Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Navsari396427
नवसारी के दबेल में कुख्यात सलमान लस्सी गिरफ्तार, Surat हत्या समेत कई मामलों में वांछित
DPDhaval Parekh
Nov 06, 2025 16:50:42
Navsari, Gujarat
નવસારીના ડાભેલ ખાતે કુખ્યાત સલમાન લસ્સી પકડાયાનો મામલો, સુરતના હત્યા સહિતના ગુનામાં વોન્ટેડ રીડો ગુનેગાર સલમાન લસ્સીએ પકડવા આવેલા સુરત DCB ના PI પી.કે. સોધા ઉપર ચપ્પુથી કર્યો હતો હુમાળો, બચાવમાં PI પી.કે. સોધાએ સલમાનના પગમાં ફાયરિંગ કરી દબોચ્યો હતો, સલમાન લસ્સી દ્વારા પોલીસ ઉપર કરવામાં આવેલા હુમલામાં નવસારીના મરોલીમાં પોલીસ મથકે નોંધાયો ગુનો, પોલીસે સલમાન ઉર્ફે લસ્સી સલીમ મિર્ઝા સામે હત્યાની કોશિશનો નોંધ્યો ગુનો, આરોપી સલમાન લસ્સીના સારવાર બાદ નવસારી Polizei તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરશે
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 03, 2026 04:31:44
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગરના વડવાળા ધામ ખાતે નવનિર્મિત শீதલ ગૌશાળાના લોકાર્પણ તેમજ હોળી મહોત્સવ કાર્યક્રમના ભાગરૂપે યોજાઈ લોકડાયરો યોજાયો હતો. જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. લોક ડાયરામાં ગીતા રબારી કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીર લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વડવાળા દુધરેજ ધામ ખાતે હોળી મહોતસવ અને શીતલ ગૌશાળાના લોકાર્પણ પ્રસંગે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની આગમન પર વડવાળા ધામના મહંત કનીરામ બાપુએ પાઘડી પહેરાવી સન્માન કરી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન લોકડાયરામાં મોટી સંખ્યામાં માલધારી સમાજ અને ભક્તજનો.umટી પડ્યા હતા. આ પ્રસંગે વડવાળા મંદિર તરફથી નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના રબારી સમાજના હાર્દિકભાઈ ટમાલીયાને સોનાની પાઘડી પહેરાવી વડવાળા ંધામના મહંતે સન્માનિત કરવામાં આવ્યા હતા. સંબોધન દરમિયાન ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગૌહત્યા વિરોધી કડક વલણની વાત કરી અને જણાવ્યું કે ગૌહત્યારાઓને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે. તેમણે યાદ અપાવ્યું કે સૌપ્રથમ વખત વડવાળા ધામ આવ્યા ત્યારે ગૌરક્ષાાનો સંકલ્પ લીધો હતો અને આજે પણ તે સંકલ્પ પ્રતિબદ્ધ છે. ગૃહ મંત્રીએ જણાવ્યું કે કનીરામ બાપુના આશીર્વાદથી જે કામ શરૂ કર્યું છે, તેનો હિસાબ આપવા ફરી પાછા આવશે. ગૌહત્યારાઓને શોધી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ સીધા પગે ચાલી ન શકે તેવી કડક વ્યવસ્થા કરવામાં આવશે એવી ચેતવણી પણ આપી. અંતમાં તેમણે માલધારી સમાજને ગૌરક્ષા માટે એકજૂટ થઈ સરકારને સાથ અને સહકાર આપવા અપીલ કરી હતી. સ્પીચ હર્ષ સંઘવી
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 03, 2026 04:16:16
0
comment0
Report
MDMustak Dal
Mar 03, 2026 02:30:37
Jamnagar, Gujarat:તા.03-03-2026 ડિપાર્ટમેન્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : 7 દાયકાની પરંપરા અકબંધ : જામનગરમાં ભોઈ સમાજ દ્વારા હોલિકા દહન કરાયું Slug : 0303 ZK JMR HOLIKA DAHAN FEED : FTP ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર : જામનગર શહેરમાં ભોઈ સમાજ દ્વારા 25 ફૂટથી ઊંચા હોલિકાના પૂતળાની તૈયારી કરી વિશ્વવિખ્યાત હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું. આ સમયે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંasley સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં જન્મમેદની હોળિકા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. વિઓ : 01 જામનગર સહિત રાજ્યભરમાં હોળી ફાગણ સુદ પૂનમના રોજ હોલિકા ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ધર્મનગરી જામનગરમાં ભોઈ સમાજ દ્વારા 25 ફિલ્મથી ઊંચા હોલિકાના પૂતળાની તૈયારી સંપન્ન કરી લીધા બાદ પરંપરા અનુસાર હોલિકાનું પારંપરિક રીત રિવાજ અને ધાર્મિક આસ્થા સાથે યાત્રા ni kəlldi હતી. જ્યારે समाज વાડી ખાતેથી હોલિકાનાં વિશાળ પૂતળાને ચોકમાં લઇ આવવામાં આવ્યું હતું. અને ત્યારબાદમાં ગતરાત્રે પરંપરાગત રીતે હોલિકાનું દહન કરાયું હતું. જેના દર્શન અર્થે হাজারો ભક્તો ઉમટી પડ્યા હતા. વિઓ : 02 શાસ્ત્રોક્ત વાર્તા(કહાનીઓ)ને આધારિત હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે. જેની લંબાઈ લગભગ 25થી 30 ફૂટ જેટલી હોય છે. અને લગભગ 3 થી 4 ટન જેટલું વજન હોય છે. જેમાં ઘાસ, કોથળા, કલર, લાકડું, કપડા અને વિવિધ સામગ્રીઓ દ્વારા આ હોલિકા નું પૂતળું તૈયાર કરવામાં આવે છે. સમાજના તમામ યુવાનો વડીલોના માર્ગદર્શન હેઠળ એક મહિના જેટલા લાંબા સમય દરમિયાન રાત દિવસ મેહનત કરીને હોલિકાનું પૂતળું તૈયાર કરાય છે. વિઓ : 03 જામનગરના શાક માર્કેટ વિસ્તારHO HOLIKA દહનનો કાર્યક્રમ પ્રતિ વર્ષ મુજબ યોજાય છે. આ વખતે પણ આ અવસરે હજારોની સંખ્યામાં લોકો હોલિકાને નિહાળવા ઉમટી પડ્યા હતા. હોલિકાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જ્યારે ભhoi સમાજ દ્વારા યોજાતી આ હોળીમાં લોકો પોતાની માનતા રાખતા હોય છે અને દૂર દૂરથી હોળી દહન સમયે ત્યાં પહોંચી અને માનતા ઉતારવા માટે પણ આવે છે. બાઈટ : પૂનમબેન માડમ ( સાંસદ -જામનગર અને દેવભૂમિ દ્વારકા )
0
comment0
Report
SCSHAILESH CHAUHAN
Mar 02, 2026 18:46:20
Idar, Gujarat:સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ તાલુકાનાં મદરા ખાતે છેલ્લા પંદર વર્ષથી વધારે પ્રાચીન પરંપરાના અનુસાર ધરે ધરે જઇ ભલેકાંડા છાણાં ઉગરાવી હોળી રાત્રે બે અલગ-અલગ હોળી પ્રગટાવવામાં આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરાની યંત્ર યુગમાં આજે પણ યથાવત છે. પ્રાંતિજ ના મદરા ગામમાં ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળીપ્રગટાવવામાં આવેછે જેમાં એક હોળીમાં લાકડાં મુકવામાં આવે છે અને બીજી હોળી છાણાં મુકવામાં આવે છે અને લાકડાંના અંગારા પડયા હોય તેનાં પરથી બાળકોથી લઈને યુવાનો, વૃદ્ધો સળગતા અંગારોમાંથી ચાલે છે અને અત્યાર સુધી કોઈ દુર્ઘટના બનેલી નથી. મંદિરમાં દર્શન તથા મદરા હોલી જોવા માટે શ્રધ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા, અમદાવાદ, મોડાસા, ગાંધીનગર વગેરે જગ્યાઓથી આવે છે અને પોતાના ધારા પાળી આ પ્રસંગની માતા દર્શન કરે છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 02, 2026 18:16:28
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવે છે. ત્યારે શહેરના પંચનાથ મહાદેવ મંદિર ખાતે પરંપરાંતગત હોલિકા દહન ભક્તિમય માહોલમાં શરૂ કરવામાં આવ્યું છે. આશરે 150 વર્ષથી ચાલતી આ પરંપરામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.... રાજકોટ શહેરમાં પંચનાથ મહાદેવ મંદિર ખાતે પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. અંદાજે 150 વર્ષથી અહીં આ પવિત્ર પરંપરા સતત જળવાઈ રહી છે. જે શહેર માટે આસ્થા અને પરંપરાનો અનોખો વારસો છે. ત્યાં આજરોજ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજારી દ્વારા હવન-પૂજન કરીને હોલિકા દહનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી હોલિકાની પ્રદક્ષિણા કરીને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી, પંચનાથ મહાદેવ મંદિર ખાતે થતી હોલિકા દહનની ખાસ વાત એ છે કે વિદેશમાં વસતા રાજકોટવાસીઓ પણ આ પ્રસંગે ખાસ હાજરી આપવા ઉપસ્થિત રહે છે. યુકે સહિતના દેશોમાંથી આવેલા ભક્તોએ હોલિકાના દર્શન કરી ધાર્મિક લાભ લીધો હતો. હોલિકા દહન થતી વખતે મોટી સંખ્યામાં શહેરીજનો અને વિશેષ નવ દંપતીઓ હોલિકાની પ્રદક્ષિણા કરી સારા જીવન માટે તો નવ જન્મેલ બાળકોને લઈને હોલિકાની પ્રદક્ષિણા કરી સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. તેમજ લોક માન્યતા મુજબ હોલિકાની જી્વાળાની દિશા અને તેજના આધાર પર આવતા વર્ષનો વર્તારો (અનુમાન) કરવામાં આવે છે. આ પરંપરા પ્રાચીન સમયથી चली આવી રહી છે અને આજે પણ લોકો તેમાં અડગ વિશ્વાસ રાખે છે. આ રીતે રાજકોટમાં હોલિકા દહનમાં આસ્થા, પરંપરા અને ભક્તિનો અનોખો સંગ્રમ જોવા મળે છે...
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 02, 2026 14:47:24
Ahmedabad, Gujarat:અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેમનગર ખાતે હોલિકા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. মানવ મંદિરના મેમનગર ખાતે હોલિકા દહન કાર્યક્રમમાં આપી હાજરી ગાયના ગોબરથી બનાવેલી સ્ટીક અને ટિક્કીથી વૈદિક પદ્ધતિથી હોળી ઉજવાઈ. હોલિકા દહનની પરંપરા સાથે પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપાયો ઝીરો વેસ્ટ અભિયાન હેઠળ પ્રકૃતિમૈત્રી ઉજવણી કરવામાં આવી. સમાજને સ્વચ્છ અને હરિત તહેવાર ઉજવવા મુખ્યમંત્રીનું આહ્વાન અસત્ય ઉપર સત્યની વિજયનો તહેવાર છે રંગોનો તહેવાર છે, મતભેદો અને રાગદ્વેષ ભૂલીને પ્રેમથી મળવાનો તહેવાર છે આ તહેવાર સાથે મળીને રંગોત્સવથી ઉજવીએ મેમનગર ખાતે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી છે એન્વાયરમેન્ટનું ધ્યાન રાખવા અને તેની ઉપર ભાર રાખવામાં આવ્યો છે હોળીની દરેકને શુભેચ્છા બાઈટ: ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 02, 2026 14:16:59
0
comment0
Report
URUday Ranjan
Mar 02, 2026 13:30:24
Ahmedabad, Gujarat:નવરંગપુરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય પ્રાણી-પક્ષીઓના બ્રિડિંગ સેન્ટર પર દરોડામાં ક્રાઇમ બ્રાંચે કાચું કાપ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે..નવરંગપૂરામા બ્રિડિંગ સેન્ટરમાં દરોડા બાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર જાણવાજોગ દાખલ કરીને સંતોષ માન્યો છે. નવરંગપુરા વિસ્તારમાં જે જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા ત્યાં અલગ અલગ પ્રજાતિના પ્રાણીઓ તેમજ પક્ષીઓને રાખવામાં આવ્યા હતા. રેઇડ કરનાર ક્રાઈમ બ્રાન્ચના PI નું કહેવું છે કે પ્રાણીઓ અને પક્ષીઓ રાખવા માટે જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા નથી જેના માટે જાણવાજોગ દાખલ કરાઈ છે. આ બાબતે વધુ કાર્યવાહી કરવા માટે વન અધિકારી તેમજ AMC પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો છે અને જરૂરી ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે જો જરૂરી પુરાવા આપવામાં નહીં આવે તો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. બાઈટ - ડી બી પટેલ , પી આઈ , અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ. ઉદય રંજન ઝી મીડિઆ અમદાવાદ
0
comment0
Report
URUday Ranjan
Mar 02, 2026 13:20:06
Ahmedabad, Gujarat:Injgst Feed : 0203ZK_LIVE_AHD_NIKOL_AROPI Date : 02 - 03 - 2025 Format : PKG & WEB Ahmedabad: Nikol ilaqe ma 65 varshiya vrudd ne 9 varshiya balaki sathe ashleshnak karyu, maa ne LIVE CCTV joi paktay papano khel. Bhartaa: 01 Nikol police na sakanjama ubhelo shakel chhe bharat paramar umar 65 varsh, pan kartaat koi reeda gunegar jevi. Nikol na purushotam nagar ma aveli ek tailoring shop ma ghatna thati, 7 varsh thi tyaam kaam karta bharat paramane balaki saathe galat harkat sharu kari. Maa ne turant CCTV footage joi ne police nu saho pani padyo. CCTV footage kdravse ke naraadhama jail nyari rahi chhe. Voice: 02 Singerava gaayeli maa potri ni chinta thata tene mobile par shop CCTV check karya. Mobile screen par d rshyo dekhaya tene maata ni paan ni goshta inquiry na kara, ane dukan na anya karmachari ne phone kari balaki ne bachavi lidhi. Maa seedhe police staation pahocha ane hvasakhhor vrudd virudh pokso act hathe guna thaari. Voice: 03 Pulis ni jaanchma samai aave chhe ke aaropi bharat paramar apriN it chhe ane saat varsh thi tene dukan ma vishvaspatar banine kaam karto hata. Pan balaki ni danat badhi hati. Nikol police CCTV footage chabje ane aaropi ni dharaparakh kari chhe. Jo umar sanmaan ane aadar malvo joiye, e umar maata e zvakhat chhe ke jails ni silliya gano chhe. Aa ghatna badha maata-pita mate ek shikh chhe ke potana santano ne ghumavni chintane vache pan keti svashta vyakti ne pan ekaal na chhodavu joiye. Maa ni satarkta aaje ek naradham jail ma chhe. Udya Ranjan Z Media Ahmedabad
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top