Back
बोटाड के सलांगपुर रोड पर लोन उधारी के बहाने परिवार पर हमला
RMRaghuvir Makwana
Feb 06, 2026 11:45:53
Botad, Gujarat
બોટાદ. બોટાદના સાળંગપુર રોડ પર લોન ઉઘરાણીના બહાને બબાલ.. અજાણ્યા ત્રણ શખ્સોએ ઘરમાં ઘૂસી મહિલાઓ સાથે કરી મારામારી.. બબાલમાં મહિલાઓ સહિત ત્રણ થી ચારને થઈ ઈજાઓ.. ઈજાગ્રસ્તોને બોટાદની સરકારીhospitalમાં ખસેડાયા.. ઘટના ને લઈ બોટાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી.. એનکر બોટાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા કરતી એક ઘટના સામે આવી શહેરના સાળંગપુર રોડ વિસ્તારમાં પર એક મકાનમાં લોન ઉઘરાણીના બહાને આવેલા શખ્સોએ પરિવાર પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. વિઓ મળતી માહિતી મુજબ, સાળંગપુર રોડ પર આવેલા એક મકાનમાં ત્રણ અજાણ્યા શખ્સો લોન ઉઘરાણીના બહענע આવ્યા હતા. વાતચીતના દરમ્યાન મામલો બિચક્યો હતો અને આ શખ્સોએ ઉત્તુશ્કેરાઈને ઘરમાં ઘૂસી, ઘરમાં હાજર મહિલાઓ સાથે પણ ઝપાઝપી કરી હુમલો કર્યો હતો.બબાલમાં મહિલાઓ સહિત કુલ ત્રણથી ચાર વ્યક્તિઓને નાની-મોટી ઈઝાઓ થઈ છે. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા જ બોટાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન લેવાની tack tarvઝીજ હાથ ધરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 13:32:500
Report
VPVasu Parmar
FollowFeb 06, 2026 12:50:020
Report
UPUMESH PATEL
FollowFeb 06, 2026 12:47:420
Report
NJNILESH JOSHI
FollowFeb 06, 2026 12:31:250
Report
VPVasu Parmar
FollowFeb 06, 2026 12:01:510
Report
SVSANDEEP VASAVA
FollowFeb 06, 2026 11:33:530
Report
RTRAJENDRA THACKER
FollowFeb 06, 2026 11:19:200
Report
GDGaurav Dave
FollowFeb 06, 2026 11:08:380
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:47:290
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:46:190
Report
GDGaurav Dave
FollowFeb 06, 2026 10:31:430
Report
TDTEJAS DAVE
FollowFeb 06, 2026 10:31:190
Report
SVSANDEEP VASAVA
FollowFeb 06, 2026 10:16:130
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:15:170
Report