Back
वडवाला धाम में होली महोत्सव और शीतल गौशाला का उद्घाटन
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 03, 2026 04:31:44
Sundar Nagar, Himachal Pradesh
સુરેન્દ્રનગરના વડવાળા ધામ ખાતે નવનિર્મિત শீதલ ગૌશાળાના લોકાર્પણ તેમજ હોળી મહોત્સવ કાર્યક્રમના ભાગરૂપે યોજાઈ લોકડાયરો યોજાયો હતો. જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. લોક ડાયરામાં ગીતા રબારી કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીર લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વડવાળા દુધરેજ ધામ ખાતે હોળી મહોતસવ અને શીતલ ગૌશાળાના લોકાર્પણ પ્રસંગે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની આગમન પર વડવાળા ધામના મહંત કનીરામ બાપુએ પાઘડી પહેરાવી સન્માન કરી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન લોકડાયરામાં મોટી સંખ્યામાં માલધારી સમાજ અને ભક્તજનો.umટી પડ્યા હતા. આ પ્રસંગે વડવાળા મંદિર તરફથી નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના રબારી સમાજના હાર્દિકભાઈ ટમાલીયાને સોનાની પાઘડી પહેરાવી વડવાળા ંધામના મહંતે સન્માનિત કરવામાં આવ્યા હતા. સંબોધન દરમિયાન ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગૌહત્યા વિરોધી કડક વલણની વાત કરી અને જણાવ્યું કે ગૌહત્યારાઓને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે. તેમણે યાદ અપાવ્યું કે સૌપ્રથમ વખત વડવાળા ધામ આવ્યા ત્યારે ગૌરક્ષાાનો સંકલ્પ લીધો હતો અને આજે પણ તે સંકલ્પ પ્રતિબદ્ધ છે. ગૃહ મંત્રીએ જણાવ્યું કે કનીરામ બાપુના આશીર્વાદથી જે કામ શરૂ કર્યું છે, તેનો હિસાબ આપવા ફરી પાછા આવશે. ગૌહત્યારાઓને શોધી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ સીધા પગે ચાલી ન શકે તેવી કડક વ્યવસ્થા કરવામાં આવશે એવી ચેતવણી પણ આપી. અંતમાં તેમણે માલધારી સમાજને ગૌરક્ષા માટે એકજૂટ થઈ સરકારને સાથ અને સહકાર આપવા અપીલ કરી હતી. સ્પીચ હર્ષ સંઘવી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowMar 03, 2026 04:46:580
Report
TDTEJAS DAVE
FollowMar 03, 2026 04:16:260
Report
CPCHETAN PATEL
FollowMar 03, 2026 04:16:160
Report
AKArpan Kaydawala
FollowMar 03, 2026 04:16:070
Report
MDMustak Dal
FollowMar 03, 2026 02:30:370
Report
BPBurhan pathan
FollowMar 03, 2026 02:30:240
Report
VPVasu Parmar
FollowMar 02, 2026 18:46:330
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 02, 2026 18:46:200
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 18:16:280
Report
AKArpan Kaydawala
FollowMar 02, 2026 14:47:240
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 14:16:590
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:30:240
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:20:060
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 13:17:220
Report
