Back
भरौच में 12–16 फ़रवरी पानी कट, पांच दिन में सिर्फ एक बार पानी मिलेगा
VPVasu Parmar
Feb 11, 2026 11:48:17
Bharuch, Gujarat
ભરૂચ
ભરૂચમાં પાણી પુરવઠાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
નગર સેવા સદન દ્વારા પાણીની પાઈપલાઇન કામગીરી હાથ ધરાશે.
આવતીકાલથી 5 દિવસ શહેરમાં પાણી કાપ રહેશે.
શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં માત્ર એક જ સમય પાણી અપાશે.
સરદાર સરોવરની ચાવજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલથી નવી પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ થશે.
12 થી 16 ફેબ્રુઆરી સુધી કેનાલમાંથી માતરિયા ઈન્ટેકવેલ ખાતે પાણી લેવાશે નહીં.
પાલિકાએ નાગરિકોને પાણી સાચવીને અને કરકસરપૂર્વક વાપરવા અપીલ કરી.
17 ફેબ્રઆરીથી ફરી રાબેતા મુજબ દિવસમાં બે વખત પાણી પુરવઠો આપવામાં આવશે.
બાઈટ - હરેશ અગ્રવાલ - ચીફ ઓફિસર પાલિકા ભરૂચ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowFeb 11, 2026 14:04:450
Report
LJLakhani Jaydeep
FollowFeb 11, 2026 13:53:420
Report
LJLakhani Jaydeep
FollowFeb 11, 2026 13:52:120
Report
ARAlkesh Rao
FollowFeb 11, 2026 12:36:390
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 12:35:180
Report
URUday Ranjan
FollowFeb 11, 2026 11:52:050
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:51:410
Report
URUday Ranjan
FollowFeb 11, 2026 11:50:070
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:49:430
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 11, 2026 11:49:290
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:48:440
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:47:340
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 11, 2026 11:47:240
Report
SVSANDEEP VASAVA
FollowFeb 11, 2026 11:46:540
Report