Back
आख़िरकार चांदी लूट नेटवर्क का पर्दाफाश, वकील समेत गिरफ्तार
URUday Ranjan
Feb 11, 2026 11:52:05
Ahmedabad, Gujarat
એન્કર : રાજકોટમાં થયેલી ૧૫૦ કિલો ચાંદીની ચકચારી ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સતત બીજી મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાંથી વધુ એક આરોપીને ઝડપી પાડી ૪૦ કિલો ચાંદી કબજે કરી છે. આ કેસમાં હવે અમદાવાદના એક વકીલની સંડોવણીનો પણ પર્દાફાશ થયો છે. કેવી રીતે ચોરીનું ચાંદી ઓગાળીને સગેવગે કરવામાં આવતું હતું અને કોણ છે આ માસ્ટરમાઈન્ડ, જોઈએ આ અહેવાલમાં..
ધીચારોમાં રાજકોટમાં ૧૫૦ કિલો ચાંદીની ચોરીએ પોલીસ બેડામાં દોડધામ મચાવી હતી, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં બેક-ટુ-બેક ઓપરેશન પાર પાડીને મોટી રિકવરી કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે મોડી રાત્રે નરોડાના મેંગો સિનેમા પાસેથી માંગુંસિંહ જબરસિંહ รાઠોડ નામના શખ્સને દબોચી લીધો છે. आरोपીના ઘરે તપાસ કરતા 크ાઈમ 브ાન્ચને ૩૦ કિલો ચાંદીના દાગીના અને ૧૦ કિલો ઓગાળેલું ચાંદી મળી આવ્યું છે. એટલે કે અત્યાર સુધીમાં આ કેસ માં કુલ ૮૦ કિલો ચાંદી રિકવર કરવામાં આવ્યું છે.
આ તપાસમાં જે ખુલાસો થયો છે તે સૌથી વધુ ચોંકાવનારો છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અમદાવાદના વકીલ વિક્રમ রাজપૂतની સંડોવણી સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી મુકેશ પ્રજાપતિએ ચોરી કરેલું ચાંદી વકીલ વિક્રમ રાજપૂતને આપ્યું હતું. આ વકીલે જ ચાંદીને ઓગાળીgebnisse માટે માંગુંસિંહ રાઠોડને કામ સોંપ્યું હતું. આરોપીપાસેથી ચાંદી ઓગાળવાની ખાસ ભઠ્ઠી અને સાધન સામગ્રી પણ મળી આવી છે.
આ મહીં ક્રાઈમ બ્રાન્ચે માંગુંસિંહ અને પ્રદીપ પ્રજાપતિની અટહ અટકાયત કરી છે. આ સ્પષ્ટતા છે કે વકીલ વિક્રમ રાજપૂતના માધ્યમથી આ ચાંદી બજારમાં સગેવગે કરવાની તૈયારી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચે વકીલની સઘન પૂછપરછ શરૂ કરી છે અને તેની ધરપકડની પણ તૈયારી ચાલી રહી છે. આ ઓપરેશનથી હવે સમગ્ર નેટવર્ક ખુલ્લું પડી ગયું છે. વકીલની ધરપકડ બાદ ઘણી મોટા ખુલાસા થવાની શક્યતા છે. રાજકોટ પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હવે બાકીના ૭૦ કિલો ચાંદી સુધી પહોચવા માટે આ આરોપીના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયામાં છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowFeb 11, 2026 14:18:500
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowFeb 11, 2026 14:04:450
Report
LJLakhani Jaydeep
FollowFeb 11, 2026 13:53:420
Report
LJLakhani Jaydeep
FollowFeb 11, 2026 13:52:120
Report
ARAlkesh Rao
FollowFeb 11, 2026 12:36:390
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 12:35:180
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:51:410
Report
URUday Ranjan
FollowFeb 11, 2026 11:50:070
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:49:430
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 11, 2026 11:49:290
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:48:440
Report
VPVasu Parmar
FollowFeb 11, 2026 11:48:170
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:47:340
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 11, 2026 11:47:240
Report