Back
राजकोट ग्रामीण पुलिस ने पांच ब्याजखोरों को गिरफ्तार किया
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 20, 2025 18:32:51
Rajkot, Gujarat
REP_SAHIL_SAPPA
FEED_VIA_2C
APPROVED_VISHALBHAI
BYTE_1 AND VISUAL
એન્કર
પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરો સામે રાજકોટ રૂરલ પોલીસે લાલઆંખ કરી છે.જેતપૂરના થોરાળા ગામે વ્યાજની પઠાણી ઉધરાણી કરતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે વ્યાજખોર સામેની કાર્યવાહી કરીને જિલ્લામાં ગુનાખોરી આચરનારને કડક સંદેશો આપી દીધો છે.
વિઓ ૧
વ્યાજખોર સામે કાર્યવાહી
પાંચ વ્યાજખોર પોલીસના હવાલે
પઠાણી ઉધરાણી પડી
વ્યાજખોરોને ભારે
પોલીસના સકંજામાં રહેલા આ શખ્સોને જુઓ.. તેઓના નામ છે જયદિપ મેવાડા, યુવરાજ ખુમાણ,કુલદિપ મકવાણા,વિવેક ખાચર અને રવુ બોરીચા.
આ શખ્સો પર આરોપ છે રમેશ ભડેલીયા નામના ફરિયાદીના ઘરે જઇને વ્યાજની પઠાણી ઉધરાણી કરવાનો.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જેતપૂર તાલુકાના થોરાળી ગામે રહેતા ફરિયાદી રમેશ ભડેલિયાએ જપદિપ મેવાડા પાસેથી ૩ લાખ રૂપિયા ધાર્મિક કાર્ય માટે ઉછીના લીધા હતા અને આ પેટે ૨ લાખ ૮૦ હજાર રૂપિયા પરત પણ આપી દીધાં હતા પરંતુ જયદિપ મેવાડાએ રમેશ ભેડસિયાને આ રૂપિયા ભુલી જવા અને વ્યાજ સહિત સાડા ચાર લાખ રૂપિયા આપવા દબાણ કર્યું હતું. જયદિપ અને તેના સાગ્રીતોએ રમેશભાઇ અને તેના પરિવાર પર રૂપિયા આપવા દબાણ કર્યું હતું. તેના ઘરે જઇને તોડફોડ કરી હતી અને રમેશભાઇની પત્નિ સાથે પણ અશભ્ય વર્તન કર્યું હતું. એટલું જ નહિ જયદિપ રમેશભાઇની કાર ઝૂંટવીને તેના સાગ્રીતો સાથે ફરાર થઇ ગયો હતો જે અંગે વિરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. રમેશભાઇની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ પાંચેય શખ્સોને પકડી પાડ્યા છે. આ કેસમાં હજુ ત્રણ શખ્સો ઋત્વિક મેવાડા,જયરાજ માંજરીયા અને કુલદિપ ધાંધલ ફરાર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
બાઇટ-વિજયસિંહ ગુર્જર,એસપી,રાજકોટ
વિઓ ૨
પોલીસના કહેવા પ્રમાણે આરોપી જયદિપ મેવાડા અને વિવેક ખાચર બંન્ને રીઢા ગુનેગાર છે અને અગાઉ જયદિપ વિરુદ્ધ રાજકોટ શહેર પોલીસ સ્ટેશનમાં અને વિવેક વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર અંગેની ફરિયાદ નોંધાઇ ચૂકી છે. પોલીસે વ્યાજખોરોને કડક સંદેશો આપતા એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે અને વ્યાજખોરોને તાબે ન થવાં અને જો કોઇ વ્યક્તિ આવા ગુંડાતત્વોનો શિકાર બન્યા હોય અને કોઇ વ્યક્તિ હેરાન કરતા હોય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.
બાઇટ- વિજયસિંહ ગુર્જર,એસપી,રાજકોટ રૂરલ
વિઓ ૩
હાલ પોલીસે આ પાંચ શખ્સોને પકડી પાડ્યા છે જ્યારે આ કેસમાં ફરાર ત્રણ શખ્સોની શોધખોળ શરૂ કરી છે. પોલીસ એ તપાસમાં લાગી છે કે વ્યાજખોરીને કારણે લોકોને પરેશાન કરતી આ ટોળકીએ અન્ય કોઇ વ્યક્તિને પોતાના શિકાર બનાવ્યા છે કે કેમ ? જોવાનું રહેશે પોલીસ તપાસમાં શું બહાર આવે છે.જો કે રાજકોટ રૂરલ પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં જરૂર ફફડાટ જોવા મળી રહ્યો છે.
બાઇટ- વિજયસિંહ ગુર્જર,એસપી,રાજકોટ રૂરલ
સાહિલ સપ્પા ઝી મીડિયા રાજકોટ
2
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
RSR.B. Singh
FollowSept 20, 2025 19:04:219
Report
ADAnup Das
FollowSept 20, 2025 19:04:064
Report
2
Report
HBHeeralal Bhati
FollowSept 20, 2025 18:45:383
Report
TSTripurari Sharan
FollowSept 20, 2025 18:45:223
Report
VKVIKRANT KUMAR
FollowSept 20, 2025 18:45:122
Report
2
Report
3
Report
3
Report
1
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowSept 20, 2025 18:32:130
Report
AKAjay Kashyap
FollowSept 20, 2025 18:31:550
Report
PSPrince Suraj
FollowSept 20, 2025 18:31:000
Report
RKRajesh Kumar Sharma
FollowSept 20, 2025 18:30:420
Report