Back
मतदाता सूची संशोधन में BLO की भूमिका पर विवाद; नवसारी में शादी के कारण देरी
DPDhaval Parekh
Nov 28, 2025 11:03:20
Navsari, Gujarat
એપ્રુવડ બાય : એસાઈમેન્ટ/ વિશાલભાઈ
સ્લગ : NVS BLO VIVAD
નોંધ : વીઝ્યુઅલ અને બાઇટ FTP માં 11 નવેમ્બરના ફોલ્ડરમાં આજના 28 નવેમ્બરના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એન્કર : ભારત સરકાર દ્વારા મતદાન યાદી સુધારણાનો વિશેષ કાર્યક્રમ SIR ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં શાળાના શિક્ષકોને BLO ની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં રાજ્યમાં શિક્ષકોને હેરાનગતિ થતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા બાદ નવસારીમાં પણ મતદાર યાદી સુધારણાની કામગીરી કરતા શિક્ષિકાએ તેમના પુત્રના લગ્નમાં રચા ન આપી, હેરાનગતિ કર્યા હોવાના આક્ષેપો કરતા વિવાદ સર્જાયો છે.
વી/ઓ : ભારત સરકાર દ્વારા મતદાર યાદી સુધારણાની વિશેષ કામગીરી SIR ચાલી રહી છે. મતદાર યાદીમાં સુધારણા માટે નવસારી જિલ્લામાં તમામ બુથો પર BLO ને કાર્યરત કરાયા છે. વર્ષ 2002 ની મતદાર યાદીના આધારે થતા આ સુધારા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સહયોગ માટે પણ ઉપરી અધિકારીઓ નિમવામાં આવ્યા છે. જેમાં નવસારીના એરૂ ગામના બુથ નં. 4 ઉપર વિજલપોરના શિક્ષિકા અને BLO શીતલ જગદીશચંદ્ર પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમના અંદરમાં અંદાજપે 1000 જેટલા મતદારોની યાદી સુધારવાની હતી. પરંતુ તેમની કામગીરી ધીમી રહી હતી. દરમિયાન તેમના પુત્રના લગ્ન કારણે ઝોનલ અધિકારી ડૉ. ચિરાગ દેસાઈ દ્વારા તેમને સંપૂર્ણ મદદ કરવામાં આવી હતી. લગ્ન દરમિયાન તેઓ વગર ચિંતા એ કામ કરી શકે એવી વ્યવસ્થા ઝોનલ અધિકારી ડૉ. ચિરાગે કરી આપી હતી. જોકે તેમ છતાં BLO શીતલ પટેલની 50 ટકા કામગીરી બાકી રહી હતી. દીકરાના લગ્ન બાદ તેમને કાર્યપૂર્ણ કરવા માટે કહેતા તેમને અધિકારીઓ દ્વારા પ્રેસર કરવામાં આવતુ હોવાના તેમજ લગ્ન દરમિયાન પણ તેમને નોટિસ આપવાની વાત કરી હેરાનગતિ કર્યા હોવાના આક્ષેપો કર્યા છે. તેનો આજે વિરોધાસ્પદ પ્રકરણમાં પુષ્કળ ચર્ચા ચાલે છે. બીજી તરફ સંબંધિત અધિકારીઓએ પણ શીતલબેનને મતદાર યાદી સુધારણાની કામગીરીમાં પૂરતો સહયોગ આપ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી. સાથે જ ન તો તેમને નોટિશ આપવાનો કે ન તેમને પ્રેશર કરવામાં આવ્યુ હોવાની વાત કરી હતી. ઘટનાક્રમના મુદ્દેproper તપાસ બાદ જ ખરી હકીકત સામે આવી શકે એમ છે.
P2C કરી છે...
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GDGaurav Dave
FollowNov 28, 2025 11:08:490
Report
CPCHETAN PATEL
FollowNov 28, 2025 10:48:36123
Report
CPCHETAN PATEL
FollowNov 28, 2025 10:48:2557
Report
AKArpan Kaydawala
FollowNov 28, 2025 10:48:1239
Report
AKAshok Kumar
FollowNov 28, 2025 10:48:0251
Report
GDGaurav Dave
FollowNov 28, 2025 10:47:4893
Report
CPCHETAN PATEL
FollowNov 28, 2025 08:55:0883
Report
CPCHETAN PATEL
FollowNov 28, 2025 08:54:57169
Report
DRDarshal Raval
FollowNov 28, 2025 08:48:51167
Report
BPBurhan pathan
FollowNov 28, 2025 08:34:5997
Report
DRDarshal Raval
FollowNov 28, 2025 08:34:43116
Report
DPDhaval Parekh
FollowNov 28, 2025 08:32:24120
Report
DRDarshal Raval
FollowNov 28, 2025 07:56:25111
Report
RTRAJENDRA THACKER
FollowNov 28, 2025 07:51:34112
Report