Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388315
आनंद में आंधी-बारिश से तंबाकू कटाई नुकसान, किसान सरकारी मदद की मांग
BPBurhan pathan
Mar 21, 2026 02:15:17
Anand, Gujarat
એન્કરઃ આણંદ જિલ્લામાં ગઈકાલે સાંજે ઝડપી પવન સાથે વાવાઝોડા સાથે હળવો કમોસમી વરસાદ થતા તમાકુના પાકને ભારે નુકશાન થતા ખેડુતો પાયમાલ થઈ ગયા છે અને સરકાર પાસે પાક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે, વીઓઃ ચરોતરમાં ખેડુતો મોટા ભાગે તમાકુનો પાક કરતા હોય છે અને અત્યારે ખેડુતોએ તમાકુનો પાક તૈયાર થતા તમાકુનો પાક કાપીને તમાકુને ખેતરમાં સુકવવા મુકી હતી ત્યારે જ ગત મોડી સાંજનાં સુમારે ઝડપી પવન સાથે વાવાઝોડુ ત્રાટકતા તેમજ વરસાદ થવાના કારણે ખેતરમાં સુકવવા મુકેલી તમાકુ પલળી જતા ખેડુતોને ભારે આર્થિક નુકશાન થયું છે, ખેડુતોએ કહ્યું હતું કે તમાકુ પલળી જવાનાં કારણે પાન પરથી કસ ધોવાઈ જતા તેમજ તમાકુ હવે કાળી પડીને ભુકો થઈ જશે. જેથી પલળી ગયેલી તમાકુનો કોઈ ભાવ મળશે નહી અને જેનાં કારણે ખેડુતોએ તેમનો પાક માટે 40 હજારનો ખર્ચ પણ માથે પડયો છે, કાવિઠા ગામની સીમમાં અંદાજે એક હજાર વિધામાં ખેડુતોએ તમાકુનો પાક કર્યો હતો, અને પાક તૈયાર થતા તમાકુ કાપી ખેતરમાં સુકવવા મુકી હતી અને તમાકુ સુકાય એટલે તેના પુડીયા બાંધી બજારમાં વેચવાનાં હતા, ખેડુتોએ વિધા દીઠ 40 હજારનો ખર્ચ અને છેલ્લા આઠ માસની મહેનત કર્યા બાદ તમાકુનો પાક તૈયાર થયો ત્યારે ખેાડુતોના સપના પલટી ગયા છે, ત્યારથી ખેડુતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે જેથી આવનારી સીઝનમાં નવો પાક કરવા માટે તેમને યોગ્ય મદદ મળી રહે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HBHimanshu Bhatt
Mar 21, 2026 02:18:49
Morbi, Gujarat:એન્કર મૂરબીમાં ગઈકાલે ભારે પવનના કારણે સીરામીક કારખાનાના શેડના પતરા ઉડી ગયા હતા જેના કારણે મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આવેલા સીરામીક કારખાનાઓમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ હતી. મોરબીની આસપાસનાં વિસ્તારમાં દો ડાંગ સુધી સીરામીક કારખાનાઓ ఉన్నాయి અને આ કારખાનાઓમાં હાલમાં ગેસ મળતો ન હોવાથી લગભગ 450 કારખાનાં બંધ થઈ ગયા હતા. ગઈકાલે કમોસમી વરસાદ પહેલા શરૂ થયેલા ભારે પવનના કારણે જુદી જુદી જગ્યા ઉપર આવેલા કારખાનામાં નુકસાની થઈ છે, ત્યારે મોરબીનો સીરામિક ઉદ્યોગ પણ અસરગ્રસ્ત રહ્યો છે. સીરામીકના લખધીરપુર રોડ, સરતાનપર રોડ, માટેલ રોડ, પીપળી રોડ, હળવદ રોડ જેવા વિસ્તારોમાં આવેલા કારખાનાઓમાં શેડનું પતરો ઉડી ગયા હોવાથી કારખાનેદારોને મોટા પ્રશ્નનો સામનો કરવો પડ્યો છે, જોકે હાલમાં કારખાનાં બંધ હોવાના કારણે શ્રમિકો કારખાનામાં ન હતા તેથી કોઈ જગ્યાએ જાનહાની થઈ નથી. બાઈટ 1 ધર્મેન્દ્રભાઈ દેસાઈ, સિરામિક ઉદ્યોગપતિ, મોરબી; બાઈટ 2 ધવલભાઈ રાંકજા, સિરામિક ઉદ્યોગપતિ, મોરબી
1039
comment0
Report
KBKETAN BAGDA
Mar 21, 2026 02:17:36
Amreli, Gujarat:અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત કમોસમી વરસાદ ને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે સમગ્ર અમરેલી જિલ્લામાં કેરીના ગઢ ગણાતા ધારી તાલુકાનાGram્ય વિસ્તારોમાં ગઈકાલે પવન સાથે વરસાદ આવતા કેસર કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આંબાના ઝાડ પર રહેલી કેરીઓ ભારે પવનના લીધે ખરી ગઈ છે અને કેસર કેરી પકવતા ખેતીઆધારે ખેડૂતોને મોટા નુકસાન થયું છે. સરકારે આ વર્ષે આશા રાખી હતી કે કેસર કેરીનો પાક સારો છે અને તેમને વળતર સારું મળશે પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કેસર કેરીના બગીચાઓ છે ગઈકાલે સાંજે પવન સાથે વરસાદ આવ્યાાં હતા. હતો આ વરસાદ мазкур...
1069
comment0
Report
ARAlkesh Rao
Mar 21, 2026 02:17:26
1059
comment0
Report
PTPremal Trivedi
Mar 20, 2026 17:48:42
Patan, Gujarat:چાણسما તાલુકા ના જિલ્લા ગામે આવેલ ભાવેશ દેસાઈ ના ફાર્મ હાઉસ ઉપર થોડા દિવસ પહેલાં હીંચકારો હુમલો થવા પામ્યો હતો તેમાં પોલીસની બે વાન પર પણ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવાની ઘટના બની હતી અને પાટણ જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને ગણતરીના દિવસોમાં જ 18 જેટલા આરોપીઓને ઝડપી પાડી ચાણસ્મા ખાતે તમામ આરોપીઓને દંડાવાળી કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લઈ જીલીયા ખાતે આવેલ ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કાયદેસર ની જગ્યા પર આવેલ છે કે કેમ તેની તપાસ કરતા આ ફાર્મ હાઉસ ગેરકાયદેસર બે હોવાની માહિતી જિલ્લા વહીવટી તંત્રને પ્રાપ્ત થતા આજે બપોરના સુમારે ચાણસ્મા તાલુકા પંચાયત મામલતદાર તેમજ પાટણ જિલ્લા પોલીસ તંત્ર ની ટીમો ઝીલીયા ખાતે આવેલ ફાર્મ હાઉસ ખાતે પહોંચી હતી અને ગેરકાયદેસર બનેલ ફાર્મ હાઉસ ને તોડવાની જાહેર કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાટણ ડીવાયએસપી પરેશ રેણુકા તેમજ એલસીબી ટીમ ચાણસ્મા પોલીસ ટીમ તથા પોલીસ કર્મચારીઓ નો કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો
992
comment0
Report
GPGaurav Patel
Mar 20, 2026 14:34:44
Ahmedabad, Gujarat:સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની સોલા પોલીસે ધરપકડ કરી છે.... આ કેસની વિગત એવી છે કે આરોપી અને પિડિતાના પિતા એક સરકારી એજન્સીમાં નોકરી કરે છે અને સરકાર દ્વારા ફાળવાયેલા ક્વાટરમાં રહેતા હતા. જેના પગલે આરોપી ફરિયાદીની સગીર વયની દિકરીના સંપર્કમાં આવ્યો હતો. દુષ્કર્મનો ભોગ બનનારની પિડિતા સોલા વિસ્તારમાં આવેલ એક શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે ગઇ હતી જ્યાં આરોપી સગીરાનો સંપર્ક કરી પહોચ્યો હતો અને વાત કરવાના બહાને ફોસલાવીને ગાડીમાં નારણપુરા વિસ્તરમાં આવેલ નેક્સન ઇન હોટલમાં લઈ ગયો હતો... જયાં પિડિતાને ફોસલાવી તેની સાથે શારિરિક દુષ્ઠર્ક્ર આચરી તેનો વીડિયો બનાવ્યો હતો ...આરોપીએ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે નેક્સન ઇન હોટલ ખાતે જ ચાર થી પાંચ વાર દુષ્કર્મ આચર્યુ હતો. જે અઁગે પીડિતાના પિતાએ સોલા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી....જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ પુરાવા એકત્ર કરી આરોપીની ધરપકડ કરી છે નાણધનીય છે કે આરોપી થોડા દિવસો અગાઉ પીડિતાને મળવા બોલાવી હતી અને જાહેરમાં તેની છેડતી કરી હતી પીડિતાએ આસપાસના રાહદારીઓને મદદ પામી હતી અને આરોપીનો ઢોર માર માર્યો હતો જે અંગે આરોપીએ વાડજ પોલીસ મથકે ફરિયાદ કરી છે。
1010
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 20, 2026 14:19:02
Surat, Gujarat:આમદાબাদক્રાઇમ બ્રાંચ દ્વારા પર્દીપ જેટાગીયા નામના ગુરુજીને કરોડો રૂપિયાની નકલી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યા બાદ હવે આશ્રમ તરફથી અનેક ચોંકાવનારા દાવાઓ સામે આવી રહ્યા છે. આશ્રમની સાધિકાઓએ આWhole મામલાને રાજકીય કાવતરું ગણાવ્યું છે. જ્યારે બીજી તરફ આશ્રમમાં શંકાસ્પદ હરકતો પણ સામે આવી રહી છે. સુરત જિલ્લામાં કામરેજના ધોરણ પારડી સ્થિત આલ Satya Yog Dham ના ગુરુ પ્રદીપ જોતાગીયાની અમદાવાદ ક્રિમ બ્રાંચ દ્વારા ધરપકડ બાદ બોલબોલ વધી છે. અમદાવાદના અમરાયવાડી થી પોલીસ દ્વારા ફોર્ચ્યુનર કારમાં રહેલા ૨ કરોડથી વધુની ચલણી નકલી નોટો સાથે ધરપકડ કરાઈ છે. ત્યાર બાદ આશ્રમમાં રહેલી સાધિકાઓ ગુરુજીના બચાવમાં આવ્યા છે. સાધિકાઓએ કહ્યું કે ગુરુજીને રાજકીય ક્ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા છે. તેઓએ દાવો કર્યો કે કેટલાક વિરોધી તત્વો દ્વારા આ ઘટના ગોઠવવામાં આવી છે. બાઈટ: સાધિકા (સત્યમ યોગ ધામ આશ્રમ-ધોરણ પારડી) મહત્વપૂર્ણ છે કે આ દરમિયાન મીડિયા આશ્રમમાં પ્રવેશતા જ સાધિકાઓએ પોલીસને જાણ કરી દીધી હતી. આ ઘટનાનું વધુ એક ચોંકાવનારો મુદ્દો એ છે કે આશ્રમ પરિસરમાં રહેલી નવી લક્ઝરી કારો અચાનક ગાયબ થઈ ગઈ છે, જેમા થાર અને ઈનోవા જેવી કારોનો સમાવેશ થાય છે. સાથે જ આશ્રમની ઓફિસોને તાત્કાલિક લોક કરી દેવામાં આવી હતી, જેના કારણે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. ગતરોજprinciplesPRADIપ જોતાગીયાને અંદાજે 2 કરોડથી વધુની નકલી 500 રૂપિયાની ચાલણી નોટો સાથે ઝડપી પાડાયા હતા.
1031
comment0
Report
VPVasu Parmar
Mar 20, 2026 11:38:46
Bharuch, Gujarat:ભરૂચમાં મીની વાવાઝોડાનો કહેર, કેરીના પાકને ભારે નુકસાન, 70% કેરીનો પાક ધરાશાયી, ખેડૂતો પર આભ તૂટી પડ્યું એન્કર : ભરૂચ જિલ્લામાં ફરી એકવાર કુદરતનો કડક કહેર જોવા મળ્યો છે. વાવાહોડા અને કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને કેરીના પાકને મોટો ઝાટકો લાગીતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બન્યા છે. વી.ઓ : 01 ભરૂચ જિલ્લામાં ગઈકાલે સાંજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદ સાથે આશરે 50 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાતા ખેતરોમાં ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કેરીના પાકને સૌથી વધુ અસર પહોંચી છે. કેરીના મોર અને ઉભા પાક 70 ટકા સુધી નીચે પડી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. ભરૂચ તાલુકાના શુકલતીર્થ, તવરા, નિકોરા અને મંગલેશ્વર સહિતના ગામોમાં કેરીની વાડીઓ બરબાદ થઈ ગઈ છે. જ્યારે અંકલેશ્વર તાલુકાના જુના, દિવા અને જુના બોરભાઠા ગામોમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. સામાન્ય રીતે જોઈએ તો અંદાજિત 5 એકર કે તે વધુ જમીનમાં આંબાવાડી ખેડૂતતા હોય છે. જેમાં એક વિધા દીઠ ખેડૂતોએ વાર્ષિક ખાતર, દਵਾ છંટકાવ અને મજૂરી સાથે 2500 હજાર જેટલી ખર્ચ થાય છે. હિસાબે 2.50 લાખ રૂપિયા ખેડૂતને નુકશાની થવાની શક્યતા વર્તાય રહી છે. બાઈટ : જમિયત પટેલ - ખેડૂત - જુના દિવા ગામ બાઈટ : હર્ષિલ પટેલ - ખેડૂત - જુના બોરભાઠા ગામ વી.ઓ : 02 ખેડેતૂતોનાં ચિંતાજનક વાત એ છે કે એક મહિના પહેલા થયેલા માવઠાના મારમાંથી તેઓ માંડ બહાર આવી રહ્યા હતા, ત્યારે ફરી મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે તેમના આશાઓને ઝટકો આપ્યો છે. હવામાનના આ અચાનક ફેરફારને કારણે ખેડૂતોએ આભ તૂટી પડ્યું છે અને તેઓ આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે. હવે ખેડૂતો તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરી રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.
1100
comment0
Report
SCSHAILESH CHAUHAN
Mar 20, 2026 11:35:22
Idar, Gujarat:હિંમતનગર જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા ઓપરેટર અને ખાનગી કોમન સર્વિસ સેન્ટર ચલાવનાર જણસેવા કેન્દ્ર દ્વારા આધાર કાર્ડ અને જન્મ દાખલા, જાતિ દાખલા, લિવિંગ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજોમાં છેડછાડ કરી બોગસ સર્ટિફિકેટ બનાવનાર સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. દસ્તાવેજોમાં છેડછાડ કરનાર બંને વ્યક્તિઓ મામલતદાર અને નગરપાલિકાના નકલી સિક્કા નો પણ ઉપયોગ કરતા હતા, જેટલું કેસ ચાલી રહ્યું છે તેમજ કેટલા લોકોના સર્ટિફિકેટ અને આધાર કાર્ડમાં ફેરફાર કરવામાં આવ્યા તે દિશામાં તપાસ હાથ ધરાઈ રહી છે. આ દરમિયાન જનસેવા કેન્દ્રના ઓપરેટર ચંદ્રકેતુ પ્રજાપતિ અને કોમન સર્વિસ સેન્ટર ચલાવનાર કિશોર પ્રજાપતિની ધરપકડ કરી ને hỏiપરછ હાથ ધરવામાં આવી છે. જોકે હાલ સુધીમાં ખુલાસા ઉમેરાઈને આવી નથી, પરંતુ તપાસમાં આંકડાના આધારે કેટલા લોકોના આધાર કાર્ડ, જન્મદાખਲਾ, જાતિ દસ્તાવેજોમાં ફેરફાર થયો અને નવી સર્ટિફિકેટ આપવામાં આવ્યા તે દિશામાં તપાસ ચાલી રહી છે. બાઈટ-એ.કે.પટેલ, ડીવાયએસપી, હિંમતનગર.
985
comment0
Report
RTRAJENDRA THACKER
Mar 20, 2026 11:34:14
Sadhara, Gujarat:કચ્છમાં મીની વાવાઝોડા અને કમોસમી વરસાદએ ખેતીમાં વિનાશ વેરીયો છે માવઠાની માર જાણે ખેડૂતો માટે સામાન્ય બનતી જાય છે ત્ર કચ્છમાં ખેડતોને માવઠાના કારણે ખેતીમાં મોટી નુકશાની ભોગવનારા વારો આવ્યો છે કચ્છમાં બે દિવસથી માવઠાની ભારે અસરના કારણે ધાન્ય, બાગાયતી, શાકભાજીના પાકોમાં ભારે નુકશાની પહોંચી છે ઘઉં, એરંડા, વરિયાળી, ઈસબગુલ સહિતના પાકોમાં મોટી નુકશાની થઇ છે તો બીજી તરફ ટમેટા, રીંગણાં, મરચા સહિતની શાકભાજી અને સકરટેટી, દાડમ અને કેરી સહિતના બાગાયત પાકો નુકશાની થઇ છે કે જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ભુજ તાલુકાના રેલડી, ચપરેડી, અટલનગરમાં ખેતીમાં ભારે નુકશાન થયું છે. ઘઉં, સકરટેટી, એરંડા, મરચા સહિતના તૈયાર પાકમાં નુકશાની થઇ છે. માવઠાના લીધે ઘઉંનો તૈયાર પાક પલળી જતા નુકશાની થઇ છે. મરચા અને ટમેટામાં ફાલ ખરી પડવાથી નુકશાની થઇછે. સકરટેટીના તૈયાર પાકમાં મોટું નુકશાન પહોંચ્યું છે. ખેડૂતોને દરેક સીઝનમાં પડતી માવઠાની મારના કારણે તેઓ પાયમાલ થયા છે જેથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને મુખ્યમંત્રી સહાય યોજના ફરી શરૂ કરવામાં આવે. ખેડૂતો ખેતી મૂકી બીજા व्यवસાય તરફ વળી રહ્યા છે જેથી સરકાર વહેલી તકે ખેડૂતોના વ્હારે આવે અને તાત્કાલિક સર્વે કરી પૂરતો વળતર ચૂકવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. માવઠામાં નુકશાની અંગે વાત કરતા ભુજ તાલુકાના રેલડી ગામના ખેડૂત હરેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે માવઠાની અસર એપ્રિલ અને મેમાં જોવા મળી હતી પરંતુ આ વર્ષે માર્ચ મહિનામાં માવઠું પડતા કચ્છની ફેમસ કેસર કેરીમાં ભારે નુકશાન પહોંચી ગયું છે મોટાભાગના કેસર કેરીના ઝાડમાંથી ફૂલ ખરી ગયા છે તેથી આ વર્ષે કેસર કેરી ઓછી અને મોંઘા ભાવે મળશે. બાઈટ : 1 કાનજીભાઈ આહીર - ખેડૂત - અટલનગર બાઈટ : 2 હરેશભાઈ ઠક્કર - ખેડૂત - રેલડી બાઈટ : 3 વાલીબેન આહીર મહિલા ખેડૂત ચપરેડી wt રાજેન્દ્ર ઠક્કર કચ્છ
918
comment0
Report
CPCHETAN PATEL
Mar 20, 2026 10:36:32
Surat, Gujarat:સુરત સાયબર ક્રાઈમ સેલની મોટી કાર્યવાહી ફોરેક્ષ ટ્રેડિંગના નામે 56.92 લાખની છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડ સોમપુરી કિશનપુરી ગોસ્વામીની ધરપકડ વડોદરાથી આરોપી ઝડપાયો ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ કરાવવાના નામે 56,92,480 ની છેતરપૂરી Surat Cyber Crime Cell દ્વારા કાર્યવાહી BOTALPHA.ME નામની વેબસાઈટ મારફતે લોકોને ફસાવવામાં આવતા ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી મહિને 5 થી 6 ટકા નફો મળશે એવી લાલચ આપવામાં આવીતી આરોપીઓએ BOTALPHA.ME વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી આપ્યું હતું વિશ્વાસમાં લઈ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 6.92 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. પછી નફો આપવાના બહાને TLC Coin અને વધારાની કમાણીની વાતો કરીને છેતરપીંડી આચરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદ મળ્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ટેક્નિકલ તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન એક આરોપીને વડોદરામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની ભૂમિકા રોકાણકારોને ઊંચા રિટર્નનું લાલચ આપવું વેબસાઈટ મારફતે ફેક ટ્રેડિંગ બતાવવું રોકાણ પર 10% કમિશન મેળવવું દર મહિને અંદાજે ₹1.5 લાખ કમાણી કરતો હતો આંતરરાષ્ટ્રીય કનેક્શન મુખ્ય સૂત્રધાર દુबઈમાં બેઠેલો હોવાનું સામે આવ્યું આરોપીએ દુબઈ અને બેંકોકના કુલ 18 વિદેશ પ્રવાસ કર્યા ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓ સામે દેશભરમાં 50 ફરિયાદો નોંધાયેલી કુલ છેતરપીંડી રકમ લગભગ ₹10.02 કરોડથી વધુ થઇ બાઈટ
1087
comment0
Report
BPBurhan pathan
Mar 20, 2026 10:22:01
Anand, Gujarat:સોજીત્રાના મધરોલ ગામમાં રહેણાંક ಪ್ರದೇಶમાં અચાનક મગર ઘૂસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, દયા ફાઉન્ડેશન અને વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે મુક્ત કર્યો હતો. વીઓ.મધરોલ ગામમાં ગત રાતૃના સુમારે આશરે આઠ ફૂટ લાંબો મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો. મગરને જોઈને સ્થાનિક રહીશો ભયભીત બની ગયા હતા અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આણંદની જાણ થતા જ દયા ફાઉન્ડેશન અને વન વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી અને સાવચેતીપૂર્વક મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. એક થી દોઢ કલાકની મહેનત બાદ ટીમે મગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો અને બાદમાં તેને નજીકના તળાવમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સમયસર કરાયેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
1046
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 20, 2026 10:19:14
Rajkot, Gujarat:રાજકોટમાં PGVCLની ઘોર બેદરકારી સામે આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના સોરઠિયાવાડી સબ-ડિવિઝન ઓફિસમાં ગ્રાહકો સાથે અન્યાય થતો હોવાના गंभीर આક્ષેપો ઉઠ્યા છે. ચાર કલાકથી વધુ સમયથી લાઇટ ગુલ હોવા છતાં તંત્ર ઊંઘમાં હોવાનું ચિત્ર સામે આવ્યું છે. વારંવાર ફોન કરવા છતાં જવાબ ન મળતા ત્રસ્ત ગ્રાહકો જ્યારે ઓફિસ સુધી પહોંચ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. લોકોનો આક્ષેપ છે કે ફરિયાદો સાંભળવી ન પડે તે માટે ફોનનું રિસીવર જ નીચે ઉતારી દેવામાં આવ્યું હતું, જે સરકારી કચેરીની કાર્યશૈલી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. પ્રજાના પ્રશ્નો પ્રત્યે આવી અસંવેદનશીલતા સામે સ્થાનિકોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. ગ્રાહકો દ્વારા આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ પાસે કડક પગલાં લેવા માંગ ઉઠી છે. જો કે સમગ્ર મામલે પી.જે. મેહતાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, સુરક્ષાના ભાગરૂપે ઘણી વખત લાઇનો બંધ રાખવામાં ાતી હોય છે અને એક જ સમયે અનેક લોકો કોલ કરતા હોવાથી કોલ કનેક્ટ ન થઈ શકતા હોય છે. વધુમાં તેમણે કહ્યું કે કર્મચારીઓને ક્યારેય રિસીવર નીચે મુકવાની તાલીમ આપવામાં આવી નથી. વાયરલ વીડિયોમાં કર્મચારી ફરિયાદ નોંધતો હતો અને તે દરમિયાન રિસીવર મુકવામાં આવ્યો હોવાનું દાવો પણ તેમણે કર્યો છે. આ મામલે સીસીટીવી તપાસની પણ વાત સામે આવી રહી છે. ત્યારે હવે સવાલ એ છે કે વાસ્તવમાં બેદરકારી થઈ છે કે પછી માત્ર ગેરસમજ છે – તેનો ખુલાસો તપાસ બાદ જ થશે.
1011
comment0
Report
Advertisement
Back to top