Back
जामनगर जिले के लाखों किसानों को मूंगफली की खरीद, DBT से 1400 करोड़ भुगतान
MDMustak Dal
Feb 05, 2026 08:01:01
Jamnagar, Gujarat
જામનગર જીલ્લામાં 1.02 લાખ ખેડૂતમાંથી 95 હજારથી વધુ ખેડૂતો પાસેથી 22 લાખ 50 હજાર કિવન્ટલથી વધુ મગફળીની ટેકા ભાવે ખરીદી થઈ હતી. જેમાં સંબંધિત ખેડૂતોને સીધા ડીબીટીના માધ્યમથી 1400 કરોડથી વધુની ચુકવણી પણ કરી દેવાઈ હોવાનુ ખેતીવાડી વિભાગના અધિકારીએ જણાવ્યું છે.
જામનગર જિલ્લામાં ગત તા.9મી નવેમ્બરથી नियત એજન્સી વતી જુદા જુદા છ તાલુકામાં સહકારી મંડળીઓ વગેરે મારફતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ હતી. સરકાર મણના રૂા. 1452 ના ભાવે એજન્સી મારફતે અને नियત એજન્સી જુદી જુદી મન્ડળીઓ મારફતે હાલારભરમાં ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી હતી.
જેમાં જામનગર જિલ્લામાં મોટી માત્રામાં ટેકાના ભાવે ખરીદી કરાઈ છે. જિલ્લા PMI-ના ઉમેદવારો મુજબ કુલ નોંધાયેલા 1,02,607 ખેડૂતો પૈકી 95,322 કહેવાયા હતા જેથી કુલ 22 લાખ 50 હજાર 421 કિવન્ટલ મગફળીની ખરીદી કરાઇ છે. જેમાં સંબંધિત ખેડૂતોને સીધા ડીબીટીના માધ્યમથી 1400 કરોડથી વધુની ચુકવણી પણ કરી દેવાઈ હોવાના ધરણે ખેતીવાડી વિભાગના અધિકારીએ જણાવ્યું છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowMar 13, 2026 08:51:030
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 08:45:280
Report
URUday Ranjan
FollowMar 13, 2026 08:45:180
Report
SSSapna Sharma
FollowMar 13, 2026 08:38:490
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 07:17:340
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 07:17:260
Report
URUday Ranjan
FollowMar 13, 2026 07:17:140
Report
HBHimanshu Bhatt
FollowMar 13, 2026 07:15:230
Report
URUday Ranjan
FollowMar 13, 2026 07:15:100
Report
PTPremal Trivedi
FollowMar 13, 2026 06:34:320
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 05:45:390
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 05:02:370
Report
ARAlkesh Rao
FollowMar 13, 2026 04:45:510
Report
KBKETAN BAGDA
FollowMar 13, 2026 02:17:360
Report
ARAlkesh Rao
FollowMar 13, 2026 02:17:070
Report