Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Navsari396427
चिखली-नवसारी में तूफान की कहर: 22 गाँव बेहाल, राहत जुट रही
DPDhaval Parekh
Sept 29, 2025 13:47:37
Navsari, Gujarat
એપ્રુવ્ડ બાય એસાઇનમેન્ટ નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ બાઈટ અને વોક થ્રૂ સાથે ટિકટેક વ્હોટ્સ એપથી મોકલ્યા હતા એંકર : નવસારીના ચીખલી અને વાંસદા તાલુકામાં એક દિવસ અગાઉ આવેલા વિનાશક વાવાઝોડાએ સેંકડો પરિવારોના માથેથી છત છીનવી લીધી છે. ચીખલીના તલાવચોરા ગામના રાજા ફળિયા અને શામળા ફળિયાના 150 થી વધુ પરિવારોની સ્થિતિ કફોડી બની છે. જેમાં અંદાજે 50 ઘરોને જીવન નવેસરથી શરૂ કરવું પડશે. ગામમાં ત્રણ દિવસોથી વીજળી નથી, જેના કારણે પાણી સહિત અનેક મુશ્કેલી ઉભી થઈ છે. જ્યારે ડાંગર અને ચીકુની ખેતી કરતા ગામના ખેડૂતોને પણ ખેતીમાં લાખોનું નુકશાન થયું છે. 5000 હજારથી વધુ ચીકુના ઝાડ ધરાશયી થતા ખેડૂતોની રોજી છીનવાઈ ગઈ છે. જોકે સમાજ સેવી સંસ્થાઓ, વહીવટી તંત્ર અને પાડોશી ગામના લોકો તલાવચોરાના અસરગ્રતોની વહારે આવ્યા છે. પડોશના ગામે પાણી પહોંચાડ્યું, તો સમાજ સેવી સંસ્થાઓએ ભોજન તેમજ અન્ય જરૂરી વસ્તુઓની મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. બાઈટ : અનસુયા પટેલ, અસરગ્રસ્ત, શામળા ફળિયા, તલાવચોરા, નવસારી ગામની સ્થિતિ ઉપર વોક થ્રુ સાથે ટિકિટેક કર્યુ છે... વી/ઓ : વાવાઝોડામાં ચીખલી તાલુકાના 22 ગામડાઓમાં નુકશાન થયું છે. ગત રોજ પ્રભારી મંત્રી અને નાણાં મંત્રી કનુ દેસાઈની અસરગ્રસ્તોની મુલાકાત બાદ તંત્ર સાથે બેઠક કરી પ્રભારી મંત્રી કનુભાઇએ સ્થિતિની સમીક્ષા કરી હતી. સાથે જ ત્વરિત સર્વે સાથે રાહત કામગીરી શરૂ કરવા સૂચના અપાઈ હતી. જેમાં તાલુકાની 11 ટીમો દ્વારા 22 ગામોમાંથી મોટાભાગના ગામડાઓમાં સર્વે કામગીરી પૂર્ણ કરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા યુદ્ધના ધોરણે ધરાશયી થયેલા વીજ થાંભલાઓને ફરી ઉભા કરી, વીજ પૂરવઠો પૂર્વવત કરવામાં વેગ આપ્યો છે. ખેતીવાડી વિભાગે પણ અસરગ્રસ્ત ગામોમાં સર્વે અરભ્યો છે. જેમાં તલાવચોરા, બારોલીયા, સાદકપોર જેવા ગામોમાં વધુ નુકશાન થયાનો સર્વે કરી વહેલી સહાય મળે એવા પ્રયાસો હાથ ધર્યા છે. બાઈટ : ભાવના યાદવ, તાલુકા વિકાસ અધિકારી, નવસારી વી/ઓ : વાવાઝોડાએ નોતરેલા વિનાશથી અસરગ્રસ્તોને બહાર કાઢવા તંત્ર સાથે સમાજ સેવી સંસ્થાઓ તેમજ અન્ય ગ્રામજનો કામે લાગ્યા છે. ત્યારે સરકાર સર્વે બાદ વહેલી સહાય પહોંચાડે એવી લોકો આશા સેવી રહ્યા છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GKGovindbhai Karmur
Sept 29, 2025 15:16:27
Khambhalia, Gujarat:* *Devbhumi Dwarka* *Karmur Govind Ahir Jam-Khambhaliya* *Mo.9714610000* દ્વારકા જિલ્લા કSOG ને મળી મોટી સફળતા... દ્વારકા જિલ્લાના માંઝા ગામે થયેલ લુટના તમામ આરોપીઓને મધ્યપ્રદેશથી ઝડપી પાડતી દ્વારકા જિલ્લા SOG... ખંભાળિયા તાલુકાના માંઝા ગામેથી વૃદ્ધાને બંધક બનાવી લૂંટની ઘટના ને અંજામ આપી ફરાર થયેલા આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા... મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર વિસ્તારમાંથી પાંચ જેટલા આરોપીઓને દ્વારકા SOG એ ઝડપી પાડ્યા... આરોપીઓ લૂંટ , ધાડ, ચોરી પોલીસ પર હુમલો જેવા અનેક ગુનાઓમાં સામેલ હોય રીઢા ગુનેગારો હતા... મહાજહેમતે એકદમ ફુલ પ્રુફ એક્શન પ્લાન બનાવી દ્વારકા જિલ્લા SOG એ તમામ 5 આરોપીઓને 168 ગ્રામ ચાંદીના ઘરેણા ના રૂપિયા 16800 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા.. ઝડપાયેલ આરોપીઓ - 1. અલપસિંહ ગુમાનસિંહ ભીલ, ઉમર વર્ષ 37 2. થાનસિંગ જોતિયા ભીલ, ઉમર વર્ષ 47 3. કમરૂ ભૂરસિંહ ભીલ, ઉમર વર્ષ 52 4. કેનુ પીળું ભીલ, ઉમર વર્ષ 32 5. મહેશ બાલમુકુંદ ભીલ, ઉમર વર્ષ 70
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 29, 2025 14:46:25
Surat, Gujarat:એકર સુરતના સચિન વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જેમાં એક 16 વર્ષના કિશોરનું અપહરણ કરીને તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ બહેનની છેડતી કર્યાના આક્ષેપ કિશોર પર મુક્યો છે.કિશોરના પરિવારે ફરિયાદ નોંધાવતા જ સચિન પોલીસ તુરંત એક્શનમોડમાં આવીને ગુનામાં સંડોવાયેલા 5 આરોપીની ધરપકડ કરી છે. વિઓ.1 ભોગ બનનાર 16 વર્ષીય કિશોર બે દિવસ પહેલા આશરે આઠેક વાગ્યે તેના મિત્ર સાગર સાથે શ્રીરૂદ્ર રેસીડેન્સીના પેમ્ફલેટ વેચવા માટે નીકળ્યો હતો.પેમ્ફલેટ વેચીને ઘરે પરત ફરતી વખતે પારડી કણદે સરકારી સ્કૂલ પાસે એક રિક્ષા ઊભી હતી. ત્યારે કિશોરના મિત્ર દ્વારા રિક્ષામાં પેમ્ફલેટ મૂકી દેતા વિવાદ સર્જાયો હતો. તે સમયે રિક્ષાચાલક સાથે નજીવો ઝઘડો થયો હતો, જેમાં રિક્ષાચાલકે કિશોરને ગાળ આપી હતી. આ ઘટના બાદ કિશોર ત્યાંથી જતો રહ્યો હતો.જોકે, રાત્રે આશરે દસથી સાડા દસ વાગ્યાના અરસામાં કિશોર પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો, જેમાં તેને જમીન બાબતે તાત્કાલિક મળવા બોલાવવામાં આવ્યો. રાત્રિનો સમય હોવાથી કિશોર શિવનગર ખાતે ગરબા જોવા ગયો હતો. આશરે અગિયાર-બાર વાગ્યાના સુમારે કિશોર ગરબા જોઈ રહ્યો હતો, ત્યારે આરોપીઓ કિશન જમનભાઈ ચૌહાણ અને અમિત રાજુભાઈ રાઠોડ ત્યાં ધસી આવ્યા. અમિત રાઠોડે કિશોરને બાવડાથી પકડીને બળજબરીપૂર્વક પોતાની એક્ટિવા પર વચ્ચે બેસાડી શિવદ્રષ્ટિ ખાતે લાવ્યો હતો.આ સ્થળે અન્ય ત્રણ આરોપી વિશાલ જીવણભાઈ ભરવાડ, શંકર વિજયભાઈ નાયર, બાબુ ઉર્ફે રવિ રાજુભાઈ રાઠોડપણ પોતાની બુલેટ પર આવી પહોંચ્યા હતા. વિશાલ ભરવાડે કિશોરને જણાવ્યું કે, તું મારી બહેનની કેમ છેડતી કરે છે? તેવા આક્ષેપ મૂકીને તમામ આરોપીઓએ કિશોરને જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ તેને સચિન કોમ્યુનિટી હોલ આશ્રમ શાળા પાસે લઈ જઈ ગાડી પરથી નીચે પાડી દીધો હતો.આરોપીઓ વિશાલ અને અમિતે પોતાના હાથમાં પહેરેલા કડા વડે તેમજ કમરના પટ્ટા અને પટ્ટાના કડા વડે કિશોરના માથાના ભાગે તથા પીઠના ભાગે માર માર્યો હતો. જ્યારે કિશન અને શંકરે ઢીકમુક્કીનો માર માર્યો હતો અને તમામ આરોપીઓ ગાળાગાળી કરી રહ્યા હતા. મારથી બચવા કિશોર હિમાંશુ ત્યાંથી ભાગીને ઝાડી-ઝાખરામાં છુપાઈ ગયો અને બાદમાં પોતાના જીજાજી મુકેશસિંગના ઘરે શિવદ્રષ્ટિ ખાતે પહોંચ્યો હતો.આ સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવારજનોએ પોલીસ કંટ્રોલ નંબર 112 પર ફોન કર્યો અને સચિન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કિશોરના સાળા દ્વારા આ 5 આરોપી વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ એકસંપ કરીને, 'મારી બહેનની કેમ છેડતી કરે છે' તેમ કહી, કિશોરનું અપહરણ કર્યું હતું, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઢીકમુક્કી, પટ્ટા તથા કડા જેવા હથિયારો વડે માર મારીને હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો હતો. સચિન પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને ગુનામાં સંડોવાયેલા 5 આરોપીની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાઈટ..પી.એન.વાઘેલા..પીઆઇ સચિન પોલીસ સ્ટેશન ...... સુરત બ્રેક સચિન વિસ્તારમાં 16 વર્ષના કિશોરના અપહરણ નો મામલો સચિન પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ બહેન ની છેડતી કરતા ભાઈએ આરોપી સાથે મળી કિશોર નું અપહરણ કર્યું હતું ઘર પાસે જ ઝાડી માં લઇ જઇ કિશોર ને માર મારવામાં આવ્યો હતો પરિવાર ની ફરિયાદ બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી કિશોર ને બેલ્ટ અને કડા વડે માર મારવામાં આવ્યો હતો બાઇક પર કિશોરનું અપહરણ કરવામાં આવ્યું હતું બાઈટ..પી.એન.વાઘેલા..સચિન પોલીસ મથક પીઆઇ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 29, 2025 14:06:34
Surat, Gujarat:સુરત બ્રેક અમૃતસર એક્સપ્રેસના કોચ બે જગ્યા છુટા પડયા મોટી દુર્ઘટના થતાં ટળી પશ્ચિમ રેલવે દ્વારા તપાસના આદેશ એક બાજુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા જયારે બીજી બાજુ રેલ્વે તંત્ર પણ દોડતું થઈ ગયું હતું કોઈ પ્રકારની જાનહાની કે અન્ય કોઈ મોટી દુર્ઘટના સર્જાતા રહી જતા ટામે રાહતનો શ્વાસ લીધો હતો એન્જિનની સાઈડથી એ-૧ અને એ- ૨ માં આ ઘટના બની પહેલી ઘટના મહારાષ્ટ્ર મુંબઈના વાણગાંવ અને દહાણુ રેલ્વે સ્ટેશનની વચ્ચે બપોરે ૧.૧૯ વાગ્યે બની હતી બીજી ઘટના ગુજરાતના સંજાણ સ્ટેશન પર બપોરે ૨.૧૦ વાગ્યે બની હતી વલસાડથી કેરેજ અને વેગન સ્ટાફને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા વલસાડથી એક લોકોમોટિવ એન્જિન રવાના થયું હતું
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 29, 2025 14:06:22
0
comment0
Report
KJKaushal Joshi
Sept 29, 2025 13:47:51
Jagatiya, Gujarat:સુત્રાપાડામાં માત્ર મગફળી જ નહીં, શેરડી અને નાળિયેરીના બગીચાઓ પણ થયા નષ્ટ; યુવા ખેડૂતો ખેતીથી વિમુખ થવા મજબૂર ગીર સોમનાથ: સુત્રાપાડામાં કમોસમી વરસાદનો કહેર માત્ર મગફળીના પાક સુધી સીમિત નથી રહ્યો. આ વરસાદે શેરડીના ઉભા પાકને પણ જમીનદોસ્ત કરી દીધો છે અને નાળિયેરીના લહેરાતા બગીચાઓમાં પણ ભારે તારાજી સર્જી છે. એક સાથે બહુવિધ પાક નિષ્ફળ જતાં ખેડૂતો પર આર્થિક સંકટના કાળા વાદળો ઘેરાયા છે. જેની સૌથી ગંભીર અસર યુવા પેઢી પર પડી રહી છે. શેરડી અને નાળિયેરીના પાકને પણ વ્યાપક નુકસાન તાલુકાના અનેક ખેડૂતો જેમણે મગફળી ઉપરાંત શેરડી અને નાળિયેરીની ખેતી કરી હતી, તેઓ પણ હવે લાચાર બન્યા છે. ભારે વરસાદ અને તોફાની પવનને કારણે શેરડીનો ઉભો પાક આડો પડી ગયો છે. જેના કારણે તેનું ઉત્પાદન અને ગુણવત્તા બંનેને અસર થશે. તેવી જ રીતે, ફળથી લદાયેલા નાળિયેરીના બગીચાઓમાં પણ પાણી ભરાઈ જવાથી અનેક વૃક્ષોને નુકસાન થયું છે. જેની અસર લાંબા ગાળા સુધી ખેડૂતોએ ભોગવવી પડશે. આખા વર્ષનું આર્થિક ગણિત ખોરવાયું, દેવાના વિષચક્રનો ભય ખેડૂતો માટે મગફળીનો પાક માત્ર એક ઉપજ નથી, પરંતુ તેમના આખા વર્ષના આર્થિક અને સામાજિક વ્યવહારોનો આધારસ્તંભ છે. બાળકોના શિક્ષણ, ઘરના ખર્ચાઓ અને અન્ય સામાજિક જવાબદારીઓનું ગણિત મગફળીના વેચાણ પર જ મંડાયેલું હોય છે. હવે જ્યારે આ મુખ્ય પાક જ નિષ્ફળ ગયો છે. ત્યારે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. એક યુવાન ખેડૂતે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું, "પૈસા વ્યાજે લઈને મોંઘા બિયારણ અને ખાતર નાખીને પાક ઉછેર્યો હતો. આશા હતી કે પાક વેચીને દેવું ચૂકવી દઈશ અને બે પૈસા કમાઈશ. પણ વરસાદે બધી આશાઓ પર પાણી ફેરવી દીધું. હવે આખું વર્ષ વ્યાજના વિષચક્રમાં ફસાઈ રહેવા સિવાય કોઈ રસ્તો નથી." ખેતીથી મોં ફેરવી રહ્યા છે યુવાનો વારંવાર આવતી કુદરતી આફતો અને પાક નિષ્ફળ જવાના બનાવોને કારણે હવે યુવા ખેડૂતોનો ખેતી પરથી મોહભંગ થઈ રહ્યો છે. ખેતીમાં રહેલી અનિશ્ચિતતા અને આર્થિક જોખમને કારણે તેઓ ખેતી છોડીને રોજીરોટી માટે શહેર તરફ હિજરત કરવા મજબૂર બની રહ્યા છે. આ પરિસ્થિતિ ભવિષ્યમાં ગ્રામીણ અર્થતંત્ર અને કૃષિ ક્ષેત્ર માટે એક મોટા પડકાર સમાન છે. જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય સહાય અને પાક વીમા જેવી યોજનાઓનું અસરકારક અમલીકરણ કરવામાં નહીં આવે, તો ખેડૂતોને આ આફતમાંથી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ બની જશે.
0
comment0
Report
DPDhaval Parekh
Sept 29, 2025 13:47:29
Navsari, Gujarat:એપ્રુવડ બાય એસાઇનમેન્ટ નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ બાઈટ અને વોક થ્રૂ સાથે ટિકટેક વ્હોટ્સ એપથી મોકલ્યા હતા એંકર : નવસારીમાં ગત 27 સપ્ટેમ્બરની રાતે આવેલા તોફાની વાવાઝોડાએ ચીખલી તાલુકાના તલાવચોરા ગામે વિનાશ સર્જ્યો હતો. જેમાં શામળા ફળિયાના વિજયભાઈ પટેલે જીવનભર મહેનત કરીને બનાવેલ ઘર ધરાશાયી થતા પટેલ પરિવારે ખુલ્લા આકાશ નીચે રહેવાની પરિસ્થિતિ આવી છે. વાવાઝોડું થોડી મિનીટો માટે આવ્યું, પણ ઘર તેમજ રોજી એવા 300 થી વધુ ચીકુના ઝાડો પણ જમીનદોઝ થતા કેવી રીતે જીવવું એની ચિંતા છે. વાવાઝોડામાં બચવા વિજયભાઈ તેમની પત્નીને લઈ ઘરની પાછળથી જેમ તેમ બાજુના ઘરે જઈ આસરો લીધો હતો. પરંતુ કુદરતના પ્રકોપથી તેમનુ ઘર કાટમાળમાં તબદીલ થઈ ગયું હતું. ઘરનું ફર્નિચર, રાચ રચીલુ, અનાજ સહિતનો સામાન પલળીને નષ્ટ થઈ ગયો હતો. આંગણામાં મૂકેલા વાહનો પણ ટોટલ લોસ્ટ થઈ જતા પરિવારની સ્થિતિ કફોડી બની છે. વાવાઝોડાને કારણે ઘર, ઘરનો સામાન, વાહન તેમજ ખેતીમાં ચીકુના ઝાડ તમામ ગુણવતા પટેલ પરિવારને 25 લાખથી વધુનું નુકસાન થયું છે. બાઈટ : વિજય પટેલ, ઘરમોભી, શામળા ફળિયા, તલાવચોરા નવસારી કાટમાળમાં ફેરવાયેલા ઘર પાસેથી વોક થ્રુ સાથે ટિકટેક કર્યુ છે...
0
comment0
Report
DPDhaval Parekh
Sept 29, 2025 13:47:21
Navsari, Gujarat:એપ્રુવ્ડ બાય એસાઇનમેન્ટ નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ અને વોક થ્રૂ સાથે ટિકટેક વ્હોટ્સ એપથી મોકલ્યા હતા એન્કર જિલ્લામાં 27 ની રાતે ફુકાયેલા તોફાની વાવાઝોડામાં ચીખલી અને વાંસદા તાલુકામાં ભારે તબાહી સર્જાય છે જેમાં ચીખલીના 22 ગામડાઓમાં મોટું નુકસાન થયું છે જેમાંથી 10 ગામડાઓની 11 સરકારી પ્રાથમિક શાળાઓમાં અને બે માધ્યમિક શાળાઓમાં પણ પત્ર ઉડી જતા શાળાઓને લાખોનું નુકસાન જોવાયું છે ચીખલીની દાદાભાઈ એડલજી કન્યાશાળા ના પ્રાર્થના હોલ ના પત્ર ઉડી જતા પ્રાર્થના હોલમાં મુકેલ સંગીતના સાધનો સાઉન્ડ સિસ્ટમ તેમજ અન્ય સામાન વરસાદમાં પલળી ગયો હતો જેને કારણે શાળાને અંદાજે આઠ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાની આકલન છે જોકે તાલુકાની તમામ 11 પ્રાથમિક શાળાઓમાં 24 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનો રિપોર્ટ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ કરવામાં આવ્યો છે જેમાં ગતરોજ પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ અને જિલ્લા કલેકટર ની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં શાળાઓમાં થયેલા નુકસાનની તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપવામાં આવી હતી સરકારી શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન ની ગ્રાન્ટ માંથી અઠવાડિયામાં સમારકામ પૂરું કરવાની તૈયારી તાલુકા શિક્ષણ અધિકારીએ બતાવી છે ચીખલી કન્યાશાળા માંથી વોક થ્રુ તેમજ તાલુકા શિક્ષણ અધિકારી સાથે ટીક ટેક કર્યું છે
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 29, 2025 13:47:11
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CEMERAMAN_UDAY_PAWAR FEED_VIA_2C APPROVAD_VISHALBHAI BYTE_1_AND_VISUAL એંકર 下રાજકોટના载 下હરિહર载 下ચોક载 下થી载 下ચૌધરી载 下હાઇસ્કુલ载 下સુધીનો载 下રસ્તો载 下એક载 下વર્ષ载 下માટે载 下બંધ载 下રાખવામાં载 下આવશે..载 下રાજકોટ载 下વોર્ડ载 下નંબર载 2 下માં载 下આવેલા载 下હરિહર载 下ચોક载 下પાસે载 下નવું载 下બોક્સ载 下કલ્વર્ટ载 下અને载 下રેટેઈનિંગ载 下વોલ载 下બનાવવાનું载 下કામ载 下શરૂ载 下થતા载 下ટ્રાફિક载 下વ્યવસ્થામાં载 下મોટા载 下ફેરફારો载 下કરવામાં载 下આવ્યા载 下છે载 આ 下કામગીરી载 下પૂર્ણ载 ન 下થાય载 下ત્યાં载 下સુધી载 下એટલે载 下કે载 下લગભગ载 下બાર载 下મહિના载 下માટે载 下કાશી载 下વિશ્વનાથ载 下મેઈન载 下રોડ载 下પરનો载 下હરિહર载 下ચોક载 下તરફ载 下જતો载 下રસ્તો载 下અને载 下હરિહર载 下ચોકથી载 下ચૌધરી载 下હાઇસ્કુલ载 下જતો载 下રસ્તો载 下વાહન载 下વ્યવહાર载 下માટે载 下સંપૂર્ણ载 下બંધ载 下કરી载 下દેવામાં载 下આવ્યું载 下છે载 下..载 આ 下નિર્ણયથી载 下હજારો载 下વાહન载 下ચાલકોને载 下હાલાકીનો载 下સામનો载 下કરવો载 下પડશે.载 下જોકે载 下હાલ载 下પોલીસ载 下કમિશ્નર载 下અને载 下RMC载 下દ્વારા载 આ 下રૂટ载 下માટેનો载 下વૈકલ્પિક载 下રુટ载 下પણ载 下જાહેર载 下કરવામાં载 下આવ્યો载 下છે载 ** હરિહર ચોકથી સદર પોલીસ ચોક થઈ સદર વન-વે ફુલછાબ ચોક તરફ જતા વાહનો: તમામ વાહનો આ રૂટ પરથી જઈ શકશે ** ** લીમડા ચોક, પંચનાથ મંદિર રોડથી હરીહર ચોક થઈ ચૌધરી હાઈસ્કુલ તરફ જતા વાહનો: હરિહર ચોકથી હેડ પોસ્ટ ઓફિસ, જ્યુબેલી ગાર્ડન ચોક થઈ જવાહર રોડથી ચૌધરી હાઈસ્કુલ તરફ જઈ ** ** ચૌધરી હાઈસ્કુલ ચોકથી લીમડા ચોક, પંચનાથ મંદિર રોડ, હરીહર ચોક તરફ જતા વાહનો: આર-વર્લ્ડ સિનેમા, ICICI બેંક (શારદા બાગ)થી ફુલછાબ ચોક અને ભીલવાસ ચોક થઈને વાહનો જઈ ** ** ચૌધરી હાઈસ્કુલ ચોકથી કાશીવિશ્વનાથ મેઈન રોડ થઈ લીમડા ચોક, પંચનાથ મંદિર રોડ, હરિહર ચોક તરફ જતા વાહનો: ભારત ફૂટ પાસે થઈ સદર બજાર વન-વેથી વાહનો જઈ શકશે" **
0
comment0
Report
JPJai Pal
Sept 29, 2025 13:36:00
Varanasi, Uttar Pradesh:वाराणसी के चंदुआ छित्तूपुर सब्जी मंडी में लाल आलू पर रियलिटी चेक:- मुख्य बातें: * गोरखपुर में केमिकल से रंगे लाल आलू पकड़े जाने के बाद वाराणसी में बढ़ी आशंका। * हमारी टीम ने वाराणसी की चंदुआ छित्तूपुर सब्जी मंडी में की लाल आलू की पड़ताल। * रियलिटी चेक में आलू को पानी में धोकर देखा गया, नहीं निकला कोई रंग। * विक्रेताओं ने कहा- यह प्राकृतिक पहाड़ी आलू, मिलावट का कोई काम नहीं। Anchor:- गोरखपुर में सिंथेटिक रंग से रंगे गए लाल आलू की खेप पकड़े जाने की खबर ने पूरे पूर्वांचल में सनसनी फैला दी है। इस खबर के बाद, धार्मिक नगरी वाराणसी के लोगों के मन में भी यह सवाल उठने लगा कि क्या उनकी थाली में परोसा जाने वाला लाल आलू सुरक्षित है? इसी सवाल का जवाब तलाशने के लिए हमारी टीम ने वाराणसी की बड़ी सब्जी मंडियों में से एक चंदुआ छित्तूपुर का दौरा किया और लाल आलू का रियलिटी चेक किया। रियलिटी चेक: पानी ने बताई सच्चाई हमारी टीम सीधे चंदुआ छित्तूपुर सब्जी मंडी पहुंची, जहाँ कई ठेलों और दुकानों पर लाल आलू बिक रहा था। हमने एक विक्रेता से लाल आलू मौके पर ही पानी से भरे मग में डालकर धोना शुरू किया। परिणाम: आलू को कई बार पानी में रगड़कर धोने के बावजूद उसका लाल रंग बिल्कुल भी नहीं उतरा। पानी का रंग भी वैसा का वैसा ही बना रहा, उसमें कोई लाल या गुलाबी रंगत नहीं घुली। इससे पहली नजर में यह साफ हो गया कि इस आलू पर किसी बाहरी केमिकल या रंग का लेप नहीं चढ़ाया गया था, बल्कि इसका रंग प्राकृतिक था। क्या कहते हैं सब्जी विक्रेता? मंडी में आलू बेच रहे एक विक्रेता ने बताया कि यह प्राकृतिक रूप से ही लाल होता है। हम सालों से यही आलू बेच रहे हैं। हमारे यहां ऐसा कोई मिलावटी माल नहीं आता। ग्राहक खुद धोकर देख सकता है, रंग उतरेगा ही नहीं। निष्कर्ष: वाराणसी में राहत, पर सतर्कता जरूरी हमारे इस रियलिटी चेक में चंदुआ छित्तूपुर मंडी में बिक रहा लाल आलू पूरी तरह से प्राकृतिक और सुरक्षित पाया गया। गोरखपुर की घटना ने भले ही खाद्य सुरक्षा पर गंभीर सवाल खड़े किए हैं, लेकिन वाराणसी के बाजार की यह तस्वीर फिलहाल राहत देने वाली है। हालांकि, इस घटना से सबक लेते हुए ग्राहकों को हमेशा सतर्क रहना चाहिए और किसी भी सब्जी को इस्तेमाल करने से पहले उसे अच्छी तरह से धोना सुनिश्चित करना चाहिए। Reporter- Jai Pal Varanasi
0
comment0
Report
KJKaushal Joshi
Sept 29, 2025 13:33:11
Jagatiya, Gujarat:સુત્રાપાડામાં કમોસમી વરસાદનું તાંડવ: ખેડૂતોના તૈયાર મગફળીના પાક પર પાણી ફરી વળ્યું, લાખોનું નુકસાન ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકથી વરસી રહેલા અવિરત વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. તૈયાર થઈ ગયેલા મગફળીના પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે. લહેરાતા પાકને જોઈને જે ખેડૂતોના ચહેરા પર ખુશી હતી, ત્યાં આજે કુદરતની આફતથી લાચારી અને નિરાશા જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં વરસાદે રીતસરનું ગ્રહણ લગાવી દીધું છે. અહીંના ખેડૂતોનો મુખ્ય પાક ગણાતી મગફળી લગભગ તૈયાર થઈ ગઈ હતી અને લણણીના આરે હતી. સારા ઉત્પાદનની આશા રાખીને બેઠેલા ખેડૂતોના અરમાનો પર કુદરતે કહેર વરસાવ્યો છે. ખેતરો બન્યા તળાવ, પાક પાણીમાં ગરકાવ અવિરત વરસાદને કારણે ખેતરોના ખેતર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મગફળીના પાથરા અને ઉપાડેલી મગફળી પાણીમાં તરબોળ થઈ જતા પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, પાણી ભરાઈ રહેવાને કારણે મગફળીના દાણા કોહવાઈ જશે અને તેની ગુણવત્તા પર પણ માઠી અસર પડશે, જેના કારણે બજારમાં પણ યોગ્ય ભાવ મળવો મુશ્કેલ બનશે. ઝી ન્યૂઝની ટીમ ખેડૂતોની વ્હારે ખેડૂતોની આ વિકટ પરિસ્થિતિ અને તેમની વેદનાને વાચા આપવા માટે ઝી ન્યૂઝની ટીમ સીધી ખેડૂતોના ખેતર સુધી પહોંચી હતી. ટીમે અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાતચીત કરી તેમની વ્યથાને સમજવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને વરસાદના વિરામની રાહ જોઈ રહ્યા છે, જેથી બચ્યો-કુચ્યો પાક પણ બચાવી શકાય. પરંતુ હવામાન વિભાગની આગાહી હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના દર્શાવી રહી છે, જે ખેડૂતોની ચિંતામાં ઓર વધારો કરી રહી છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 29, 2025 13:32:56
Ahmedabad, Gujarat:અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ રહેવાનો મામલો સેવંથ ડે સ્કૂલમાં ફરી નિયમિત વર્ગો કાર્યરત થશે 3 ઓક્ટોબરથી શાળામાં ઓફલાઈન શિક્ષણ શરુ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીની જાહેરાત પ્રથમ તબક્કે પહેલા ધોરણ 10 અને 12 માટે પ્રત્યક્ષ શિક્ષણ શરુ થશે ત્યાર બાદ ક્રમબદ્ધ રીતે અન્ય ધોરણના વર્ગો શરુ થઇ શકે છે ગત 20 ઓગષ્ટે ધો.10 ના વિધાર્થીની થઇ હતી હત્યા બનાવ સમયથી અત્યાર સુધી શાળામાં પ્રત્યક્ષના બદલે ઓનલાઇન શિક્ષણ હાલ બાળકોની સુરક્ષા એ મહત્વની છે, તમામ બાબતો ધ્યાન રખાઈ રહી છે સરકાર દ્વારા બે નિરીક્ષકો પણ નિમાયેલા છે, જેઓ સતત અપડેટ લઇ રહ્યા છે શાળાને અગાઉ માંગેલા ડોક્યુમેન્ટ રજૂ krvaઅમે ત્રીજી નોટિસ પણ આપી છે હાઇકોર્ટના આદેશ મુજબ શાળાએ તપાસ સમિતિને સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે બાઈટ : રોહિત ચૌધરી,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી
0
comment0
Report
STSATISH TAMBOLI
Sept 29, 2025 13:32:46
Kawardha, Chhattisgarh:कवर्धा। जिले में पुलिस विभाग की कार्यशैली पर सवाल उठाने वाला बड़ा मामला सामने आया है। एक युवती ने कवर्धा के आरक्षक सतीश मिश्रा पर शादी का झांसा देकर दुष्कर्म करने का आरोप लगाया है। पीड़िता का कहना है कि उसने इस संबंध में पहले ही एसपी को लिखित शिकायत दी थी। शिकायत के आधार पर एफआईआर तो दर्ज हुई, लेकिन अब तक कोई ठोस कार्रवाई नहीं हुई है। युवती का आरोप है कि पुलिस अपने ही कर्मचारी को बचाने की कोशिश कर रही है। इसी बीच उसका एक वीडियो सोशल मीडिया पर वायरल हुआ, जिसमें वह कार्रवाई न होने से निराश होकर खुदकुशी के लिए मजबूर होने की बात कह रही है। वहीं, मामले ने उस समय नया मोड़ ले लिया जब आरोपी आरक्षक की पत्नी भी कलेक्टर कार्यालय पहुंची और युवती के खिलाफ शिकायत दर्ज कराई। आरक्षक की पत्नी का आरोप है कि उक्त युवती उसके पति को झूठे मामले में फंसा रही है और ब्लैकमेल कर रही है। उसने दावा किया कि युवती उसके पति से पहले ही 45 हजार रुपये ऑनलाइन और लाखों रुपये नगद ले चुकी है। पत्नी ने यह भी आरोप लगाया कि युवती पहले भी दो युवकों को प्रेमजाल में फंसाकर आर्थिक रूप से शोषित कर चुकी है और परेशान होकर दोनों ने आत्महत्या तक कर ली थी। फिलहाल, दोनों पक्षों के आरोप–प्रत्यारोप के बाद मामला और उलझ गया है। पुलिस का कहना है कि पूरे मामले की जांच की जा रही है, और सत्यता सामने आने के बाद ही आगे की कार्रवाई की जाएगी। इस बीच, पीड़िता ने कलेक्टर कार्यालय में लिखित शिकायत देकर चेतावनी दी है कि यदि जल्द कार्रवाई नहीं हुई तो वह एसपी कार्यालय के सामने आत्मदाह कर लेगी। अब सबसे बड़ा सवाल यही है— एफआईआर दर्ज होने के बाद भी कार्रवाई क्यों नहीं हुई? क्या पुलिस अपने ही विभागीय कर्मचारी को बचाने की कोशिश कर रही है? बाइट-1-पीड़िता युवती बाइट-2-आरोपी आरक्षक की पत्नी बाइट-3- धर्मेंद्र सिंह छवाई , एसपी कवर्धा
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top