Back
मोरबी में पहला White-Topping रोड: नगरपालिका ने डेमोलिशन शुरू, लागत लगभग 6 करोड़
HBHimanshu Bhatt
Dec 10, 2025 06:46:34
Morbi, Gujarat
મોરબીમાં સામાકાંઠે હાઉસિંગ બોર્ડથી નેશનલ હાઈવે સુધી જવાનો રસ્તો નવો બનાવવા માટેની કામગીરી ગણતરીના દિવસોમાં શરૂ થવાની છે ત્યારે પહેલા આજે મહાપાલિકાની ટીમ દ્વારા ત્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી અને રોડ સાઈડમાં જે કાચા પાકા ઓરડીઓ દિવાલો સહિતના દબાણો હતા તે તમામ તોડી પાડવામાં આવ્યા હતા અને આ વિસ્તારમાં મોરબીનો સૌ પ્રથમ નવી ટેકનોલૉજી સાથેનો વ્હાઇટ ટોપીંગ રોડ બનશે તેવું કમિશનરે જણાવ્યું હતું
વીઓ
મોરબી મહાપાલિકાની ટીમ દ્વારા વન ડે વન વિક અંતર્ગત જુદા જુદા આસપાસમાં રોડ સાઈડના દબાણોને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને જે વિસ્તારમાં રોડ રસ્તા નવા બનાવવા માટેની કામગીરી કરવાની થતી હોય ત્યાં પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે મોરબી શહેરના વિસ્તારમાં મહારાણા સર્કલ પાસે આવેલ હાઉસિંગ બોર્ડથી નિત્યાનંદ સોસાયટી થઈને નેશનલ હાઈવે રોડ સુધી જવાનો દોઢ કિલો મીટરનો રસ્તો આવેલ છે તેને ચક્કરવાળા રસ્તા તરીકે ઓળખાય છે અને આ રસ્તામાં બંને સાઈડે રહેણાંક મકાનમાં ઓરડીઓ તથા દીવાલો સહિતના કાચા પાકા બાંધકામો કરી લેવામાં આવ્યા હતા. જેને તોડી પાડવા માટે ઈસ સંદર્ભમાંlocals લોકોને નોટિસ આપવામાં આવી હતી પરંતુ locals દ્વારા પોતાના દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા જેથી આજે મહાપાલિકાની ટીમ દ્વારા બે જેસીબીને કામે લગાડીનેroad સાઈડમાં કરેલા દબાણોને તોડી પાડવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને લગભગ 25 કરતાં વધુ પાકા સહિતના તમામ દબાણને તોડી પાડવામાં આવ્યા હતાં વધુમાં કમિશનર સ્વપ્નિલ ખરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી ગણતરીના દિવસોમાં ચક્કરવાળો રસ્તો નવો બનાવી શકાય તે માટેની કામગીરી શરૂ કરવામાં આવશે અને નવી અધ્યતન ટેકનોલૉજી સાથે લગભગ સાડા છ કરોડથી વધુના ખર્ચે મોરબીમાં સૌ પ્રથમ વાઈટ ટોપીંગ રોડ અહી બનાવવામાં આવશે.
બાઇટ 1: સ્વપ્નિલ ખરે, કમિશનર, મોરબી મહાપાલિકા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MDMustak Dal
FollowMar 03, 2026 02:30:370
Report
BPBurhan pathan
FollowMar 03, 2026 02:30:240
Report
VPVasu Parmar
FollowMar 02, 2026 18:46:330
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 02, 2026 18:46:200
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 18:16:280
Report
AKArpan Kaydawala
FollowMar 02, 2026 14:47:240
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 14:16:590
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:30:240
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:20:060
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 13:17:220
Report
ARAlkesh Rao
FollowMar 02, 2026 13:15:530
Report
LJLakhani Jaydeep
FollowMar 02, 2026 13:15:370
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:03:300
Report
VPVasu Parmar
FollowMar 02, 2026 12:30:140
Report
PTPremal Trivedi
FollowMar 02, 2026 12:17:370
Report
