Back
जामनगर का सबसे बड़ा ओवरब्रिज तैयार, CM भूपेन्द्र पटेल लोकार्पण करेंगे
MDMustak Dal
Nov 21, 2025 10:18:15
Jamnagar, Gujarat
જામનગરમાં સૌરાષ્ટ્રનું હવે સૌથી મોટું ઓવરબ્રિજ તૈયાર, આગામી 24 તારીખે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ
શહેરમાં 267 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઓવરબ્રિજ પૂર્વ બની ચૂક્યું છે. તેના લોકાર્પણ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમવારે જામનગરની મુલાકાતે આવશે
સાથે સાથે શહેરમાં રૂપિયા 623 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને મત્હમુહૂર્ત પણ પાડવામાં આવશે.
જે માટે સમગ્ર જિલ્લાના તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે.
જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જામનગરના એસપી ડો. રવિમોહન સૈની તથા મહાનગરપಾಲિકાના કમિશનર દિનેશ મોદી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઓવરબ્રિજ સહિત વિવિધ સ્થળોની મુલાકાત લીધી..
અધિકારીઓએ પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી અને કામગીરીને આખરી ઓપ આપવા આવી
શહેરના વિકાસને એક નવી દિશા આપનાર આ પ્રોજેક્ટો જામનગરની ટ્રાફિક વ્યવસ્થા, કનેક્ટિવિટી વધુ સરળ બનશે..
119
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowNov 21, 2025 10:53:320
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 10:53:150
Report
CJChirag Joshi
FollowNov 21, 2025 10:53:020
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 10:50:180
Report
URUday Ranjan
FollowNov 21, 2025 10:18:39216
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:18:0178
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:17:35114
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:17:17143
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 08:46:1891
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 08:46:0970
Report
SCSHAILESH CHAUHAN
FollowNov 21, 2025 08:45:16118
Report
URUday Ranjan
FollowNov 21, 2025 08:16:32119
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 08:16:2167
Report
URUday Ranjan
FollowNov 21, 2025 08:07:18160
Report