Back
गुजरात में कांग्रेस का राष्ट्रीय प्रतिभा खोज अभियान शुरू
GPGaurav Patel
Feb 04, 2026 10:17:06
Ahmedabad, Gujarat
અમદાવાદ
કોંગ્રેસનુ ৰાષ્ટ્રીય પ્રતિભા શોધ અભિયાન ગુજરાતમા શરુ કરાયુ
પ્રતિભા શોધ અભિયાન ના પ્રભારી હરિશંકર ગુપ્તાએ કરાવ્યો પ્રારંભ
સમગ્ર દેશ માં કોંગ્રેસ ના કાર્યકર પોતાની વાત યોગ્ય રીતે મૂકી શકે તે માટે અભિયાન
માધ્યમો કોંગ્રેસની વિચારધારાને યોગ્ય રીતે મુકવા માટે યોગ્ય પ્રતિભા શોધવા કવાયત
3 ભાગ માં આ કાર્યક્રમ કરવામાં આવશે
એક Qr કોડ થકી તેના અનુભવ અને વ્યક્તિગત જાણકારી તેમાં મૂકવામાં આવશે
તે માહિતીનું એક લિસ્ટ બનાવામાં આવશે તે રાજ્ય ને લિસ્ટ આપવામાં આવશે
ઓનલાઇન રજિસ્ટ્રેશન 20 ફેબ્રુઆરી સુધી કરી શકાય છે
જે અરજી આવશે તેમાં 4 વ્યક્તિ ની કમિટી બનાવી ને શારીરિક ઇન્ટરવ્યુ કરવામાં આવશે
5 માર્ચ પેહલા રાજ્ય લેવલે એક ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે
તેમાં થી જે વ્યક્તિનું સારું પ્રદશન હશે તેને રાષ્ટ્રીય પ્રવક્તા રાજ્ય પ્રવક્તા અને વિધાનસભા પ્રવક્તા બનાવવામાં આવશે
સમગ્ર દેશમાં હાલ આ કાર્યક્મ સારી રીતે કરવામાં આવશે
આ કાર્યક્રમ નું નિરીક્ષણ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવે છે
બાઈટ - હરિશંકર ગુપ્તા પ્રભેરી પ્રતિભા શોધ અભિયાન
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 12:02:570
Report
GDGaurav Dave
FollowFeb 04, 2026 12:02:450
Report
NDNavneet Dalwadi
FollowFeb 04, 2026 11:50:040
Report
GDGaurav Dave
FollowFeb 04, 2026 11:32:330
Report
RMRaghuvir Makwana
FollowFeb 04, 2026 11:21:340
Report
GDGaurav Dave
FollowFeb 04, 2026 11:20:400
Report
GDGaurav Dave
FollowFeb 04, 2026 11:01:300
Report
DRDarshal Raval
FollowFeb 04, 2026 10:49:190
Report
UPUMESH PATEL
FollowFeb 04, 2026 10:46:170
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 10:35:250
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 10:35:170
Report
URUday Ranjan
FollowFeb 04, 2026 10:16:580
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 10:16:420
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 10:16:190
Report