Back
गुजरात बजट: आदिजाति छात्रावास भत्ते 2160 से बढ़कर 2500 रुपये
NBNarendra Bhuvechitra
Feb 19, 2026 08:52:26
Nagod, Gujarat
ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાનું વિકાસ લક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતની વિધાનસભામાં નાણાં મંત્રી દ્વારા કરોડો રૂપિયાનું વિકાસલક્ષી બજેટ જાહેર થયું છે. આદિજાતિ વિસ્તારના ગ્રાન્ટ ઈન ઍડ છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા બાળકોને અગાઉ માસિક સહાય 2160 રૂપિયા આપવામાં આવતી હતી, જે વધારી ને 2500 રૂપિયા કરવામાં આવી છે. આદિજાતિ છાત્રો એ સરકારનો આભાર માન્યો હતો અને બજેટને આવકાર્યું હતું. આદિજાતિ વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકો માટે પણ બજેટમાં વધારો થયો છે.tapી જિલ્લાના વ્યારાના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે પણ આ લાભ રહેલો છે. માસિક સહાયમાં વધારો કરીને 2500 રૂપિયા આપવામાં આવશે, જેના કારણે વિધાર્થીઓના શૈક્ષણિક પ્રવૃત્તિમાં વધારો થશે અને જરૂરી ચીજવસ્તુઓ ખરીદી કરી શકશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowFeb 19, 2026 10:19:320
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 19, 2026 10:19:160
Report
DRDarshal Raval
FollowFeb 19, 2026 10:17:480
Report
ARAlkesh Rao
FollowFeb 19, 2026 10:06:590
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 19, 2026 10:02:350
Report
AKArpan Kaydawala
FollowFeb 19, 2026 09:38:260
Report
DRDarshal Raval
FollowFeb 19, 2026 09:36:320
Report
GDGaurav Dave
FollowFeb 19, 2026 09:26:350
Report
UPUMESH PATEL
FollowFeb 19, 2026 08:52:400
Report
NDNavneet Dalwadi
FollowFeb 19, 2026 08:34:060
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 19, 2026 06:47:500
Report
AKArpan Kaydawala
FollowFeb 19, 2026 06:17:380
Report
AKArpan Kaydawala
FollowFeb 19, 2026 06:17:240
Report
DRDarshal Raval
FollowFeb 19, 2026 05:34:490
Report