Back
अमरैली के 18 मंदिर चोरी गिरोह के 6 सदस्य गिरफ्तार, 2.25 लाख बरामद
KBKETAN BAGDA
Feb 17, 2026 13:04:11
Amreli, Gujarat
18 મંદિરમાં ચોરી કરતી ગેંગના છ શખ્સો ને રૂપિયા 2.25 લાખની સાથે અમરેલી એસસીબી ની ટીમે 6 પરપ્રાંતિય શખ્સોને ઝડપી લીધા. અમરેલી જિલ્લામાં જુદા જુદા સ્થળે મંદિરમાં ચોરી થઈ હતી. અમરેલી જિલ્લા સહિત જુદા જુદા વિસ્તારોમાં 18 જેટલા મંદિરોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. આ શખ્સો પાસેથી રોકડ રૂપિયા 70 હજારની રોકડ અને 45000 રૂપિયાના મોબાઈલ અને બે બાઈક કબજે કર્યો હતો અને કુલ રૂપિયા 2.25 લાખનો મુદ્દામાલ કબજે થયો હતો. અમરેલી એલસીબી ની ટીમે આ ગેંમ પાસેથી રુપિયા 70 હજારના રોકડ, 45000 રૂપિયાના મોબાઈલ અને બે બાઈક મળી કુલ રૂપિયા 2.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 14:31:350
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 14:31:210
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 17, 2026 14:31:100
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 13:31:160
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 13:24:170
Report
AKArpan Kaydawala
FollowFeb 17, 2026 12:19:420
Report
AKArpan Kaydawala
FollowFeb 17, 2026 12:19:130
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 11:46:080
Report
NRNidhiresh Raval
FollowFeb 17, 2026 11:40:420
Report
GDGaurav Dave
FollowFeb 17, 2026 11:40:050
Report
GDGaurav Dave
FollowFeb 17, 2026 11:39:480
Report
GDGaurav Dave
FollowFeb 17, 2026 11:27:470
Report
DPDhaval Parekh
FollowFeb 17, 2026 11:02:320
Report
MDMustak Dal
FollowFeb 17, 2026 10:33:430
Report