Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

ખેતરોમાં વરસાદી મહેર: ખેડૂતોમાં ખુશીનો માહોલ!

Lakhani Jaydeep
Jul 05, 2025 16:02:54
Dwarka, Gujarat
વીઓ :- કલ્યાણપુર, ખંભાળિયા, દ્વારકા, અને ભાણવડ તાલુકાના ગ્રામ્ય પંથકમા વહેલી સવારથી જ મેઘ મહેર શરૂ થઈ છે. ખંભાળિયા તાલુકાના લાલપરડા, ભાળથર, લાલુકા, હંજડાપર સહિતના ગામડાઓમાં વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા છે, જ્યારે કલ્યાણપુર પંથકના હરિપર અને ખીરસરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. દ્વારકા શહેરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ હોય, અડધો ઇંચ વરસાદ ખાબકતા બજારોમાં પાણી વહેતા થયા હતા. ભાણવડ પંથકમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. આ સારા વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે, અને સતત વરસી રહેલા વરસાદથી ગ્રામ્ય વિસ્તરમાં નદી, નાળા અને તળાવોમાં નવા નીરની આવક થઈ છે. Anchor voiceover + phono સ્ટોરી whatsapp કરેલ છે એન્ટ્રી માટે છે
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement
Advertisement