Back
सीआईएसएफ: 130 जवानों के साथ वंदे मातरम तटीय साइकलोथॉन 2026
PDPRASHANT DHIVRE
Feb 08, 2026 18:45:58
Surat, Gujarat
વિઝ્યુઅલ સ્પીચ whatsapp કરેલ છે. અન ચોકી:કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ CISF દ્વારા વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત ‘વંદે માતરમ તટીય સાયક્લોથોન-૨૦૨૬’નું સુરત શહેરના વેસુ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. ૬૫ મહિલા જવાનો સહિત ૧૩૦ CISF જવાનો દરિયાઈ સુરક્ષા અને સશક્તિકરણનો સંદેશ ફેલાવી રહ્યા છે. વીઓ:1 સી.આઈ.એસ.એફ.ના જવાનો દેશની સુરક્ષાના ખરા પ્રહરી છે. એમ જણાવી નાયબ મુખ્યમંત્રી હર્શ સંઘવીએ કહ્યું હતું કે, સી.આઈ.એસ.એફ.ના જવાનોની નિષ્ઠા અને નાંજન પ્રત્યેનાં તેમના સમર્પણને બિરદાવ્યું હતું. આ યાત્રાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ૫૦ ટકાથી પણ વધુ મહિલા કર્મીઓ જોડાઈ છે. આ બાબતને નારી શક્તિના સશક્તિકરણના પ્રતિક તરીકે જોવામાં આવી રહી છે. જે graમીણ વિસ્તારોની દીકરીઓમાં નવો આત્મविश्वાસ અને પ્રેરણા جگાડી રહી છે. વધુમાં સંઘવી એ કહ્યું હતું કે, સી.આઈ.એસ.એફ. માત્ર ઔદ્યોગિક એકમો પુરૂતું સીમિત નથી, પરંતુ દેશના ૭૦થી વધુ મહત્વપૂર્ણ એરપોર્ટ, બંદરો અને نેશનલ ઈમ્પોર્ટન્સ ધરાવતી ઇન્ડસ્ટ્રીઝની સુરક્ષામાં પાયાની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત, સંસદ ભવનની સુરક્ષા અને SPG જેવી મહત્વની જવાબદારીઓમાં પણ આ ફોર્સનું યોગદાન અતુલ્ય છે. CISFની શિસ્ત અને પ્રમાનિકતાની પ્રશંસા કરતા જણાવાયું હતું કે એરપોર્ટ પર ફરજ બજાવતા જવાનો માટે સંબંધો કે મિત્રોતા કરતા દેશની સુરક્ષા સર્વોપરી હોય છે. ભલે કોઈ સગા-સنبંધિ હોય, પરંતુ ફરજ પરનો જવાન પૂરી તપાસ બાદ જ પ્રવેશ આપે છે. જે તેમની વ્યાવસાયિકતા દર્શાવે છે. પરિવારથી હજારો કિલોમીટર દૂર રહીને CISFના જવાનો હોળી, દિવાળી કે અન્ય તહેવારોમાં પણ રજા લીધા વગર મેટ્રો, એરપોર્ટ અને બંદરો પર ૨૪ કલાક ફરજ બજાવે છે. આ જવાનોની મહેનત અને ત્યાગને કારણે જ દેશના નાગરિકો સુરક્ષિત અનુભવે છે. સ્પીચ: હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) વીઓ:3 સાયકલ યાત્રા દરમિયાન જવાનો ગામડે-ગામડે જઈને સ્વચ્છતા અભિયાનમાં મદદ કરી રહ્યા છે અને લોકોના આશીર્વાદ મેળવી રહ્યા છે. આ યાત્રા દ્વારા યુવાનો અને દીકરીઓને સુરક્ષા દળોમાં જોડાઈને उज్జવળ ભવિષ્ય બનાવવા માટેનો વિશ્વાસ અપાવવામાં આવી રહ્યો છે એમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું. આ અભિયાનમાં ૧૩૦ સમર્પિત CISF જવાનો જોડાયા છે. જેમાં ૬૫ મહિલા જવાનોની સક્રિય ભાગીદારી નારી શક્તિ અને સશક્તિકરણનો મજબૂત સંદેશ આપી રહી છે. આ યાત્રા દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકોની દાણચોરી સામે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્પીચ: હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) વીઓ:4 ૧૧ રાજ્યોને આવરી લેતી ગુજરાતના કચ્છના લખપતથી પશ્ચિમ બંગાળના બકખલી બન્ને સ્થળોએથી શરૂ થયેલી ૨૫ દિવસીય ‘વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન-૨૦૨૬’ દેશના ૬,૫૫૩ કિમી લાંબા દરિયાકાંઠાને આવરી લેશે, જેનો મુખ્ય હેતુ ‘સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત’ થીમ હેઠળ દરિયાકાંઠાની સુરક્ષા અંગે જાગૃતતા લાવવા અને માછીમારોને સુરક્ષા વ્યવસ્થામાં સામેલ કરવાનો છે. પશ્ચિમ-દક્ષિણની આ યાત્રા કચ્છના લખપતથી કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપીને ૨૨મી ફ્રેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કેરળના કોચીન ખાતે સમાપ્ત થશે. સ્પીચ: હર્ષ સંઘવી (નાયબ મુખ્યమంత్రి) વીસ:5 આ ઐતિહાસિક સાયક્લોથોનનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય સુર اك્યામાં જાગૃતિ લાવવાનો છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકોની દાણચોરી સામે જાગૃતિ ફેલાવવાનો છે. આ અભિયાન ‘સલામત દરિયા કિનારા, સમૃદ્ધ ભારત’ થીમ હેઠળ દરિયાઈ સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને સમુદાય જાગૃતિનો સંદેશો પ્રસારિત કરવાનો છે.વંદે માતરમ્ તટીય સાયકલોથોન’ ના સહભાગીઓના સ્વાગતમાં ભव्य સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. હાજર સૌએ CISFની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, મુુ. કમિશનર એમ. નાગરાજન, જે.સી.പി. ક્રાઈમ રાઘવેન્દ્ર વત્સ, સુરત એરપોર્ટના CISF કમાન્ડન્ટ કુમાર અભિષેક, NTPC ક્વાસના ડે.કમાન્ટન્ટ સુરેન્દ્ર સોનકરિયા, ONGC હજીરા ડે. કમાન્ડન્ટ મનીષ કુમાર, ONGC હજીરા ડે. કમાન્ડન્ટ જ્ઞાનસિંહ, CISFના અધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HBHimanshu Bhatt
FollowFeb 08, 2026 18:47:580
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 18:45:350
Report
JSJayanti solanki
FollowFeb 08, 2026 17:00:450
Report
GDGaurav Dave
FollowFeb 08, 2026 15:30:590
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 14:01:460
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 14:01:260
Report
DPDhaval Parekh
FollowFeb 08, 2026 13:17:220
Report
ARAlkesh Rao
FollowFeb 08, 2026 13:16:150
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 13:15:180
Report
VPVasu Parmar
FollowFeb 08, 2026 12:50:250
Report
NBNARESH BHALIYA
FollowFeb 08, 2026 12:50:080
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 08, 2026 12:32:310
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 08, 2026 12:05:100
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 08, 2026 12:04:350
Report