Back
सूरत के रांदेर और अडाजन में 4–5 फरवरी को पानी कटेगा; आपूर्ति बाधित
CPCHETAN PATEL
Feb 04, 2026 10:16:42
Surat, Gujarat
સુરત બ્રેકીંગ
સુરત: રાંદેર અને અડાજણ વિસ્તારમાં પાણી કાપ
આગામી ૪ અને ૫ તારીખે પાણી કાપ
સુરત શહેરના પશ્ચિમ ઝોનમાં પાણી કાપ રહેશે
મુખ્યત્વે રાંદેર અને અઠવા ઝોનના વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાશે
ઉગત-રાંદેર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મેન્ટેનન્સના કામને લીધે આ નિર્ણય લેવાયો
૧૪૫૦ mm ની લાઈનમાં ૪૫૦ mm ની નવી લાઈન જોડવાની કામગીરી હાથ ધરાશે
૪ ફેબ્રુઆરી આ દિવસે રાંદેર અને અઠવા ઝોનમાં પાણીનો પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે
૫ ફેબ્રુઆરી: બપોરે ૧૨ વાગ્યા પછી ધીમા પ્રેશરથી પાણી મળવાની શક્યતા રહેશે
૬ તારીખથી રાબેતા મુજબ તમામ વિસ્તારોમાં পানি મળતું રહેશે.
આસરગ્રસ્ત વિસ્તારોના લોકોને જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરી રાખવા સૂચના આપવામાં આવી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowFeb 07, 2026 14:15:430
Report
GDGaurav Dave
FollowFeb 07, 2026 12:34:500
Report
AKArpan Kaydawala
FollowFeb 07, 2026 11:51:290
Report
AKArpan Kaydawala
FollowFeb 07, 2026 11:34:220
Report
AKArpan Kaydawala
FollowFeb 07, 2026 11:34:110
Report
GDGaurav Dave
FollowFeb 07, 2026 11:33:590
Report
DPDhaval Parekh
FollowFeb 07, 2026 11:01:330
Report
RMRaghuvir Makwana
FollowFeb 07, 2026 10:37:430
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 10:35:100
Report
NBNARESH BHALIYA
FollowFeb 07, 2026 10:34:100
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 10:33:500
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 10:33:390
Report
URUday Ranjan
FollowFeb 07, 2026 09:26:220
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 09:19:030
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 07, 2026 09:15:530
Report