Back
युद्ध के कारण गैस आपूर्ति बाधित, पाटण में ऑनलाइन बुकिंग बंद, भारी भीड़
PTPremal Trivedi
Mar 13, 2026 06:34:32
Patan, Gujarat
યુદ્ધના ની પરિસ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાયા બાદ પાટણ શહેર સહિત જિલ્લામાં પણ ઘરેલું ગેસ માટે ઓન લાઈન બુકિંગ થતું ન હોવાથી ગ્રાહકો મૂંઝવણ кунедા પામી રહ્યા છે ત્યારે ગેસ નો બાટલો મળશે કે કેમ તેની ચિંતા મા ગેસ એજન્સી ખાતે ગેસ બોકિંગ માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા જ્યા લાંબી લાંબી કતારો:gેસ બોકિંગ માટે જોવા મળી હતી.. પાટણ શહેર સહીત જિલ્લા મા ઓન લાઈન બોકિંગ બંધ થવા ને લઇ ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે ત્યારે ગેસ સિલિન્ડર ખતમ થઈ ગયો હોય રસોઈ કામ તેમજ બીજી કામગીરી કેવી રીતે કરવી એની પાછળ ગ્રાહકો મૂંઝવણ અનુભવી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ગ્રાહકો ગેસ એજન્સી ખાતે ગેસ સિલિન્ડર બુકિંગ માટે પહોંચતા ગેસ એજન્સી ખાતે ગ્રાહકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી.gૃહાણીઓ ઘરકામ છોડી ગેસ બુકિંગ માટે કતારોમાં જોડાઈ જવા પામી હતી ત્યાં પુરુષો પણ નોકરી ધંધા છોડી ગેસ બુકિંગ માટે લાંબી લાંબી કતારોમાં ઊભા જોવા મળ્યા હતા લોકો એજન્સીની ઓફિસ પર દોડી આવતા એજન્સીઓ બહાર લોકોની ભારે ભીડ જામી હતી. શહેરના ત્રણ દરવાજા નજીક આવેલી યોગીરાજ ઈન્ડియన్ ગેસ એજન્સી પર ગેસ બુકિંગ માટે મોટી સંખ્યામાં ગ્રાહકો આવ્યા હતા. ગેસ એજન્સીના સંચાલક કહેતા જણાવ્યું કે ગેસ સિલિન્ડરની આવકમાં સપ્લાય મોડો આવી રહ્યો છે પહેલા રોજ ની એક ગાડી ગેસ સિલિન્ડર ની આવતી હતી યુદ્ધ ને લઈ એક દિવસ છોડી ને ગાડી આવે છે તો સાથે ઓનલાઇન સર્વરે ડાઉન હોવાને લે ગેસ બોકિંગ ન થવા ને લઇ ગ્રાહકોએજન્સી ખાતે ગેસ બુકીંગ માટે આવી રહયા છે તેથી લાઈનો લાગી છે Online ગેસ બુકિંગ થતું ન હોવાના લીધે ગ્રાહકો એજન્સી ખાતે આવી રહ્યા છે અને એક થી બે કલાક સુધી ઉભા રહેશે જેથી બુકીંગ માટે નંબર લગતો હોય કાળ ઝાળ ગરમીમાં પણ લોકો ઉભા રહેવા મજબુર બનવા પામી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 13, 2026 07:17:340
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 07:17:260
Report
URUday Ranjan
FollowMar 13, 2026 07:17:140
Report
HBHimanshu Bhatt
FollowMar 13, 2026 07:15:230
Report
URUday Ranjan
FollowMar 13, 2026 07:15:100
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 05:45:390
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 05:02:370
Report
ARAlkesh Rao
FollowMar 13, 2026 04:45:510
Report
KBKETAN BAGDA
FollowMar 13, 2026 02:17:360
Report
ARAlkesh Rao
FollowMar 13, 2026 02:17:070
Report
RTRAJENDRA THACKER
FollowMar 12, 2026 17:34:400
Report
RMRaghuvir Makwana
FollowMar 12, 2026 17:34:300
Report
DMDURGESH MEHTA
FollowMar 12, 2026 17:34:140
Report
NDNavneet Dalwadi
FollowMar 12, 2026 17:33:390
Report