Back
भारत में गलत दस्तावेज बनवाने वाले अफगानी नागरिक को क्राइम ब्रांच ने पकड़ा
CPCHETAN PATEL
Nov 21, 2025 10:50:18
Surat, Gujarat
યુનાઈટેડ નેશન ખાતે આવેલી રેફ્યુજી એજન્સીમાંથી ભારતમાં રહેવા માટેનું યુએનએચસીઆર કાર્ડ મેળવી તેને આધારે_LAST_YEAR_લ્લામાં સમગ્ર વાર્તા ચાલી હતી. અફઘાનિસ્તાનના કાબુલ ખાતે રહેતા MO.AMIER JAOVIDKHAN (અફધાન)ને ઝડપી પાડ્યો હતો. મહાર tuશ્વના જાલના પાલિકાની કચેરીમાંથી ત્યાંના એક રહેવાસીની મદદગારીથી પોતાનું ખોટુ જન્મપ્રમાણ પત્ર બનાવી તેને આધારે ઈન્ડીયન પાસપોર્ટ સહિતના પુરાવા બનાવી લીધા હતા. આ મામલે બાતમી મળતા-crime બ્રાંચે મુળ અફઘાનિસ્તાનના ખરાબ ઇસમોને ઝડપ્યા હતા. તેઓ યુવકના વિષે વધુ તપાસમાં સામે ખોટા દસ્તાવેજ બનાવવા બદલ ગુના નોંધવામા આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી MOHAMMAD AMIR બે વખત યુએઇ અને અફઘાનિસ્તાન જઈને આવ્યો હતો. કાબુલમાં અમીર ખેતીવાડી કરતો હતો અને સુરતમાં कपડાનો ધદ્ધો કરતો હતો. હાલ કોણે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા અને કોણે પાસપોર્ટ બનાવ્યો તે અંગે તપાસ ચાલી રહી હતી.
118
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 11:16:5961
Report
AKArpan Kaydawala
FollowNov 21, 2025 10:53:32124
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 10:53:15141
Report
CJChirag Joshi
FollowNov 21, 2025 10:53:0298
Report
URUday Ranjan
FollowNov 21, 2025 10:18:39216
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:18:15161
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:18:01142
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:17:35143
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:17:17146
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 08:46:1891
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 08:46:0970
Report
SCSHAILESH CHAUHAN
FollowNov 21, 2025 08:45:16118
Report
URUday Ranjan
FollowNov 21, 2025 08:16:32119
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 08:16:2167
Report