Back
सोशल मीडिया पर सांसद मनसुख वासावा के खिलाफ धमकीभरे कमेंट, FIR दर्ज
JDJAYESHBHAI DOSHI
Feb 06, 2026 08:34:21
Gujarat
રાજપીપળાના રહીશ અને ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરવા બદલ ત્રણ.shokes સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ત્રણ સામે ગુનો નોંધાયો : બેની શોધખોળ
વિયો
ગત ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ દેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે भाजપાએ વિકસિત ભારત જી રામ જી જન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સાંસદે કરેલા સંબોધનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને એડિટ કરીને કેટલાક શખ્સોએ સાંસદની પ્રતિથા ને હાનિ પહોંચાડવાના ઈરાદે સોસીયલ મીડિયા માં રીલ બનાવી વાયરલ કરી જે બાબતે સાંસદ ના જમાઈ વિક્રાંત વસાવા એ રાજપીપલા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી જે આ કેસમાં ત્રણ ઇન્સ્ટાગ્રામ આઇડી ધારકો સાથે ફરિયાદ નોંધાઈ છે. જેમાં આઇડી ધારક લાલો નાગજી ડામોર, મનોજ પરમાર અને અજિત માવીનો સમાવેશ થાય છે.જેઓ સામે મનસુખ વસાવા બજેટ સત્રમાં હોવાથી એમના જમાઈએ ફરિયાદ નોંધાવી છે. ત્રણમાંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે જયારે અન્ય બે ફરારની શોધખોળ થઈ રહી છે.પોતાના ઈંસ્ટાગ્રામ અને ફેસબુક માં રીલ બનાવી આ સક્ક્સ ને ભારે પડી હાલ તો આ આરસોppi ને ઝડપ પાડી નર્મદા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowFeb 06, 2026 10:16:130
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:15:170
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 06, 2026 10:03:480
Report
HPHAMIMKHAN PATHAN
FollowFeb 06, 2026 10:00:200
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 06, 2026 09:46:420
Report
ARAlkesh Rao
FollowFeb 06, 2026 09:05:320
Report
TDTEJAS DAVE
FollowFeb 06, 2026 09:05:080
Report
RTRAJENDRA THACKER
FollowFeb 06, 2026 09:03:310
Report
RTRAJENDRA THACKER
FollowFeb 06, 2026 08:55:300
Report
HBHimanshu Bhatt
FollowFeb 06, 2026 08:54:170
Report
HBHimanshu Bhatt
FollowFeb 06, 2026 08:52:390
Report
JSJayanti solanki
FollowFeb 06, 2026 08:46:280
Report
NMNACHIKET MEHTA
FollowFeb 06, 2026 08:36:550
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 08:36:450
Report
DRDarshal Raval
FollowFeb 06, 2026 08:36:220
Report