Back
राजकोट में दलित युवक की हत्या: तीन आरोपी गिरफ्तार, मुख्य आरोपी अभी फरार
GDGaurav Dave
Mar 17, 2026 11:46:55
Rajkot, Gujarat
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં ગત રવિવારના રોજ ભાવેશ વાણવી નામના યુવાન પર જીવલેણ હુમલો થયો હતો. દીઠમાં સોમવારે સવારે આ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહ્યા હતા ત્યારે ત્રણ આરોપીને પકડાયા છે. પોલીસે આ કેસમાં રવિ જોગરાણા, સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા ધરપકડ કરી છે. જયારે આ કેસમાં મુખ્ય આરોપી હમીર જોગરાણા પોલીસે પકડથી દૂર છે જેની શોધખોળ શરૂ થઈ છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 17, 2026 12:18:491007
Report
LJLakhani Jaydeep
FollowMar 17, 2026 12:18:241058
Report
MDMustak Dal
FollowMar 17, 2026 12:16:09928
Report
MDMustak Dal
FollowMar 17, 2026 12:15:32917
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 12:15:201008
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 12:08:19954
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 17, 2026 10:46:02918
Report
SBShilu Bhagvanji
FollowMar 17, 2026 10:28:071027
Report
MMMitesh Mali
FollowMar 17, 2026 10:25:361031
Report
DPDhaval Parekh
FollowMar 17, 2026 09:52:391040
Report
AKAshok Kumar
FollowMar 17, 2026 09:52:141030
Report
KBKETAN BAGDA
FollowMar 17, 2026 09:32:581064
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 17, 2026 09:16:461009
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 08:03:591091
Report