Back
headline
KBKETAN BAGDA
Nov 21, 2025 12:55:56
Amreli, Gujarat
અમરેલી જિલ્લાની πράભારી મંત્રી જયતુ વાઘાણીએ આજે પ્રથમ વખત જિલ્લાની મુલાકાત લીધી અને માર્ગોના કામની ગુણવત્તા જોઈને અધિકારીઓને કડક સૂચનાઓ આપી. લીલીયા રોડ પરោយ મુખ્ય ઈજનેરનો જાહેરમાં ઉધડો લીધો અને વિજીલન્સ તપાસના આદેશ પણ આપી દીધા. અમરેલી જિલ્લાનાં પ્રભારી મંત્રી તરીકે જીતુ વાઘાણીને જવાબદારી મળ્યા બાદ આજે તેમણે પ્રથમ વખત જિલ્લાની મુલાકાત લીધી. સરકીટ હાઉસ پہنچતાની સાથે જ મંત્રીશ્રી સીધા મેદાને પડ્યા અને રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા તથા અધિકારીઓને લઈને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગોનું નિરીક્ષણ કર્યું. લીલીયા રોડ પર પહોંચતાં જ મંત્રીશ્રીએ આર.એન્ડ.બી.ના મુખ્ય ઈજનેર ઢોલાવાલાને ખખડાવ્યા. પુલની બન્ને બાજુએ રોડની દયનીય હાલત જોઈને ગુસ્સે થયેલા જીતુ વાઘાણીએ 2024માં બનેલા નોન-પ્લાન રોડની વિજીલન્સ તપાસ કરાવવા કલેક્ટરને સીધા આદેશ આપ્યા. મন্ত্রী કૌશિક વેકરીયાએ પણ વિજીલન્સ તપાસની હિમાયત करी હતી. બાઇટ-1 : જીતુ વાઘાણી (પ્રભારી મંત્રી) ત્યારબાદ કલેક્ટર કચેરીએ વિવિધ વિભાગોની રિવ્યૂ બેઠક બોલાવી વિકાસ કામોની ગુણવત્તા અને ઝડપ પર કડક સૂચનાઓ આપી. બીએલઓ मुद्दે પૂછાતાં જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. બાઇટ-2 : જીતુ વાઘાણી (રાજ્ય સરકાર પ્રવક્તા) ખેડૂત રાહત પેકેજ અંગે પણ મંત્રીશ્રીએ સ્પષ્ટતા करी કે રૂ. 10,000 કરોડનું પેકેજ જાહેર થયેલ છે અને ખૂબ ઝડપથી નોંધણી તથા અપલોડની કામગીરી ચાલી રહી છે. જલ્દી જ રકમ ખેડૂતોના ખાતામાં જમા થશે. બાઈક-3 : જીતુ વાઘાણી પ્રભારી મંત્રની આ કડક કાર્યાર્હી બાદ અમરેલીના અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે અને હવે માર્ગો તેમજ વિકાસ કામોની ગુણવત્તામાં સુધારો થાય તેવી અપેક્ષા છે
120
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CJChirag Joshi
FollowNov 21, 2025 12:49:12183
Report
PAParakh Agarawal
FollowNov 21, 2025 12:45:16104
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 11:16:59122
Report
AKArpan Kaydawala
FollowNov 21, 2025 10:53:32124
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 10:53:15142
Report
CJChirag Joshi
FollowNov 21, 2025 10:53:02142
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 10:50:18151
Report
URUday Ranjan
FollowNov 21, 2025 10:18:39216
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:18:15163
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:18:01149
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:17:35167
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:17:17146
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 08:46:1891
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 08:46:0970
Report