Back
राजकोट जिला पंचायत ने 2026-27 का बजट मंजूर, ग्रामीण विकास को तेज किया
GDGaurav Dave
Feb 17, 2026 11:40:05
Rajkot, Gujarat
રાજકોટ જિલ્લા પંચાયતનું 2026-27નું બજેટ આજે કારોબારી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. જિલ્લામાંના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ આ 1193.68 કરોડના બજેટમાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, ખેડૂતોનું કલ્યાણ અને શિક્ષણ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. કારોબારી બેઠકમાં મંજૂર થયેલા બજેટમાં ગુજરાતમાં સંભવતઃ સૌપ્રથમ રાજકોટમાં પ્રાકૃતિક ખેતી માટે જોગવાઈ કરવામાં આવી છે. તો શહિદ પરિવારોને અપાતી સહાય રૂ. 1 લાખથી વધારી રૂ. 2 લાખવાનો decision લેવાયો છે. 96 ગ્રામપંચાયતોની સાથે આવાસોનું નવીનીકરણ કરવાનો અને સભ્યોની ગ્રાન્ટમાં 20 ટકાનો વધારો કરી રૂ. 35 લાખ ગ્રાન્ટ આપવાનો નિર્ણય આજે જાહેર કરવામાં આવ્યો છે. જે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે.ocarobarChairman P. G. Kyaḍaએ જણાવ્યું હતુંકે આજેઈ રૂ. 1193.68 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેને કારોબારી સમિતિ દ્વારા મંજૂર કરાયું છે. જેમાં રૂ. 26 કરોડ સ્વAbFunding અને રૂ. 1144 કરોડની રાજ્ય સરકારની ગ્રાન્ટ સામેલ છે. વર્ષ 2026-27નાં বাজેટમાં અનેક લોક કલ્યાણકારી યોજનાની જાહેરાત સાથે ગ્રામ્ય સ્તરે વહીવટી સજ્જતા વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. બજેટની મુખ્ય વિશેષતાઓમાં જિલ્લામાંના 90 જેટલા ગામડાઓમાં આધુનિક સુવિધાઓ ધરાવતા નવા ગ્રામ પંચાયત ભવન અને તલાતી મંત્રીઓ માટે આવાસ બનાવવાનો આયોજન પણ આ બજેટમાં સામેલ કરાયું છે. ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્યોની વિકાસ ગ્રાન્ટમાં કરવામાં આવેલો વધારો છે. હવે તથા સભ્યોને વર્ષે રૂ. 30 લાખની ગ્રાન્ટ મળી હતી, જેમાં 5 લાખનો વધારો કરી હવે રૂ. 35 લાખની ફાળવણી કરવામાં આવશે. આ નિર્ણયથી જિલ્લા પંચાયતના સભ્યો પોતાના વિસ્તારમાં વધુ સુવિધાઓ ઊભી કરી શકશે. સભ્યો માટે આ ગ્રાન્ટ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે છે. આ સાથે જ ગ્રામ પંચાયતની કાર્યક્ષમતા વધારવા માટે શ્રેષ્ઠ ગ્રામપંચાયત યોજના હેઠળ રૂ. 22 લાખની સહાયની જોગવાઈ કરવામાં આવી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowFeb 17, 2026 15:02:530
Report
BPBurhan pathan
FollowFeb 17, 2026 15:01:460
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 14:31:350
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 14:31:210
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 17, 2026 14:31:100
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 13:31:160
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 13:24:170
Report
KBKETAN BAGDA
FollowFeb 17, 2026 13:04:110
Report
AKArpan Kaydawala
FollowFeb 17, 2026 12:19:420
Report
AKArpan Kaydawala
FollowFeb 17, 2026 12:19:130
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 11:46:080
Report
NRNidhiresh Raval
FollowFeb 17, 2026 11:40:420
Report
GDGaurav Dave
FollowFeb 17, 2026 11:39:480
Report
GDGaurav Dave
FollowFeb 17, 2026 11:27:470
Report