Back
बनासकांठा में प्री-वेडिंग शूट, अस्पताल में सेवा से नया रिकॉर्ड
ARAlkesh Rao
Feb 11, 2026 12:36:39
Palanpur, Gujarat
બનાસકાંઠા જિલ્લામાં લગ્ન ગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહેલા એક નવયુગલનું અનોખું પ્રિવેડિંગ શૂટ સામે આવ્યું છે. લગ્નના 10 દિવસ પહેલા આ નવ યુગલ પ્રિવેડિંગ શૂટ કરવા કોઈ ફિલ્મી સ્થળએ જવાની જગ્યએ પાલનપુરની સિવિલ હોસ્પિટલના સ્લમ દર્દીઓ અને જરૂરિયાત મંદ લોકો વચ્ચે ગયું અને આ ઘોર કળિયુગમાં લોકો જયારે અલગ અલગ સ્થળોએ જઈ ફિલ્મી પ્રિવેડિંગ શૂટ કરાવતા હોય છે તે વચ્ચે આ નવયુગલે હિન્દૂત સંસ્કૃતિના "સેવા પરમો ધર્મ" ને વળગી રહી જરૂરિયાત મંડ દર્દીઓ ની સેવા કરી પ્રિવેડિંગ શૂટ કર્યું છે અને સમાજ સેવાના નવા દીપ પ્રકાશિત કર્યો...
ટેકનોલોજી અને આધુનિQuષતાના આ ઘોર કળયુગમાં આજકાલના યુવાનો પોતાના લગ્ન પ્રસંંગ દરમિયાન પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર અલગ અલગ રીતે પ્રીવેડિંગ સૂટ આપી રહ્યા હોય છે. તે વચ્ચે બનાસ્કાંઠા જિલ્લામાં પ્રિવેડિંગ શૂટનો આજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પાલનપુરના એક નવયુગલે પોતાના લગ્ન પ્રસંગનું પ્રિવેડીંગ શૂટ કરવા ફિલ્મી ધબથી દૂર રહી ઘોર કલિયુગમાં ફાટી નીકળેલી પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા ભારતીય સંસ્કૃતિ અનુસાર "સેવા પરમો ધર્મ" ને વળગી અનોખું પ્રીવેڈિંગ શૂટ કર્યું છે. પાલનપુરના વ્યાસ પરિવારના મીત વ્યાસ અને તેની સાથે લગ્ન કરવા જઈ રહેલ બંસરી પોતાના લગ્ન પહેલાની આ પળોને યાદગાર બનાવવા લગ્નના 10 દિવસ પહેલા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પહોંચી વ્યવસ્થા સારવાર მიღતી જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રૂટ સહીત ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ કરી દર્દીઓને સાથો સાધો આપી જેથી તેમના જીવનના અગત્યના પ્રસંગના ગણતરના દિવસો વચ્ચે નવ યુગલ સિવિલ હોસ્પીટલના દર્દીઓ પાસે પહોંચી ફોટો શૂટ કરવાનું કામ કર્યું. આ અનુખા સેવાકારી કાર્યને બિરદાવી નોબ યુગલોના ઉમંગને મળતા બહુમત્તવ આપવામાં આવ્યું અને બિલાડ વિધાયકા આ કાર્યને સન્માનિત કર્યું...
બાઈટ - પી ಜೆ ચૌધરી - બનાસ મેડિકલ ચેરમેન
(આ યુગમાં લગ્ન કરવા જઈ રહેલા આ દીકરા દીકરી જે સેવા સાથે પ્રીવેડિંગ નો આઈડિયા ખુબ સરાહનીય છે...)
જો કે લગ્ન જીવનના પહેલાના દિવસો ને"લોકોની સેવા" સાથે યાદગાર બનાવવા આ નવ યુગલે માત્ર સિવિલ હોસ્પિટલમાં જ નહીં પરંતુ પાલનપુરમાં એક ખાનગી સંસ્થા દ્વારા સંચાલિત ભોજન રથમાં જરૂરિયાત મંદ લોકો ભોજન પણ પીરસ્યુ. ત્યારે સાથે સાથે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ઠુંઠવાટતા લોકોને ધાબળા વિતરણ સાથે ગૌ શાળામાં બીમાર ગાય માતાઓ ની સેવા કરી અનોખું પ્રિવેડિંગ શૂટ કર્યુ. લોકો પરોપકારી સેવા તરફ પ્રેરાયા.
બાઈટ - મિત વ્યાસ-લગ્ન કરવા જઈ રહેલ યુવક
(મારા પિતાનું સપનું હતું કે પ્રિવેડિંગના ખોટા ખર્ચ બચાવી પરોપકારી સેવા કરીએ...)
બાઈટ - બંસરી -લગ્ન કરવા જઈ રહેલ યુવતી
(મારા સાસરી માંથી આ પ્રસ્તાવ મુકાયો અને મારાં માતા પિતા એ સ્વીકાર્યો ખુબ ખુશ છું. ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસ નો મોકો મળ્યો છે...)
અલકેશ રાવ - બનાસકાંઠા
9687249834
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowFeb 11, 2026 14:04:450
Report
LJLakhani Jaydeep
FollowFeb 11, 2026 13:53:420
Report
LJLakhani Jaydeep
FollowFeb 11, 2026 13:52:120
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 12:35:180
Report
URUday Ranjan
FollowFeb 11, 2026 11:52:050
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:51:410
Report
URUday Ranjan
FollowFeb 11, 2026 11:50:070
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:49:430
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 11, 2026 11:49:290
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:48:440
Report
VPVasu Parmar
FollowFeb 11, 2026 11:48:170
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:47:340
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 11, 2026 11:47:240
Report
SVSANDEEP VASAVA
FollowFeb 11, 2026 11:46:540
Report