Back
सूरत जिलों में वोटर सूची से 12,34,470 नाम हटे; 16 विधानसभा क्षेत्र 100% डिजिटाइज़ेशन
CPCHETAN PATEL
Feb 17, 2026 13:24:17
Surat, Gujarat
સુરત શહેર અને જિલ્લામાંથી કુલ 12,34470 નામ મતદાર યાદીમાંથી કપાયા
સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાં SIR ડિજિટાઈઝેશનની પ્રક્રિયા 100% પૂર્ણ
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. ડૉ. સૌરભ પારધી દ્વારા મહત્વપૂર્ણ માહિતી જાહેર
કુલ 48,73,512 મતદારો પૈકી 73.68% મતદારોના ફોર્મ પરત આવ્યા
36,23,193 મતદારોનો ફાઈનલ ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ
સુધારણા ઝુંબેશ દરમિયાન મોટા પાયે ચકાસણી પ્રક્રિયા પૂર્ણ
જિલ્લામાં હાલ કુલ 36,39,042 મતદારો નોંધાયેલા
18,83,381 પુરુષ મતદારોનો સમાવેશ નોંધાયો
17,55,568 સ્ત્રી મતદારો નોંધાયા
93 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ
નવા મતદારોના ઉમેરાથી ચૂંટણી તંત્રમાં ઉત્સાહ
જિલ્લામાં 1 લાખથી વધુ નવા મતદારો ઉમેરાયા
મતદાર યાદી સુધારણા ઝુંબય દ્વારા હાથ ધરાઈ રહી છે
આગામી ચૂંટણી પૂર્વે મતદાર યાદી વધુ સચોટ બનવાની દિશામાં પગલું
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowFeb 17, 2026 15:02:530
Report
BPBurhan pathan
FollowFeb 17, 2026 15:01:460
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 14:31:350
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 14:31:210
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 17, 2026 14:31:100
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 13:31:160
Report
KBKETAN BAGDA
FollowFeb 17, 2026 13:04:110
Report
AKArpan Kaydawala
FollowFeb 17, 2026 12:19:420
Report
AKArpan Kaydawala
FollowFeb 17, 2026 12:19:130
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 11:46:080
Report
NRNidhiresh Raval
FollowFeb 17, 2026 11:40:420
Report
GDGaurav Dave
FollowFeb 17, 2026 11:40:050
Report
GDGaurav Dave
FollowFeb 17, 2026 11:39:480
Report
GDGaurav Dave
FollowFeb 17, 2026 11:27:470
Report