Back
PMJAY योजना में गड़बड़ी: जामनगर के JCC हार्ट इंस्टिट्यूट सस्पेंड, 6 लाख का जुर्माना
AKAshok Kumar
Nov 13, 2025 11:31:23
Junagadh, Gujarat
પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી Hospitais સામે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યુટને “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરાઇ: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા આ હોસ્પિટલને કુલ ૧૦૫ કાર્ડિયાક પ્રોસીજરોમાં ગેરરીતિ બદલ રૂ. ૬ લાખથી વધુનો દંડ અને ડો.પાર્શ્વ વ્હોરાને સસ્પેન્ડ કરાયા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતીHospitais સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં.આospitali દ્વારા PMJAYના બે કેસમાં લેબોરેટોરી રિપોર્ટમાં અને ૧ કેસમાં ECG રિપોર્ટમાં ચેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસીજરની જરૂરીયાત દર્શાવવામાં આવી હતી. આ સાથે રાજ્યકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા ૨૬૨ કેસની વધુ તપાસ કરાવતા ૫૩ કેસમાં વિસંગતા જોવા મળી હતી. જેમાં જરૂર ન હોય એવા ઘણા કેસોમાં કાર્ડિયાક પ્રોસીજર કરવામાઆ આવ્યું હતું. આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાને કારણે બે ખાનગી હોસ્પિટલોને દંડ કરવામાં આવ્યો હતો. પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાયના ડૉક્ટર દ્વારા સર્જરી કરવામાં આવી સસા અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત કરેલ પેકેજ કરતાં વધુ રૂપિયા ભરે અન્ય પેકેજ બુક કરવા બદલ દંડ કરવામા આવ્યું.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowNov 13, 2025 13:21:110
Report
DRDarshal Raval
FollowNov 13, 2025 13:21:010
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 13:20:430
Report
SVSANDEEP VASAVA
FollowNov 13, 2025 12:37:030
Report
AMANIL MOHANIA
FollowNov 13, 2025 11:57:010
Report
MKManoj Kumar Chaturvedi
FollowNov 13, 2025 11:56:430
Report
PKPREMENDRA KUMAR
FollowNov 13, 2025 11:39:070
Report
NTNagendra Tripathi
FollowNov 13, 2025 11:38:560
Report
NDNavneet Dalwadi
FollowNov 13, 2025 11:35:590
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 11:35:360
Report
AKAshok Kumar
FollowNov 13, 2025 11:35:210
Report
TDTEJAS DAVE
FollowNov 13, 2025 11:31:080
Report
URUday Ranjan
FollowNov 13, 2025 11:30:530
Report
RMRaghuvir Makwana
FollowNov 13, 2025 11:04:410
Report