Back
अरवल्ली जिले के मॉडासा में दो दिवसीय बैटरी टेस्ट से स्पोर्ट्स स्कूलों में प्रवेश प्रक्रिया शुरू
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 11, 2026 11:47:24
Modasa, Gujarat
રાજ્યની વિવિધ સ્પોર્ટ્સ સ્કૂલો માં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે બે દિવસીય બેટરી ટેસ્ટ અરવલ્લી જિલ્લા ના મુખ્ય મથક મોડાસા માં સંપન્ન થયો. સરકાર દ્વારા સંચાલિત એવી 39 સ્પોર્ટ્સ સ્કૂલો માં પ્રવેશ મેળવવા માટે અન્ડર નાઈન અને ઈલેવનના બાળકો માટે ફ્લાઈંગ સ્ટાર્ટ, બ્રોડ ਜમ્પ, શટર રન સહિતની વિવિધ ગેમ્સ મોડાસા ની કોલેજ ગ્રાઉન્ડ માં યોજાઈ હતી. જિલ્લા કક્ષાના યંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કાર્યક્રમમાં પસંદગી થયેલા બાળકોને રાજ્યકક્ષા માટે મોકલવામાં આવશે એર કારણે મેરીટ મુજબ 39 શાળાઓ માં પ્રવেশ આપવામાં આવશે, Dlss પ્રોગ્રામ સ્કૂલ તરીકે જાણીતી તમામ 39 સ્કૂલોમાં પ્રવેશ પ્રાપ્ત કરેલાં તમામ વિદ્યાર્થી/ વિદ્યાર્થીઓને અભ્યાસ, રહેવા, જમવા અને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા માટે નિઃશુલ્ક સવલત આપવામાં આવતી હોય છે ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન ટેસ્ટમાં બહેનો અને ભાઈઓએ ભાગ લીધો હતો.. આ કાર્યક્રમ અંગે/arવલ્લી જિલ્લા રમતગમત વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowFeb 11, 2026 14:18:500
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowFeb 11, 2026 14:04:450
Report
LJLakhani Jaydeep
FollowFeb 11, 2026 13:53:420
Report
LJLakhani Jaydeep
FollowFeb 11, 2026 13:52:120
Report
ARAlkesh Rao
FollowFeb 11, 2026 12:36:390
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 12:35:180
Report
URUday Ranjan
FollowFeb 11, 2026 11:52:050
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:51:410
Report
URUday Ranjan
FollowFeb 11, 2026 11:50:070
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:49:430
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 11, 2026 11:49:290
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:48:440
Report
VPVasu Parmar
FollowFeb 11, 2026 11:48:170
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:47:340
Report