Back
अहमदाबाद नगर निगम की सामान्य सभा में महिला पहनावे पर टिप्पणी से विवाद
AKArpan Kaydawala
Nov 21, 2025 10:53:32
Ahmedabad, Gujarat
Ahmedabad नगरपालिका निगमની માસિક સામાન્ય સભા મળી સામાન્ય સભામાં જીવન બાદ મોટો વિવાદ સર્જાયો. ભાજપના મહિલા સભ્યની AIMIMના મહિલા સભ્યના પહેરવેશ મામલે કરાયેલી ટિપ્પણી બનેavi વિવાદનું કારણ. મુકતમપુરા વોર્ડના AIMIM കോરપોરેટર ઝૈનબ શેખના બુરખા મામલે કરાઈ ટિપ્પની. ખાડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર ગીતા બેદાર ફેર કરી હતી ટિપ્પણી. મુક્તમપુરા વોર્ડના કોર્પોરેટરને બુર્ખો કાઢીને બોલવા અંગેની ટિપ્પણી કરી હતી. સમગ્ર મામલે મુકતમપુરા વોર્ડના કોર્પોરેટરની આકરી પ્રતિસાદ. સામાન્ય સભા મળે એ લોકોના પ્રશ્નો માટે હોય છે. લોકોને કપડા માટે કમેન્ટ કરવામાં આવે છે. હું આજે બોલવા ઊભી થઈ તો મારા બુરખા ને લઈને કહ્યું કે કેમ બુરખો પહેરી ને બોલો છો. લોકોએ કપડાં ને લઈને તેની વિચારસરણી તેમના લોહીમાં આવી ગઈ છે. મહિલા થઈ ને મહિલા માટે આવી ટિપ્પણી કેવી એ शर्मનાક બાબત છે. દેશના બંધારણ મુજબ દરેક વ્યક્તિ પોતાના પહેરવેશ માટે સ્વતંત્ર છે. બાઈટ : ઝૈનબ શેખ, કોર્પોરેટર - મક્તમપુરા. તો સમગ્ર મામલે ટિપ્પણી કરનાર बीजेपी કોર્પોરેટર આવ્યા બચાવની મુદ્રામાં. મારો આવો કોઈ ધર્મિક ઈરાદો નહતો, ફ્લર્ટ તેમની ઓળખ માટે હું બોલી હતી. મે ટિપ્પણી કરી હતી એ કઈ ખોટી નહતી, હું ખરાબ થોડી બોલી છું. બાઈટ : ગીતા બેર્માર, કોર્પોરેટર - ખાડિયા
124
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 11:16:59122
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 10:53:15141
Report
CJChirag Joshi
FollowNov 21, 2025 10:53:0298
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 10:50:18118
Report
URUday Ranjan
FollowNov 21, 2025 10:18:39216
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:18:15161
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:18:01142
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:17:35143
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:17:17146
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 08:46:1891
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 08:46:0970
Report
SCSHAILESH CHAUHAN
FollowNov 21, 2025 08:45:16118
Report
URUday Ranjan
FollowNov 21, 2025 08:16:32119
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 08:16:2167
Report