા હતા.. એટલું જ નહીં તેમણે તો આવતી કોર્પોરેશનની ચૂંટણીને લઈને પણ ચોક્કાવનારુ નિવેદન આપ્યું હતું ખુદ કોંગ્રેસ કોર્પોરેટરના પતિએ જ કહ્યું હતું કે આ વાડે કોંગ્રેસને જીરો સીટ આવશે.. વધુમાં તેમણે કહ્યું હતું કે રાજદીપસિંહ જાડેજા નવું કાર્યલય ન બનાવી શકતા હોય તો રાજીનામું આપવુ જોઈએ. હું કોંગ્રેસમાંથી જ લડીશ.મને ટિકિટ નહિ આપે તો વિચારીશ..મારી ટિકિટ કાપવા માટે ઈન્દ્રનીલ રાજ્યગુરુ ની ટોળકી ધોકા લઈને નીકળેલી હતી.
BlIટ - પ્રવીણ સોરાણી, પૂર્વ કોર્પોરેટર, કોંગ્રેસ
રાજકોટ કોંગ્રેસ સંગઠનના આંતરિક વિખવાદ સામે હવે પ્રદેશ કોંગ્રેસ તરફથી શું પગલાં લેવાશે,ئاسة રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રવીણ સોરાણી સામે પ્રદેશમાં પક્ષી બદનામ કરવાની ફરિયાદ કરવામાં આવશે બાદમાં પ્રવીણ સોરણી સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ગૌરવ દવે, Zee 24 કલાક, રાજકોટ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JSJayanti solanki
FollowFeb 08, 2026 17:00:450
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 14:01:460
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 14:01:260
Report
DPDhaval Parekh
FollowFeb 08, 2026 13:17:220
Report
ARAlkesh Rao
FollowFeb 08, 2026 13:16:150
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 13:15:180
Report
VPVasu Parmar
FollowFeb 08, 2026 12:50:250
Report
NBNARESH BHALIYA
FollowFeb 08, 2026 12:50:080
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 08, 2026 12:32:310
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 08, 2026 12:05:100
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 08, 2026 12:04:350
Report
PAParakh Agarawal
FollowFeb 08, 2026 11:16:000
Report
PAParakh Agarawal
FollowFeb 08, 2026 10:17:370
Report
GPGaurav Patel
FollowFeb 08, 2026 10:04:540
Report