Back
स्वामिनारायण मंदिर के शिविर में 20.85 लाख की चोरी; CCTV से चोर पकड़े गए
DMDURGESH MEHTA
Oct 31, 2025 18:30:40
Gandhinagar, Gujarat
ગુજરાતી સંવાદ:
ગાંધીનગર
રાંદેસણ વિસ્તારમાં પાર્કિંગ માંથી કારમાંથી ચોરીનો ભેદ SOG popup ઉકેલાયો
સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલી ધાર્മિક શિબિરમાં ભાગ લેવા આવેલા હરિભક્તોની કારમાં થઈ હતી ચોરી
4 કારના કાચ તોડી રૂ.20.85 લાખની મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી.
આ રીઢા ચોરને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે 70થી વધુ સીસીટીવી તપાસી ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યા
પોલીસે ચોરી થયેલા રૂ 20.85 લાખના કુલ મુદ્દામાલમાંથી રૂ 18.19 लाखથી વધુનો મુદ્દામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
कोरबा के पासरखेत में 13 फीट का विशालकाय किंग कोबरा: ग्रामीणों में दहशत, वन विभाग ने किया सुरक्षित रे
0
Report
0
Report
SJSantosh Jaiswal
FollowOct 31, 2025 19:03:020
Report
ADASHISH DWIVEDI
FollowOct 31, 2025 19:02:470
Report
KLKANHAIYA LAL SHARMA
FollowOct 31, 2025 19:02:310
Report
RKRampravesh Kumar
FollowOct 31, 2025 19:02:130
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 31, 2025 19:01:530
Report
PCPranay Chakraborty
FollowOct 31, 2025 19:01:380
Report
HHHarvinder Harvinder
FollowOct 31, 2025 19:01:230
Report
VKVIJAY KUMAR2
FollowOct 31, 2025 19:00:560
Report
NCNITIN CHAWRE
FollowOct 31, 2025 19:00:410
Report
NCNITIN CHAWRE
FollowOct 31, 2025 19:00:160
Report
RKRakesh Kumar
FollowOct 31, 2025 18:48:450
Report
HBHemang Barua
FollowOct 31, 2025 18:48:220
Report
VKVIJAY KUMAR2
FollowOct 31, 2025 18:48:080
Report