Back
गुजरात सरकार SC विद्यार्थियों के लिए छात्रवृत्ति से शिक्षा की उड़ान
ARAlkesh Rao
Oct 16, 2025 08:27:07
Palanpur, Gujarat
સ્લગ-માર્કેટિંગ (SC શિષ્યવૃત્તિ)
ગુજરાત સરકાર દ્વારા SC વિદ્યાર્થીઓ ને શિક્ષણ માટે અલગ-અલગ પ્રકારે શિષ્યવૃત્તિ અપાઈ રહી છે જેનો લાભ લઈને અનેક SC વિધાર્થી પોતાના સપનાઓ સાકાર કરી રહ્યા છે. સરકાર દ્વારા અપાતી શિષ્યવૃત્તિને લઈને SC વિદ્યાર્થીઓ ઉચ્ચકક્ષાનો અભ્યાસ કરી રહ્યા છે જેને લઈને SC વિદ્યાર્થીઓએ શિક્ષણની નવી ઉડાન ભરી છે ,શિષ્યવૃત્તિ મળીતા SC વિદ્યાર્થીઓ પોતાની શિક્ષણ ફી તો ચૂકી રહ્યા છે તો સાથે-સાથે અન્ય પુસ્તકો પણ ખરીદીને શિક્ષણનો વ્યાપ વધારી રહ્યા છે તો શિષ્યવૃત્તિ મળવાના કારણે તેવો અભ્યાસ ઉપરાંતના ખર્ચ પણ શિષ્યવૃત્તિ મળવાના કારણે ઉઠાવી રહ્યા ہیں,અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે. જેને લઈને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવતા SC વિદ્યાર્થીીઓ ,વાલીઓ અને શિક્ષકો પણ સરકારનો આભાર માની રહ્યા છે.
બાઈટ-1-હિતેશ બાજક -વિધાર્થી
બાઈટ-મહેન્દ્ર કાવડા-વિધાર્થી
બાઈટ- વિનોદ માનવર-વિધાર્થી
બાઈટ-પ્રકાશભાઈ ગલચર -વોર્ડન અનુસૂચિત જાતિ કુમાર છાત્રાલય પાલનપુર
બાઈટ-દિનેશભાઇ રાણા (પરમાર)-વાલી
ALKEsh RAV-બનાસકાંઠા
મો-9687249834
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowOct 16, 2025 15:18:580
Report
PAParakh Agarawal
FollowOct 16, 2025 14:23:383
Report
DRDarshal Raval
FollowOct 16, 2025 14:23:234
Report
DRDarshal Raval
FollowOct 16, 2025 14:23:124
Report
DRDarshal Raval
FollowOct 16, 2025 14:22:120
Report
AKArpan Kaydawala
FollowOct 16, 2025 12:36:502
Report
AMAjay Mahajan
FollowOct 16, 2025 12:15:371
Report
ADAbhijeet Dave
FollowOct 16, 2025 12:11:460
Report
CSChandrashekhar Solanki
FollowOct 16, 2025 12:10:100
Report
ASANIMESH SINGH
FollowOct 16, 2025 11:09:126
Report
AKAshok Kumar
FollowOct 16, 2025 10:26:322
Report
CPCHETAN PATEL
FollowOct 16, 2025 10:14:061
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 16, 2025 10:12:264
Report
DRDarshal Raval
FollowOct 16, 2025 08:57:363
Report
DRDarshal Raval
FollowOct 16, 2025 08:57:254
Report