Back
द्वारकाधीश मंदिर में दिवाली और नूतन वर्ष उत्सव के अनुसार दर्शन समय बदला गया
LJLakhani Jaydeep
Oct 15, 2025 19:05:01
Dwarka, Gujarat
દ્વारકાધીશ મંદિરમાં દિવાળી અને નૂતન વર્ષ ઉત્સવનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે તા. 19/10/2025 (ધન તેરસ) થી 23/10/2025 (ભાઈબીજ) દરમિયાન ઉજવાશે. આ સમયગાળા દરમિયાન દર્શનના સમયમા ફેરફાર કરાયેલા છે. 20/10/2025ના રોજ દિવાળી નિમિત્તે મંગળા આરતી સવારે 5:30 વાગ્યે થશે, અને અનોસર દર્શન બપોરે 1:00 વાગ્યે બંધ થશે, જ્યારે હાટડી દર્શન સાંજે 8:15 વાગ્યે થશે. 21/10/2025 (નૂતન વર્ષ)ના દિવસે મંગળા આરતી 6:30 વાગ્યે અને ગોવર્ધન પૂજા 11:30 વાગ્યે યોજાશે, જે બાદ અન્નકુટ દર્શનનો લાભ ભક્તો સાંજે 5:00 થી 7:00 સુધી લઈ શકશે. ભગતોને વિનંતી છે કે તેઓ આ બદલાયેલા સમયપત્રક મુજબ દર્શન માટે પધારવા અનુરોધ કરવામાં આવ્યો.
9
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
14
Report
SVSANDEEP VASAVA
FollowOct 15, 2025 19:21:5014
Report
PKPREMENDRA KUMAR
FollowOct 15, 2025 19:21:3115
Report
AKAshok Kumar1
FollowOct 15, 2025 19:21:1714
Report
AKAshok Kumar1
FollowOct 15, 2025 19:21:0814
Report
DDDeepak Dwivedi
FollowOct 15, 2025 19:20:5711
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 15, 2025 19:20:4711
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 15, 2025 19:20:3214
Report
APAbhay Pathak
FollowOct 15, 2025 19:20:2014
Report
AKAshok Kumar1
FollowOct 15, 2025 19:20:0914
Report
AKAshok Kumar1
FollowOct 15, 2025 19:19:5214
Report
BBBhupendra Bishnoi
FollowOct 15, 2025 19:19:4114
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 15, 2025 19:19:2814
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 15, 2025 19:19:1812
Report
KSKISHORE SHILLEDAR
FollowOct 15, 2025 19:19:0113
Report