Back
गुजरात बजट: पोस्ट-मैट्रिक छात्रवृत्ति की आय सीमा 6 लाख, गरीब छात्रों के लिए बड़ी राहत
UPUMESH PATEL
Feb 19, 2026 08:52:40
Valsad, Gujarat
એન્કર : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ રજુ કરવામાં આવ્યું છે. આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે, ખાસ કરીને આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મહત્ત્વનો નિણિયૉ લેવામાં આવ્યો છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની વાર્ષિક આવક મર્યાદા જે અત્યાર સુધી ₹2.5 ലക്ഷം હતી, તેને વધારીને સીધી ₹6 લાખ કરી દીધી છે. આ નિણિષ્ણા પગલે હવે મધ્યમ વર્ગના અનેક પરિવારોના વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણના સપના સાકાર કરી શકશે. ગુજરાતના આદિજાતિ અને પછાત વિસ્તારોમાં હવે ઉચ્ચ શિક્ષણનું નવું કિરણ દેખાઈ રહ્યું છે. સરકારના આ એક નિણિષ્ણા બાદ આદિજાતિ વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે મોંઘવારીના જમાનામાં ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હતો, પરંતુ હવે શિષ્યવૃત્તિની આ રાહતથી તેમના બાળકો ડોક્ટર, એન્જિનિયર કે અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં બેધડક પ્રવેશ મેળવી શકશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowMar 05, 2026 14:03:030
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 14:02:510
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 05, 2026 14:02:410
Report
GDGaurav Dave
FollowMar 05, 2026 13:20:310
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 13:04:160
Report
AKArpan Kaydawala
FollowMar 05, 2026 13:04:080
Report
VPVasu Parmar
FollowMar 05, 2026 12:01:470
Report
VPVasu Parmar
FollowMar 05, 2026 11:46:190
Report
सूरत ग्रामीण LCB ने 24 चोरी मामलों के साथ 100 से अधिक चोरी के अंतरराज्य चोर जिमी शर्मा गिरफ्तार किया
SVSANDEEP VASAVA
FollowMar 05, 2026 11:19:590
Report
DPDhaval Parekh
FollowMar 05, 2026 10:48:380
Report
NJNILESH JOSHI
FollowMar 05, 2026 10:48:170
Report
SVSANDEEP VASAVA
FollowMar 05, 2026 10:45:190
Report
BPBurhan pathan
FollowMar 05, 2026 10:34:210
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 10:16:200
Report
UPUMESH PATEL
FollowMar 05, 2026 09:50:030
Report