Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Jamnagar361006
PGVCL ने जमनगर और देवभूमि द्वारका जिलों में बकाया बिलों के चलते मेगा डिस कनेक्शन ड्राइव शुरू की
MDMustak Dal
Mar 17, 2026 12:16:09
Jamnagar, Gujarat
તા.17-03-2026 જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ ગ્રાહકોની માર્ચ એન્ડિંગની કરોડો રૂપિયાની બાકી રહેતી ઉઘરાણીના પગલે PGVCL દ્વારા આજે બંને જિલ્લામાં મેગા ડીસ કનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ અંગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના PGVCLના અધિક્ષક હચ.ડી.વ્યાસ દ્વારા મીડિયાને વિગતો આપતા જણાવવામાં આવ્યું હતું કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારમાં આજે PGVCL દ્વારા ખાસ ડ્રાઇવ યોજવામા આવી છે. જામનગરમાં 261 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 100 મળી કુલ 361 જેટલી ટીમો બંને જિલ્લાઓના જુદા જુदा વિસ્તારોમાં ઝુંબેશના ભાગરૂપે પહોંચી છે. હાલારના બંને જિલ્લામાં આશરે 10 હજાર જેટલા વીજ ગ્રાહકોના 6 કરોડોથી વધુની કિંમતેના PGVCLના બિલના નાણા બાકી હોય જેની ઉઘરાણીના ભાગરૂપે મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે લોકોએ પૈસા ભરેલ નથી તેમના વિજ કનેક્શન સ્થળ પર જ કટ કરવામાં આવ્યા છે. બાઈટ : એચ.ડી.વ્યાસ (PGVCL અધિક્ષક)
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Mar 17, 2026 12:18:49
Surat, Gujarat:સુરત બ્રેક ગુજરાતમાં તૈયાર થતા હીરાને “સુરત કટ ડાયમંડ” નામે GI ટેગ મળ્યો સમગ્ર ડાયમંડ ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે સુરત ડાયમંડ એસોસિએશન અને EDII ના સહયોગથી આ મહત્વપૂર્ણ સિદ્ધિ प्राप्त થાય છે હવે ગુજરાતમાં બનેલા હીરાને વૈશ્વિક ઓળખ અને કાનૂની સુરક્ષા મળશે આ સર્ટિફિકેટ સ્થાનિક ડાયમંડ ઉદ્યોગના પ્રમુખ જગદીશભાઈ ખુંટને એનાયત કરવામાં આવ્યું GI ટેગનો અર્થ ભૌગોલિક સંકેત છે, જે ખાસ વિસ્તારની વિશિષ્ટ વસ્તુને આપવામાં આવે છે “સુરત કટ ડાયમંડ” હવે વિશ્વ બજારમાં પ્રમાણિત ઓળખ સાથે વેચાઈ શકશે સુરતનો ડાયમંડ ઉદ્યોગ ભારતના લગભગ 90% પોલિશ્ડ હીરાનું ઉત્પાદન કરે છે GI ટેગથી ઉત્પાદનની ગુણવત્તા, વિશેષતા અને યુનિક ઓળખને માન્યતા મળે છે આ સિદ્ધિથી ડાયમંડ ઉદ્યોગને આર્થિક લાભ અને વૈશ્વિક માંગમાં વધારો થશે
1040
comment0
Report
LJLakhani Jaydeep
Mar 17, 2026 12:18:24
Dwarka, Gujarat:રાજકોટના લોધિકા તાલુકાના ગૌભક્ત અશોકભાઈ યાજ્ઞિક છેલ્લા ૨૩ દિવસથી કઠિન દંડવત પ્રણામની યાત્રા કરીને આખરે દ્વારકાધીશના શરણે આવી પહોંચ્યો છે. ગાય માતા પ્રત્યેની અતૂટ આસ્થા સાથે આ યુવાને લોધિકાથી દ્વારકા સુધીનું અંતર કાપીને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. આ પદયાત્રીનો મુખ્ય ઉદ્દેશ્ય ગાયને 'રાષ્ટ્ર માતા'નો દરજ્જો અપાવવાનો છે. ગાયો કતલખાને જતી બંધ થાય અને સમાજમાં ગૌરક્ષા પ્રત્યે જાગૃતિ આવે તે માટે આ અશોકભાઈ યાજ્ઞિક કાળઝાળ ગરમી અને મુશ્કેલીઓની પરવા કર્યા વગર આ ભક્તિમય પદયાત્રા પૂર્ણ કરીেছে. જ્યારે દ્વારકા પહોંચતા યુવાને મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી ગાયને રાષ્ટ્ર માતાનું સ્થાન નહીં મળે ત્યાં સુધી આવા જનજાગૃતિના કાર્યક્રમો ચાલુ રહેશે. તેમણે ખાસ ચિંતા વ્યક્ત કરી કહ્યું કે હાલ ગાયોના પેટમાંથી ૫૦ થી ૬૦ કિલો જેટલું પ્લાટેસ્ટિક નીકળે છે જે તેમના મૃત્યુનું મુખ્ય કારણ બની શકે. આ યુવાને સરકારને નમ્ર વિનંતી કરી છે કે ગૌવંશના રક્ષણ માટે વધુ કડક પગલાં લેવામાં આવે અને રખડતી ગાયોના સ્વાસ્થ્ય તેમજ સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવે, જેથી ગૌમાતાને ખરા અર્થમાં સન્માન મળી શકે.
1082
comment0
Report
MDMustak Dal
Mar 17, 2026 12:15:32
Jamnagar, Gujarat:આગામી સ્થાનિક સ્વરાજ્યની JMC-ચૂંટણી 2026 મા દાવેદારી કરવા ઇચ્છુક ઉમેદવારો ને સાંભળવાની સેન્સ પ્રક્રિયા માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને આમજન jamsankarના પ્રભારી લલીતભાઈ વસોયા અને રહીમભાઈ સોરા પૂર્વ કોપોરેટર આજે jamsankar શહેરમાં ટાઉનહોલ પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા. વિઓ : 02 કોંગ્રસ કાર્યાલય ખાતે આજે સવારે 10 થી 1 વોર્ડ નંબર 1 થી 8 સુધી અને બપોરે 3 થી 7 વોર્ડ નંબર 9 થી 16 સુધી ભરેલા ઉમેદવારી ફોર્મ સાથે દાવેદારે, આગેવાનો અને કાર્યકરો વોર્ડ વાઈઝ ઉપસ્થિત રહ્યા હતા આ સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર સેન્સ પ્રક્રિયા સાથે પણ માહોલમાં યોજવામાં આવી હતી.
1019
comment0
Report
CPCHETAN PATEL
Mar 17, 2026 12:08:19
Surat, Gujarat:સુરત શહેરમાં આંતરધર્મીય પ્રેમ લગ્નનો એક દુઃખદ અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રાંદેર વિસ્તારમાં પતિએ પોતાની પત્નીની ચાકુ મારી હત્યા કરતા જિલ્લો ભાલાભૂલ થયો છે. પત્નિએ માનેલા ભાઈ સાથે અનૈતિક સબંધ હોવાને લીધે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. મૂળ બિહારના રહેવાસી પૂજાકુમારી અને સરફરાઝે અંદાજે બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. સરફરાઝ કૅથરીગના વ્યવસાય સાથે સંબંધિત હોવાથી પૂજાકુમારીઓ પોતાના વતનના અને સુરતમાં રહેતો પ્રેમ નામના યુવાનને પોતાનો માનીતો ભાઈ બનાવ્યો હતો. બન્ને વચ્ચે અવારનવાર મોબાઈલ ફોન પર વાતચીત કરતા હતા. આ વાત સરફરાઝને ગમતી ન હતી. અવારનવાર બન્ને વચ્ચે બોલાચાલી થયા કરતી હતી. આ દરમિયાન ગતરોઝ પણ બંને વચ્ચે બોલાચાલી થતા પૂજા કુમારી તેના માનીતા ભાઈ પ્રેમ પાસે જતી રહી હતી. પૂજા કુમારીઓના માતાપિતાએ તેને ઘરે પરત જતા રહેવા કહ્યું હતું. છતાં પૂજા કુમારી ઘરે પરત ગઈ ન હતી. આ દરમ્યાન today સરફરાઝ તેને શોધતો Troubled-વેંટે રાંદેર બોટનીકલ ગાર્ડન પાસે પહોંચી ગયો હતો. ત્યાં પૂજાકુમારી તેના માનીતા ભાઈ પ્રેમ સાથે દેખાઈ હતી. જેના કારણે સરફરાઝે પિત્તો ગુમાવ્યો હતો અને ત્રણેય વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સરફરાઝે પોતાની પાસે રહેલ ચપ્પુ વડે પૂજાકુમારીની છાતી પર હુમલો કર્યો હતો બાદમાં સરફરાઝ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ ઘટના બાદ પ્રેમ ઈજાગ્રસ્ત હાલતમાં પૂજકુમારીને સિવિલ હોસ્પિટલમાં લાવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન પૂજાકુમારીઓનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. હત્યાની ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસના કેમ્પો સિવિલ હોસ્પિટલ નજીક પહોંચ્યો હતો. જ્યાં રાંદેર પોલીસ એ પતિ વિરુદ્ધ ગુના નોંધયો હતો અને ગણતરીના કલાકોમાં જ આરોપી પતિની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાઈ છે.
1063
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 17, 2026 10:46:02
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં ભાવેશ વાણવીની હત્યાના મામલે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. યુવકની નિર્દય હત્યા બાદ પરિવારજનો અને સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે પરિવાર સહિત સમાજ દ્વારા અંતિમ ચેતવણી આપવામાં આવી છે અને ન્યાય માટે સાત મુદ્દાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકાઈશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વિઓ ૧ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલી માંગણીઓમાં સરકાર પરિવારને દતક લે અને બાળકોના શિક્ષણની સંપૂર્ણ જવાબदારી ઉઠાવે તેવી માંગ ઉઠી છે. સાથે જ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી તેનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે અને તેના મકાનનું ડિમોલેશન કરવામાં આવે તેવી પણ કડક માંગણી કરવામાં આવી છે. આરોપી સામે ગુજસીટોક સહિતની કડક કલમો લગાવી પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે, છેલ્લા પાંચ વર્ષમાં થયેલી ફરિયાદોની તપાસ કરીને પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. વિઓ ૨ સમાજ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો બપોરે 12 વાગ્યા સુધીમાં આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે તો મૃતદેહ સાથે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. આ એલાન બાદ શહેરમાં તણાવનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસ અને આગેવાનો વચ્ચે ધક્કામુક્કી જેવા દૃશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ બેકાબૂ ન બને તે માટે પોસ્ટેલા આગેવાનો તેમજ યુવાનોને અટકમાં લીધા હતા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે અને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. વિઓ ૩ રાજકોટ શહેર પોલીસ દ્વારા એમ્બ્યુલન્સ બોલાવી ભાવેશ વાણવીની ડેડ બોકી ઘરે મોકલવામાં આવી હતી સાથેજ મૃતકના પરિવારને પણ પોલીસ દ્વારા તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા , આ સમગ્ર બનાવમાં પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી છે છતાં અન્ય બે આરોપીની હજુ ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે પરિવાર અને સમાજના લોકો વિરોધ કરી રહ્યા હતા ..
918
comment0
Report
SBShilu Bhagvanji
Mar 17, 2026 10:28:07
Porbandar, Gujarat:પોરબંદર શહેરના વીવી બજાર વિસ્તારમાં PGVCL દ્વારે મકાનનો કબજો મેળવવામાં આવી હતી.છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી ચાલતા કાયદાકીય વિવાદ બાદ કોર્ટે PGVCLની આ પક્ષનેેદ ચુકાદો આપીને આ કામગીરી કરી હતી.જોકે આ દરમિયાન સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ભારે વિરોધ અને હોબાળો પણ કર્યો હતો.પોરબંદરના વીવી બજારમાં આવેલી પાગાબાપા આશ્રમની સામેની અંદાજે 4,870 સ્ક્વેર યાર્ડ જગ્યા પર વર્ષોથી દબાણ હતું.વર્ષ 1998થી આ મામલે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો.ફેબ્રુઆરી 2026માં કોર્ટે ભાવેશ જીવરાજ સોલંકીના નામનું જજમેન્ટ આપી આ જગ્યા ખાલી કરાવવાનો હુકમ કર્યો હતો.આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે PGVCLની ટીમ અહીં પહોંચી હતી અને મકાનનો કબજો સંભાળ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અંદાજે 250 જેટલા મકાનોમાં 1,500થી વધુ લોકો વસવાટ કરે છે.પ્રથમ તબક્કે એક મકાનનો કબજો લેવાતા લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.આગામી સમયમાં અન્ય બિનઅધિકૃત દબાણો ખાલી કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
1027
comment0
Report
MMMitesh Mali
Mar 17, 2026 10:25:36
Vadodara, Gujarat:મુજપુર ગંભીરા બ્રિજ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તૂટેલા બ્રિજને ફરી કાર્યરત બનાવવા માટે કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આવનારા એક અઠવાડિયામાં તૂટેલા બ્રિજ પર લિંક સ્પેન લગાવી દેવામાં આવે წლის, જેના કારણે સ્થાનિક વાહન વ્યવહારને મોટી રાહત મળશે.હાલમાં 100 ટન વજનનું મજબૂત સ્ટ્રક્ચર તૈયાર કરી દેવામાં આવ્યું છે. જ્યારે લગભગ 80 મીટર લાંબું લિંક સ્પેન પણ તૈયાર થઈ ગયું છે. આ લિંક સ્પેનનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જે કામગીરીમાં મહત્વપૂર્ણ પડાવ માનવામાં આવી રહ્યો છે.આ પ્રોજેક્ટ પર વિશ્વકર્મા એજન્સીના એન્જિનિયરો સહીત કુલ 85 લોકો રાત-દિવસ મહેનત કરી રહ્યાં છે. যাতে સમયમર્યાદામાં બ્રિજને ફરી શરૂ કરી શકાય. પ્રાથમિક તબક્કામાં બ્રિજને લાઇટ વિહिकल માટે ખુલ્લો મુકવોાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સાથે સાથે નવા બ્રિજની કામગીરી પણ પુરજોશમાં આગળ વધી રહી છે. પ્રશાસનનો દાવો છે કે ટૂંક સમયમાં બંને પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે અને સ્થાનિક લોકોને સ્થાયી ઉકેલ મળશે.
1031
comment0
Report
DPDhaval Parekh
Mar 17, 2026 09:52:39
Navsari, Gujarat:સુરતમાં માથાભારે ચિરાગ ગોટાએ પોતાના જ પિતરાઈ ભાઈ કલ્પેશ મિયાણી સાથે શ્યામ લુબ્રિકન્ટના નામથી કંપની શરૂ કરી હતી. તેના દ્વારા નવસારીના ગણદેવી તાલુકાના ધોલાઈ ગામે આવેલા બંદર ઉપર ડીઝલ અને ઓઇલ વેપાર શરૂ થયો હતો. કલ્પેશ માયાણીનો કાકાનો દીકરો પાર્થ મિયાણી નોકરી કરતો હતો અને તેની પાસે ઓઇલ, ડીઝલના વેચાણનો હિસાબ રાખવાની કામગીરી હતી. વર્ષ 2024 માં ચિરાગ ગોટાએ પાર્થને 11 હજાર રૂપિયાની ચોરી ઘરેલુ રીતે કરાવી હોવાની શંકા રાખી હતો અને પછી તેને ધોલાઈ પાસેની પોંસરી ગામે આવેલી કોમ્પલેક્સની દુકાનમાં ગોંધી રાખી રૂપિયા ઉઘરાણી કરાવી જતા પાર્થને ઊંધો સુવાડાવી લાકડાની ઢોર માર્યો હતો. પાર્થ આજીવી કરી રહ્યો હતો, પરંતુ આ માર મારવાને સતત ચાલુ રાખ્યું હતું. આ ઘટના સ્થળે સામે આવતી વિડિઓ બનાવાઈ હતી. પછી ચિરાગ પાર્થને સુરત પહોંચાડી પોતાના ફાર્મ હાઉસ ઉપર રાખ્યો હતો અને ત્યાં પણ પૈસા ન મળી થતાં 11 હજાર રૂપિયા મળ્યા સુધી છોડી ન આપ્યો હતો. પાર્થને તેમની ચાલતમાં માથાભારે પોલીસના ખંડણી-માર મારવાના ગુનાઓના પ્રયાસમાં આરોપી હોવાનું નોંધવામાં આવ્યું હતું. નોંધપાત્ર રીતે બીલીમોરા પોલીસ દ્વારા આ મામલે ચિરાગ ગોટીની கைது કરવામાં આવી હતી અને કોર્ટ કસ્ટડીમાંથી ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી લેવામાં આવી હતી. દુકાને ગોંધીને માર મારવાની ઘટના અંગે તપાસનું રી-કોન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. બાઈટ: ભગીરથસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ચીખલી વિભાગ, નવસાડી.
1040
comment0
Report
AKAshok Kumar
Mar 17, 2026 09:52:14
Junagadh, Gujarat:જૂનાગઢના વિસાવદરમાં सामૂહિક દુષ્કર્મના મામલે તમામ લોકોની ધર پکڑ કરવામાં આવી છે. હાલ ડી વાયએસપી હિતેષ ધંધાલિયા જાણવામાં આવે કે જુનાગઢના વિસાવદરમાં આ દુષ્કર્મમાં ભોગ બનનાર પરણીતા જ્યારે 22 માર્ચની રાત્રિ નવ વાગ્યે આકર્ષિત થઇ Facebookના માધ્યમથી સંપર્કમાં આવેલા પતિ સામે બોલાવવામાં આવે, ત્યારબાદ નંબરની આપ-લે થઇ ધારી તાલુકાના સબ વિપુલના સંપર્કમાં આવેલા કરતા વિસાવદર મળવા બોલાવી બાઈકમાં સવારી કરી લઈ જતા. આ પરણીતા વિરોધ કરેલા ત્યારે આ વ્યક્તિ ધારી તાલુકાના મોરવેલ ગામે લઈ જઈ ત્યારે પહેલેથી પાંજુ શખ્સો હાજર હતા, આ છ વિવેકશીલ આરોપીઓએ 12 માર્ચ અને 13 માર્ચના રોજ પરણીતા સાથે તેમની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો, ત્યારબાદ પહેલા આરોપી ગોહીલને વિસાવદર મોકલવામાં આવી. આરોપીઓમાં વિપુલ ગોહિલ, મનુ મુનો, ટોટા, મણીભાઈ કોટડીયા, પ્રવીણ હરખાણી, મહેશ ભાભલા અને પ્રસોતમ કરકર આ તમામ જણા ધારી તાલુકાના हैं. વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર ફરિયાદીની ફરિયાદ લઈ પોલીશે ભારતી ન્યાય સહિતા સામૂહિક દુષ્કૃત્ય અને અપહરણ અટ્રોસિટી એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. તમામ આરોપીઓને ટૂંકા ગાળામાં ધરપકડ કરવામાં આવેલી છે અને નોંધાયેલા आरोपોને આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી. કસ્ટડીમાં રહેલા આરોપીઓની આગળની પૂછપરછ અને દલિલો તરીકે વધુ તકનીકલ તપાસ ચાલી રહી છે.
1030
comment0
Report
KBKETAN BAGDA
Mar 17, 2026 09:32:58
Amreli, Gujarat:અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના જંગર ગામે આજે ઇતિહાસ રચાયો રાજય સરકારના ઉર્જા પ્રધાન કૌશિક વેકરીયાના હસ્તે 42 ગામડા માટે જળસંચય મહાઅભિયાનની કામગીરી રાજ્યમાં પ્રથમ કુંકાવાવ તાલુકામાં એક સાથે 42 હિટાચી મશીન સાથે ગામડે ગામડે પ્રારંભ કર્યો. આ ગામ હવે સૂર્યઉર્જાથી ઝળહળશે. ગામના 350થી વધુ ઘરો પર સોલાર પેનલ લગાવીને આખા ગામને સોલાર વિલેજ બનાવવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્યમાં ઉદ્યોગપતિ અને દાતા હરેશભાઈ વાછાણીનો મોટો આર્થિક સહયોગ સાપડો છે. હવે આ ગામના લોકોને વીજ બિલમાંથી મુક્તિ મળશે અને પર્યાવરણનું પણ જતન થશે. માત્ર વીજળી જ નહીં, પરંતુ કુમ્કાવાવ તાલુકાના પાણીના પ્રશ્નને કાયમી ઉકેલવા માટે એકસાથે 42 ગામડામાં જળસંચયની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત દરેક ગામમાં તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવાનો પ્રયાસ કરાયો છે; આગામી બે મહિના સુધી આ મશીનો દિવસ-રાત કામ કરશે, જેથી ચોમાસામાં જળ સ્તર ઉંચા આવે અને ખેડૂતોને સિંચાઈનો લાભ મળે. આ તકે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. મંત્રી કૌશિક વેકરીયા મહોત્‍સવભલે જનસભાને સંબોધિત હતા અને વિપક્ષ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દાયકાઓ સુધી સત્તામાં રહેલી કોંગ્રેસે માત્ર વાતો કરી છે, જ્યારે ભાજપ સરકારે વિકાસના કામો જમીનપર ઉતાર્યા છે. ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ભાજપ સરકાર મક્કમ હોવાનું તેમણે ઉમેર્યું. રાજ્યનો પ્રથમ તાલુકો કુંકાવાવ બન્યો છે, એક સાથે 45 તળાવ ઊંડા કરવા માટેની કામગીરી પણ હાથ ધરી. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
1064
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 17, 2026 09:16:46
Gujarat:આપણે આ વર્ષની નર્મદાની પંચકોશી (ઉત્તરવાહીની) પરિક્રમાના તા.19મી માર્ચની શરૂઆત થઈ રહી છે. તે અંગે આ વર્ષે 15 લાખ શ્રદ્ધાળુઓ નર્મદા માયીની પરિક્રમા કરે ત્યારે નિર્માણકારોને/security ની તબીમાંથી પુલાને લઈને 220 મીટર લાંબો અને 5 મીટર પહોળો હંગામી બ્રિજ બનાવાયો છે. દર વર્ષે આ પુલના નિર્માણમાં 1800 મીમીના 200 ભુંગળા ગોઠવાયેલા છે અને 2 લાખ થી વધુ બેગમાં રેતી કપચી ભરીને બેરિકેટિંગ કરાયું છે. પાણી ન પ્રવાહમાં નુકસાણ થયું હતું જે સેતુને બનાવનાર એજન્સી દ્વારા યુદ્ધની ધોરણે કામગીરી કરીને તેમને રિપેર કરી 10 થી 15 લાખ પરિક્રમાવાસી પણ આ બ્રિજ પરથી પસાર થાય તો પણ સેતુ મજબૂત રહેવાનો પ્રયાસ કરાયો છે. નીચે જમીનનપર અને આજુબાજુ सुरक्षा માટે કાર્પેટ અને કનાત બાંધી રાખવામાં આવ્યું છે જેથી કોઈ વારિસા નદીમાં ન પડી જાય. લાઇટિંગની વ્યવસ્થા પણ સેતુ પર કરાઈ છે જેથી પરિક્રમા વાસીઓ સુરક્ષિત રીતે નર્મદા નદી પગપાળા પસાર કરી શકે. બાઈટઃ રાજેશભાઈ ચૌહાણ (કોન્ટ્રાકટર)
1009
comment0
Report
CPCHETAN PATEL
Mar 17, 2026 08:03:59
1091
comment0
Report
Advertisement
Back to top